ક્રેડિટ સૂઇસનો શેર 8 દિવસમાં 75 ટકા તૂટ્યો, અદાણી કરતાં પણ ખરાબ હાલ

અમદાવાદ, 21 માર્ચઃ હિન્ડનબર્ગના રિપોર્ટના પગલે વિશ્વભરમાં અદાણી જૂથ ઉપર માછલાં ધોવાયા હતા ત્યારે ક્રેડિટ સૂઇસે પણ અદાણી જૂથના બોન્ડ્સ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો. તેના થોડા દિવસોમાં જ આ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેન્કરના શેરના પણ બૂરા હાલ થયા છે. એટલી હદે કે અદાણી કરતાં પણ ખરાબ રીતે તેના શેર્સમાં 8 દિવસમાં 75 ટકાનો કડાકો બોલાઇ ગયો…

Read More

Credit Suisse સ્વિસ નેશનલ બેન્ક પાસેથી $54 અબજની લોન લેશે

ન્યૂયોર્કઃ Credit Suisse સ્વિસ નેશનલ બેન્ક પાસેથી 50 બિલિયન સ્વિસ ફ્રેંક ($53.68 બિલિયન) સુધીની કવર્ડ લોન સુવિધા અને ટૂંકા ગાળાની લિક્વિડિટી સુવિધા હેઠળ ઉધાર લેશે. તેના ટોચના રોકાણકાર સાઉદી નેશનલ બેંકે કહ્યું કે તે વધુ સહાય પૂરી પાડી શકશે નહીં તે પછી બુધવારે ધિરાણકર્તાના શેરમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યા પછી પગલાં લેવામાં આવ્યા છે. કવર્ડ…

Read More

HSBCએ નાદાર સિલિકોન વેલી બેન્કની UK બ્રાન્ચ £1માં ખરીદી

નવી દિલ્હી: યુરોપની ટોચની બેન્કોમાંની એક HSBC 1 પાઉન્ડ (રૂ. 99.27)માં સિલિકોન વેલી બેન્કના યુકે યુનિટને હસ્તગત કરી રહી છે. અમેરિકાની સિલિકોન વેલી બેન્ક (SVB)ને નાદાર જાહેર કરવામાં આવી છે. ગયા શુક્રવારે, ટ્રેડિંગને બાદ કરતાં, SVBના શેરમાં 66 ટકા સુધીનો ઘટાડો થયા પછી નિયમનકારોએ તેના પર લોક લગાવી દીધા હતા. લંડન સ્થિત HSBC સંપત્તિની દ્રષ્ટિએ…

Read More

જાન્યુઆરીમાં ક્રેડિટકાર્ડની બાકી રકમ 29.6% વધી રેકોર્ડ સ્તરે: RBI

RBIના ડેટા દર્શાવે છે કે જાન્યુઆરી 2023માં ક્રેડિટ કાર્ડની બાકી રકમ રૂ. 1,86,783 કરોડ હતી જે જાન્યુઆરી 2022માં રૂ. 1,41,254 કરોડ હતી અમદાવાદ, 9 માર્ચઃ કોવિડ પછીના સમયગાળામાં વધેલા ડિજિટાઈઝેશન અને ગ્રાહકના વિશ્વાસમાં વધારો થવાને કારણે જાન્યુઆરીમાં ક્રેડિટ કાર્ડ બાકી રકમનું સ્તર 29.6 ટકા વધીને રૂ. 1.87 લાખ કરોડની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચ્યું છે. રિઝર્વ…

Read More

બે વર્ષમાં ભારતીય કંપનીઓ ભરતીમાં સરેરાશ 60 ટકા વધારો કરશે

ફાર્મા ઉદ્યોગ 68%,  વ્હાઇટ ગુડ્સ 67% અને 62% ટેક્સટાઈલ કંપનીઓ ભરતીમાં વધારો કરે તેવી અપેક્ષાઃ TeamLease નવી દિલ્હી, 5 માર્ચઃ કોરોના મહામારી બાદ કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલી પીએલઆઈ યોજના (PLI Scheme)એ લગભગ નાનાથી માંડી મોટા તમામ ઉદ્યોગોને આર્થિક ટેકો આપ્યો છે. જેના પગલે આગામી બે વર્ષમાં દેશની 60 ટકા કોર્પોરેટ્સ મોટાપાયે ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો અંદાજ સ્ટાફિંક કંપની…

Read More

SBI, PNB સહિત 4 બેન્કોએ વ્યાજદરમાં 25થી 50 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો

નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના રેપોરેટમાં વધારાના પગલે મોટાભાગની બેન્કોએ પણ એફડી રોકાણકારોને આકર્ષવા માટે વ્યાજદરમાં 25-20 બેઝિસ પોઇન્ટનો વધારો જાહેર કર્યો છે. જેમાં એસબીઆઈ, એચડીએફસી બેન્ક, પીએનબી અને યસ બેન્કનો સમાવેશ થાય છે. નવા વ્યાજદરો રૂ.2 કરોડથી ઓછી રકમ પર લાગુ થશે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) FD પરના વ્યાજ દરોમાં 25bps સુધીનો…

Read More