સ્ટાર્ટઅપ ફન્ડિંગ 33% ઘટ્યું, Q3-2023 બાદ સ્થિતિ સામાન્ય થવાની આશા

નવી દિલ્હી: દેશના સ્ટાર્ટઅપ્સે 2022માં કુલ 24 અબજ ડોલરનું ફન્ડિંગ મેળવ્યું હતું. જે અગાઉના વર્ષ 2021 કરતાં 33 ટકા ઘટાડો દર્શાવે છે. જો કે, કેલેન્ડર વર્ષ 2019 અને 2020ના સંયુક્ત ફન્ડિંગ કરતાં બમણું છે. સીડ ફન્ડિંગ (Early stag) સ્ટાર્ટઅપ્સના કુલ ફન્ડિંગમાં 60થી 62 ટકા હિસ્સો ધરાવે છે. પીડબલ્યુસી ઈન્ડિયાના અહેવાલ મુજબ, સ્ટાર્ટઅપ્સમાં પ્રારંભિક તબક્કાની થતી ડીલ અર્થાત…

Read More

Budget 2023: વરિષ્ઠ-નિવૃત્ત નાગરિકોને ITR ફાઈલિંગની પ્રવૃત્તિમાંથી મુક્તિ આપો

નવી દિલ્હીઃ વરિષ્ઠ અને નિવૃત્ત નાગરીકોને ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાના બોજમાંથી મુક્ત કરવાની આશા વરિષ્ઠ નાગરીકો આગામી બજેટ 2023માં રાખી રહ્યા છે. સાથે સાથે આવકવેરા મુક્તિમર્યાદામાં વધારોની માગણી તમામ વર્ગની રહી છે. આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80C હેઠળ વધુ કર લાભો અને સરળ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા આ વર્ષે વરિષ્ઠ નાગરિક કરદાતાઓની ઇચ્છા યાદીમાં…

Read More

2022: રિયલ્ટીમાં રોકાણ પ્રવાહ 20% વધી USD4.9 અબજની સપાટીએ પહોંચ્યો

• વૈકલ્પિક અસ્કયામતો ઇન્વેસ્ટમેન્ટ માટે ઓફિસ સેક્ટર પછી બીજા ક્રમે • ઓફિસ સેક્ટરમાં સૌથી વધુ પ્રવાહ; 2022 દરમિયાન 50% વાર્ષિક વધારો • 2022માં સ્થાનિક રોકાણનો હિસ્સો 22% હિસ્સો છે, જે વાર્ષિક ધોરણે 5 pp વધારે છે અમદાવાદ: ભારતીય રિયલ એસ્ટેટના વૈકલ્પિક એસેટ ક્લાસમાં સંસ્થાકીય રોકાણોએ 2022માં USD0.9 બિલિયનની નવી ઊંચાઈને સ્પર્શી હતી, જે વર્ષ દરમિયાનના…

Read More

શેરબજારો આગામી સપ્તાહ દરમિયાન આ પરીબળોને ધ્યાનમાં લેશે

ડિસેમ્બર ક્વાર્ટર માટેના કોર્પોરેટ અર્નિંગ્સ ડિસેમ્બરના અંતે પુરા થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા માટેના પરીણામોની શરૂઆત ટીસીએસ, એચસીએલ ટેકનો., વીપ્રો અને ઇન્ફોસિસથી થઇ રહી છે. ટોચની 50 કંપનીઓના પરીણામો ઉપર ખાસ કરીને રહેશે બજારની નજર. વર્લ્ડ ઇકોનોમિમાં સ્લોડાઉનના કારણે આઇટી કંપનીઓના પરીણામો ઉપર તેની કેવી અસર રહેશે તે જોવાનું રહેશે. કોર્પોરેટ રિઝલ્ટ કેલેન્ડર 9 જાન્યુઆરી ટીસીએસ…

Read More

સિમેન્ટ, કન્ઝયૂમર્સ, કેમિકલ્સ સ્પેશિયાલિટી તથા ઓટોના માર્જિનમાં 2023માં વિસ્તરણની આશા

અમદાવાદઃ ઈક્વિટી બજારમાં 2022ના નવેમ્બરમાં તેજીમાં હતી તેમાં થોડી પીછેહઠ થઈ છે અને હાલમાં કન્સોલિડેટેડ સ્થિતિમાં છે. 2023માં સિમેન્ટ, કન્ઝયૂમર્સ, કેમિકલ્સ સ્પેશિયાલિટીતથા ઓટો કંપનીઓના માર્જિનમાં 2023માં વિસ્તરણ જોવા મળશે તેવો મત મોતીલાલ ઓસવાલ એસેટ મેનેજમેન્ટ કંપની (એમઓએએમસી)ના એક્ઝિકયૂટિવ ડાયરેકટર-બિઝનેસ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી, પ્રતિક અગ્રવાલ જણાવે છે. સિમેન્ટ સેક્ટરમાં માગમાં ઉછાળાનો આશાવાદ  હાઉસિંગ તથા માળખાકીય બાંધકામમાં…

Read More

નોટબંધી પછી રોકડાનું સરક્યુલેશન 83 ટકા વધી ગયું….!!

અમદાવાદઃ તા. 8 નવેમ્બર-2016ની સાંજથી સમગ્ર દેશમાં રોકડાના સરક્યુલેશન સામે કર્ફ્યુ લાગુ પાડ્યો ત્યારે ભારે હોહા મચી ગઇ હતી. મોટાભાગના ઇકોનોમિસ્ટ અને કોર્પોરેટ નિષ્ણાતો એવી આગાહીઓ કરવા લાગ્યા હતા કે દેશમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શનને વેગ મળશે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધવા સાથે ટેક્સ કલેક્શન અને પારદર્શિતામાં વધારો થશે. રૂ. 500 અને રૂ. 1000ની નોટોનો નિકાલ કરીને નવી રૂ….

Read More

ગયા વર્ષની સરખામણીમાં 73 ટકા માટે ઘરગથ્થું ખર્ચ વધ્યો

કન્ઝ્યુમર ડેટા ઇન્ટેલિજન્સ કંપની એક્સિસ માય ઇન્ડિયાના સર્વેના મુખ્ય તારણો એસી, કાર અને રેફ્રિજરેટર જેવા બિનઆવશ્યક અને વિવેકાધિન ઉત્પાદનો પર ખર્ચ 7 ટકા પરિવારો માટે વધ્યો હતો, જે ગયા મહિનાથી 1 ટકા સુધીનો ઘટાડો સૂચવે છે. ગયા મહિને નેટ સ્કોર -1 હતો, જે ચાલુ મહિને વધીને +2 થયો હતો. આ વૃદ્ધિનું સેન્ટિમેન્ટ છે. મોબિલિટી 7…

Read More