Category: ઈકોનોમી
ગુજરાત સૌર અને પવન ઊર્જા ક્ષમતામાં દેશમાં બીજા સ્થાને
નવી દિલ્હી, 29 માર્ચ: કુલ 8,887.72 મેગાવોટ MW) સ્થાપિત સૌર ઊર્જા ક્ષમતા અને 9,925.72 મેગાવોટ સ્થાપિત પવન ઊર્જા ક્ષમતા સાથે 28 ફેબ્રુઆરી 2023 સુધીમાં રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાત રાષ્ટ્રીય સ્તરે બીજા સ્થાન પર છે. સૌથી વધુ સોલાર એનર્જી ક્ષમતા ઘરાવતાં ટોચના 5 રાજ્યો રાજ્ય ઉત્પાદન ક્ષમતા રાજસ્થાન 16,405.75 MW ગુજરાત 8,887.72 MW કર્ણાટક 8,110.48 MW…
weekly Economic calendar
The U.S. equities closed in green on Friday, all the three major indices closed higher, Nasdaq and Dow Jones closed at 0.30% and 0.41% respectively, while S&P500 rallied the most to settle at 0.56% higher. Yields on government continue to trend lower for third consecutive day, the yield on the benchmark 10-year U.S. Treasury note…
ગુજરાતમાં સ્ટાર્ટઅપની નોંધણીમાં છેલ્લા બે વર્ષમાં 160% ઉછાળો
સ્ટાર્ટઅપ્સ કંપનીઓની સંખ્યા 2020માં 14498થી 83% વધી 2022માં 26542 થઈ નવી દિલ્હી માર્ચ 24: ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં સ્ટાર્ટઅપ્સની નોંધણીમાં 160%નો ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં વર્ષ 2020માં 873 કંપનીઓને સ્ટાર્ટઅપ તરીકે માન્યતા પ્રાપ્ત હતી જે સંખ્યા વર્ષ 2022માં 2276 કંપનીઓ સુધી પહોંચી હતી. રાષ્ટ્રીય સ્તરે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT)…
F&O ટ્રેડર્સને ફટકો, સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ 25 ટકા સુધી વધાર્યો
નવી દિલ્હી, 24 માર્ચઃ નાણા મંત્રી નિર્મલા સિતારમણે ઓપ્શન્સના વેચાણ પર થતાં રૂ. 1 કરોડના ટર્નઓવર પર રૂ. 2100 STT (સિક્યુરિટી ટ્રાન્જેક્શન ટેક્સ) લાદ્યો છે. જે અગાઉ રૂ. 1700 હતો. જે F&O ટ્રેડર્સ માટે મોટા ફટકા સમાન છે. કેન્દ્રએ ઓપ્શન્સ કોન્ટ્રાક્ટના વેચાણ પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સમાં 23.5 ટકાનો વધારો કર્યો છે. વધુમાં ફ્યુચર્સ સેગમેન્ટમાં હવે…
ભારતનું ઇ-કોમર્સ માર્કેટ 2022માં 83 અબજ ડોલરથી વધી 2026માં 150 અબજ ડોલર થશે
નવી દિલ્હી, 23 માર્ચ: રોકડ વપરાશ 2019માં પીઓએસ ટ્રાન્ઝેક્શન વેલ્યુનાં 71 ટકાથી ઘટીને 2022માં માત્ર 27 ટકા થતાં ભારત પેમેન્ટ્ ક્ષેત્રે ગ્લોબલ લીડર તરીકે ઊભર્યું છે. ઇ-કોમર્સ એકાઉન્ટ-ટુ-એકાઉન્ટ (A2A) પેમેન્ટ્સ 2021ની સરખામણીમાં 53 ટકા વધીને 12 અબજ ડોલર થયું છે, જ્યારે ડિજિટલ વોલેટ્સની વૃધ્ધિ પીઓએસ મૂલ્યનાં પાંચ ટકાથી વધીને 35 ટકા થઈ છે એમ ગ્લોબલ…
MSME ક્રેડિટ ડિમાન્ડ સપ્ટેમ્બર-22 ક્વાર્ટરમાં 1.29 ગણી વધી
નવી લોન લોન લેનારા એમએસએમઇની સંખ્યામાં વાર્ષિક ધોરણે 11 ટકા વૃદ્ધિ મુંબઈ, 23માર્ચ: ટ્રાન્સયુનિયન સિબિલ-સિડબી MSME પલ્સ રિપોર્ટની લેટેસ્ટ એડિશનમાંથી જાણવા મળ્યું છે કે ધિરાણકર્તાઓ સ્થિતિસ્થાપક MSMEને સમયસર ધિરાણ પૂરું પાડવામાં સક્ષમ હોવાથી, આ ક્ષેત્ર ઝડપી વૃદ્ધિના માર્ગ પર છે. ધિરાણકર્તાના આત્મવિશ્વાસમાં સુધારાને કારણે માઇક્રો સેગમેન્ટમાં બેન્ચમાર્ક ક્રેડિટ ગ્રોથ થયો હોવાનું પણ અહેવાલ દર્શાવે છે. MSMEના…
ભારતમાં અબજોપતિઓની સંખ્યા વધી 187 થઇ
વિશ્વમાં અબજોપતિઓની સંખ્યા 269 ઘટી 3112 થઇ ગઇ ચીનમાં સૌથી વધુ અબજોપતિઓન છે બીજા ક્રમે યુએસએ, ભારત 3જા ક્રમે છેલ્લા 10 વર્ષમાં બીજીવાર એવું જોવા મળ્યું છે કે વિશ્વના અબજોપતિઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો મુકેશ અંબાણી 82 અબજ ડોલરની સંપત્તિ સાથે ભારતના ટોચના અબજોપતિ, એશિયાના રિચેસ્ટની યાદીમાં ટોચના 10માં એક માત્ર ભરતીય ગૌતમ અદાણીની સંપત્તિમાં…
