જથ્થાબંધ ફુગાવો 21 માસના તળિયે, નવેમ્બરમાં 5.85%

નવી દિલ્હી: દેશનો જથ્થાબંધ ફુગાવો નવેમ્બરમાં ઘટી 5.85 ટકા થયો છે. જે ઓક્ટોબરમાં 8.39 ટકા સામે મોટા પ્રમાણમાં સુધારો દર્શાવે છે. નવેમ્બર મહિનાનો જથ્થાબંધ ફુગાવો 21 માસના તળિયે પહોંચ્યો છે. છેલ્લા બે મહિનાથી જથ્થાબંધ ફુગાવો સિંગલ ડિજિટમાં નોંધાયો છે. અગાઉ સપ્ટેમ્બર સુધી સતત 18 મહિનાથી જથ્થાબંધ ફુગાવો ડબલ ડિજિટમાં રહ્યો હતો. સરકાર દ્વારા જારી સત્તાવાર…

Read More

નવેમ્બરમાં રિટેલ ફુગાવાનો દર ઘટીને 5.88 ટકા

નવી દિલ્હીઃ રિટેલ મોંઘવારી દરમાં સતત બીજા મહિને મોટી રાહત મળી છે. નવેમ્બરમાં રિટેલ મોંઘવારી દર ઘટીને 5.88 ટકા પર આવી ગયો છે. ઓક્ટોબરમાં રિટેલ ફુગાવાનો દર 6.77 ટકા હતો. નવેમ્બરના આંકડા 10 મહિના પછી RBIના ટોલરન્સ બેન્ડમાં આવ્યા છે. શાકભાજીના ફુગાવાના દરમાં પણ ખાદ્યપદાર્થોના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ફુગાવાના દરમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ ખાદ્યપદાર્થોના ભાવમાં સતત ઘટાડો હોવાનું માનવામાં…

Read More

રોકીંગ ગુજરાતઃ 2022 બર્ગન્ડી પ્રાઈવેટ હુરુન ઈન્ડિયા રિપોર્ટમાં ટોચની 500માંથી 31 ગુજરાતી કંપનીઓ

2022 Burgundy Private Hurun India 500 Report અમદાવાદ: હુરુન રિપોર્ટ ઈન્ડિયા અને બર્ગન્ડી પ્રાઈવેટે 2022ની બર્ગન્ડી પ્રાઈવેટ હુરુન ઈન્ડિયા 500 લિસ્ટમાં ગુજરાતમાંથી સૌથી વધુ મૂલ્યવાન કંપનીઓનું વિશ્લેષણ કર્યું હતું તે અનુસાર 500માંથી 31 કંપનીઓ ગુજરાતની હોવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. વૈશ્વિક પડકારો હોવા છતાં, લિસ્ટ પરની કંપનીઓએ INR 226 લાખ કરોડ (USD 2.7 ટ્રિલિયન)નું મૂલ્ય…

Read More

રિઝર્વ બેન્ક તા. 1 ડિસેમ્બરે રિટેલ ડિજિટલ રૂપિ (e₹-R) લોન્ચ કરશે

પાયલોટ પ્રોજેક્ટ હેઠળ પ્રથમ તબક્કામાં મુંબઈ, નવી દિલ્હી, બેંગલુરુ અને ભુવનેશ્વરને આવરી લેવાશે મુંબઈઃ આરબીઆઈ દ્વારા સત્તાવાર પ્રથમ દેશની ડિજિટલ કરન્સી રિટેલ ડિજિટલ રૂપિ (e₹-R) 1 ડિસેમ્બરે લોન્ચ થશે. લોન્ચિંગના પ્રથમ તબક્કામાં પંસદ કરાયેલા શહેરોમાં ક્લોઝ્ડ યુઝર ગ્રુપને આવરી લેતાં ગ્રાહકો અને વેપારીઓને ડિજિટલ રૂપિની સેવાઓ પ્રાપ્ત થશે. ડિજિટલ કરન્સી માટે આરબીઆઈએ આઠ બેન્કો સાથે…

Read More

ક્રેડિટ પ્રોફાઇલ ચેક કરનારા ગ્રાહકોની સંખ્યામાં 83% વૃધ્ધિ જોવા મળી

મુંબઇ: ક્રેડિટ પ્રોફાઇલનું મોનિટરીંગ કરનારા ગ્રાહકોની સંખ્યામાં ઓક્ટોબર 2021થી સપ્ટેમ્બર 2022 દરમિયાન 83 ટકા વધારો થયો છે. પ્રથમ વાર ટ્રાન્સયુનિયન સિબિલે 2009માં તેની ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર સર્વિસ શરૂ કરી ત્યારથી 61.1 મિલિયન ગ્રાહકોએ તેમની ક્રેડિટ પ્રોફાઇલનું સ્વ નીરિક્ષણ કર્યું હતું. ઓક્ટોબર 2021 ને સપ્ટેમ્બર 2022 વચ્ચે સૌ પ્રથમ વાર સ્વ દેખરેખ માટે 23. 8 મિલિયન ગ્રાહકોએ રજીસ્ટ્રેશન…

Read More

FORBS 2022: ભારતના ટોપ-100 ધનિકોમાં ગૌતમ અદાણી ટોચ પર, ટોપ-10માં પ્રથમવાર મહિલાની એન્ટ્રી

ભારતના ટોપ 100ની કુલ સંપત્તિ 25 અબજ ડોલર વધી 800 અબજ ડોલર ભારતના 10 સૌથી ધનિક લોકો પાસે $385 અબજની કુલ સંપત્તિ પ્રથમ સ્થાન મેળવનાર અદાણી પાસે $150 અબજની સંપત્તિ ટોપ-10માં શામેલ સાવિત્રી જિંદલની સંપત્તિ 16.4 અબજ ડોલર નવી દિલ્હી: ભારતના ટોપ 100 રિચેસ્ટ વ્યક્તિઓની યાદીમાં ખાસ્સા વર્ષો પછી પ્રથમ સ્થાને મુકેશ અંબાણીના સ્થાને ગૌતમ…

Read More

ફિનટેક હબ ગિફ્ટમાં રિઅલ એસ્ટેટમાં 5000 કરોડનું રોકાણ આવશે

2022-23માં 1.25 લાખ કરોડના રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટ આવશે 60000 કરોડના પ્રોજેક્ટ માત્ર અમદાવાદ-ગિફ્ટમા શરૂ થશે ગિફ્ટમાં 30-40 માળના સ્કાયલાઇન રેસિડેન્શિયલ બિલ્ડિંગ પ્રોજેક્ટ શરૂ દેશના ટોચના શહેરોની તુલનાએ ગુજરાત રોકાણકારો માટે શ્રેષ્ઠ સ્થળ હાઇરાઇઝ કોસ્ટ સામાન્ય કરતા દોઢથી બે ગણી હોવાથી કિંમત વધુ ગુજરાતમાં કોરોના મહામારી બાદ રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઝડપી ગ્રોથ જોવા મળ્યો છે. તેના…

Read More

જાપાનનો ફુગાવો 40 વર્ષની ટોચે, યુરોપ-અમેરિકા, યુકે વ્યાજ વધારશે

ટોક્યોઃ જાપાનનો ફુગાવો 40 વર્ષની ટોચે પહોંચ્યો છે. અમદાવાદઃ જાપાનની સેન્ટ્રલ બેન્કે વિશ્વભરની સેન્ટ્રલ બેન્કોથી વિરૂદ્ધ વ્યાજદરોમાં હળવુ વલણ જાળવી રાખતાં આ સ્થિતિ સર્જાઇ હોવાનું નિષ્ણાતો માની રહ્યાછે. યેનમાં કડાકો અને આયાતી ખર્ચમાં દબાણના કારણે ઓક્ટોબરમાં જાપાનનો કોર કન્ઝ્યુમર ફુગાવો 40-વર્ષની ઊંચી સપાટીએ 3.6% વધ્યો છે. સપ્ટેમ્બરમાં 3 ટકા હતો. ફેબ્રુઆરી 1982 પછીનો સૌથી મોટો…

Read More