ન્યૂ-ટૂ-ક્રેડિટ કન્ઝ્યુમર લોન સેગમેન્ટમાં મહિલાઓ, ખેડૂતો અને યુવાઓ મોખરે

મુંબઈઃ ભારત અને દુનિયાભરમાં પોતાની ધિરાણની સફર નાની વયે શરૂ કરનાર ન્યૂ-ટૂ-ક્રેડિટ (NTC) ઉપભોક્તાઓ સામાન્ય રીતે સ્થાપિત ધિરાણ અને સમાન રિસ્ક સ્કોર ધરાવતા ઋણધારકોની સરખામણીમાં લોન વધારે સારી રીતે અદા કરવાનું વલણ ધરાવે છે. ટ્રાન્સયુનિયના નવા આંતરરાષ્ટ્રીય અભ્યાસ “એમ્પાવરિંગ ક્રેડિટ ઇન્ક્લૂઝન: એ ડીપર પર્સેપ્ક્ટિવ ઓન ન્યૂ-ટૂ-ક્રેડિટ કન્ઝ્યુમર્સ” અભ્યાસ અને એના તારણો મુજબ, ભારતમાં વર્ષ 2021માં…

Read More

FORBS: THE WORLD’S REAL-TIME BILLIONAIRES: Today’s Winners and Losers

અમદાવાદઃ ફોર્બ્સની વર્લ્ડના રિયલ- ટાઇમ બિલિયોનર્સમાં મુકેશ અંબાણી 2.14 ટકા પ્રોફીટ સાથે 9માં સ્થાને રહ્યા છે. જ્યારે ગૌતમ અદાણી 24માં ક્રમાંકે -2.2 ટકા લોસ સાથે રહ્યા છે. RANK NAME NET WORTH CHANGE AGE SOURCE COUNTRY/TERRITORY 1 Bernard Arnault & family $217.9 B ▶ $4.2 B | 1.97% 73 LVMH France 2 Elon Musk $199.7 B…

Read More

Home Loan: 20 લાખની લોન ઉપર મન્થલી EMI રૂ.301 વધી જશે

અમદાવાદઃ ગુજરાત સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરને જંત્રીમાં બમણો વધારો ઝીંકીને પડ્યા ઉપર પાટું માર્યા બાદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ 25 બેઝિસ પોઇન્ટ (bps)નો વધારો કરી ઘરના ઘરનું સપનું જોનારા સામાન્ય મધ્યમ વર્ગને દાઝ્યા ઉપર ડામ દીધાની લાગણી પ્રવર્તી રહી છે. રેપોરેટમાં વધારો થવાના કારણે તમામ પ્રકારની લોન્સ ઉપરના EMIમાં પણ વધારો થવાની દહેશત…

Read More

25 ટકાથી પણ ઓછી કંપનીઓમાં દિવ્યાંગજનો (PWD)ને સમાવવાની પર્યાપ્ત સુવિધા

RENDSTAD ઇન્ડિયાના ઇક્વિટી, ડાઇવર્સિટી એન્ડ ઇન્ક્લૂઝન અભ્યાસઃ ‘એમ્બ્રાસિંગ ઓલ એબિલિટીઝ’માં ખુલાસો ભારતીય ઉદ્યોગજગતમાંથી 65 ટકા બિઝનેસ લીડર્સે જણાવ્યું કે, તેમની કંપનીઓ દિવ્યાંજગનો (PWD)ને સમાવવા નીતિઓ ધરાવે છે. તેમાંથી સૌથી મોટો હિસ્સો બહુરાષ્ટ્રીય કંપનીઓનો (50 ટકા) છે, ફક્ત 4.5 ટકા સરકારી કંપનીઓ દિવ્યાંગજનોને સમાવવાની નીતિઓ ધરાવે છે 67 ટકા સરકારી અને 55 ટકા ખાનગી ક્ષેત્રની કંપનીઓના…

Read More

WEEKLY ECONOMIS CALENDAR

અમદાવાાદઃ વૈશ્વિક સ્તરે આર્થિક મોરચે યોજાનારી કેટલીક મહત્વની ઘટનાઓ કે જે ભારતીય શેરબજારોના સેન્ટિમેન્ટ ઉપર અસર કરી શકે તેમાં તા. 8મી ફેબ્રુઆરીના રોજ જાહેર થનારી આરબીઆઇની નાણાકીય નીતિ મુખ્ય હશે. તે ઉપરાંત યુએસ ફેડ રિઝર્વના ચેરમેનના સ્ટેટમેન્ટ અને ફુગાવાના આંકડાઓ પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

Read More

ઇન્ટરનેટ ઉપર સર્ચ થતી સર્વિસિસમાં શાળા, હોબી ક્લાસ, રેસ્ટોરાં, ટોપ પર

મુંબઇ: ઇન્ટરનેટનો વધી રહેલો વ્યાપ, ફ્રી ડેટા અને દરેકના હાથમાં સ્માર્ટફોનના કારણે નાના ટાઉન અને શહેરોમાં વિવિધ સર્વિસિસ માટેના સર્ચનું પ્રમાણ મોટાં શહેરો કરતાં 2021માં 1.6 ગણાથી વધીને 2022માં બમણું થયું છે. 2022માં દેશભરમાં સૌથી વધુ સર્ચ કરાયેલી ટોપ-10 સર્વિસિસમાં શાળા, હોબી ક્લાસ, રેસ્ટોરાં, હોસ્પિટલ, પીજી એકોમોડેશન સર્વિસિસ, બ્યુટી પાર્લર, હોસ્ટેલ, કાર હાયર, હોટેલ અને…

Read More