ઓક્ટોબરમાં ઓટો કંપનીઓના સેલ્સ વોલ્યૂમ્સ એટ એ ગ્લાન્સ

અમદાવાદઃ વિવિધ સેગ્મેન્ટમાં દિવાળી તહેવારો દરમિયાન વેચાણોમાં વૃદ્ધિ જોવા મળી હતી. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં વેચાણો વધ્યા છે. જ્યારે ગ્રામિણ વિસ્તારોમાં વેચાણમાં સાધારણ વૃદ્ધિ જોવા મળી છે. નવા લોન્ચિંગના કારણે પણ કંપનીઓને ફાયદો થયો છે. જોકે, પેસેન્જર વ્હીકલ્સમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. પરંતુ 2 વ્હીલર સેગ્મેન્ટમાં મહિન્દ્રાના વેચાણો ઘટ્યા છે. પરંતુ થ્રી વ્હીલર વેચાણોમાં…

Read More

TATA -AIRBUS: ગુજરાતમાં ડિફેન્સ એરક્રાફ્ટ માટે 21000 કરોડનો પ્રોજેક્ટ

વડોદરા ખાતે સ્થપાનારા પ્રોજેક્ટનું ખાતમુહુર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદઃ તાતા જૂથ અને યુરોપિયન એવિએશન કંપની એરબસ સૌપ્રથમ વાર ગુજરાતમાં ડિફેન્સ એરક્રાફ્ટ પ્રોજેક્ટ સ્થાપીને સી- 295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું ઉત્પાદન હાથ ધરશે. આ એવો સૌપ્રથમ પ્રોજેક્ટ હશે કે જે ભારતમાં પ્રાઇવેટ કંપની દ્રારા મિલિટરી એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરા ખાતે ટાટા ગ્રૂપનાં ઇન્ડિયા C295…

Read More

રિઝર્વ બેંક 3 નવેમ્બરે વધારાની નાણાકીય નીતિની બેઠક યોજશે

RBI to hold additional monetary policy meeting on November 3 MPCએ 30 સપ્ટેમ્બરે જાહેર કરાયેલ છેલ્લી પોલિસી સમીક્ષામાં પોલિસી રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટ્સ (bps)નો વધારો કરીને 5.9 ટકા કર્યો હતો.અમદાવાદઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા 3 નવેમ્બર, 2022 ના રોજ મોનેટરી પોલિસી કમિટી (MPC)ની વધારાની બેઠક યોજશે, તેવું સેન્ટ્રલ બેન્કે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.MPCએ…

Read More

ટોચના દાનવીરોની યાદીમાં શિવ નાદર ટોચ પર, મુકેશ અંબાણી બીજા તો ગૌતમ અદાણી સાતમા ક્રમે

નવી દિલ્હી દેશની ટોચની આઈટી કંપનીઓમાં સામેલ એચસીએલ ટેક્નોલોજીસના ફાઉન્ડર શિવ નાદરે કરોડો ભારતીયોનું દિલ જીતી લીધુ છે. દેશના દાનવીરોની યાદીમાં સૌથી વધુ દાન આપવામાં શિવ નાડર પ્રથમ ક્રમે રહ્યા છે. EdelGive Hurun India Philanthropy List 2022 મુજબ, HCLના ફાઉન્ડર શિવ નાદર સૌથી વધુ દાન આપનાર અબજોપતિઓની યાદીમાં રૂય 1161 કરોડના દાન સાથે પ્રથમ સ્થાને…

Read More

રૂપિયો રેકોર્ડ તળિયે, ડોલર સામે 66 પૈસા તૂટી 83 થયો, જાણો આગામી ટ્રેન્ડ

અમદાવાદ અમેરિકી ડોલર સામે રૂપિયો આજે ફરી નવા રેકોર્ડ તળિયે પહોંચ્યો છે. ડોલર સામે રૂપિયો 82.33એ ખૂલ્યાં બાદ પેનિક સેલિંગ વધતાં 83.01ની ઓલટાઈમ લો સપાટીએ પહોંચ્યો હતો. જો કે, અંતે 0.66 પૈસાના કડાકા સાથે 82.99 પર બંધ રહ્યો હતો. ફેડ રિઝર્વ દ્વારા 9 ટકા સુધી વ્યાજદરમાં વધારો થવાના અહેવાલો તેમજ રૂપિયામાં પેનિક વેચાણ વધતાં ડોલર…

Read More

WPI: જથ્થાબંધ ફુગાવામાં રાહત, સપ્ટેમ્બરમાં ઘટી 10.70 ટકા નોંધાયો

નવી દિલ્હી દેશના જથ્થાબંધ ફુગાવામાં આંશિક રાહત મળતાં આગામી સમયમાં મોંઘવારીમાં ઘટાડો થવાની શક્યતા વધી છે. સપ્ટેમ્બરમાં હોલસેલ પ્રાઈસ આધારિત ફુગાવો (WPI) ઓગસ્ટની 12.41 ટકાની તુલનાએ ઘટી 10.70 ટકા નોંધાયો છે. જે ગતવર્ષે સમાનગાળામાં 11.8 ટકા હતો. રોયટર્સ સહિત અન્ય એજન્સીઓના અંદાજ કરતાં WPIમાં ઘટાડો થયો છે. અર્થશાસ્ત્રીઓએ ગતવર્ષની લો બેઝ ઈફેક્ટ, વૈશ્વિક સ્તરે એનર્જી…

Read More

મોંઘવારીમાં વધારો થયો, આઈઆઈપી આંકડાઓથી સ્લોડાઉનનો સંકેત, જાણો આગામી ટ્રેન્ડ શું રહેશે

અમદાવાદખાણી-પીણી ચીજો મોંઘી થતાં રિટેલ ફુગાવો સપ્ટેમ્બરમાં 7.41 ટકાની પાંચ માસની ટોચે નોંધાયો છે. બીજી બાજુ ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ 18 માસના તળિયે પહોંચ્યા છે. જે જીડીપી ગ્રોથમાં સ્લોડાઉનનો સંકેત આપી રહ્યા છે.આ આંકડાઓથી જણાઈ રહ્યું છે કે, વૈશ્વિક સ્તરે આર્થિક મંદીની ભીતિના પડકારોમાંથી ભારત હવે બાકાત રહ્યુ નથી. ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક આઈઆઈપી તેમજ સર્વિસ સેક્ટરની…

Read More

FICCI- ASSOCHAMએ નવી આત્મનિર્ભર ગુજરાત યોજનાઓને આવકારી

FICCI ઉદ્યોગોને સહાયતા માટેની આત્મનિર્ભર ગુજરાત યોજનાઓનું સ્વાગત કરે છે દશેરાના શુભ અવસર પર, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્માની હાજરીમાં, ગુજરાતના ઉદ્યોગોને સહાય પૂરી પાડવા માટે ગુજરાતના ઉદ્યોગોના લાભાર્થે આત્મનિર્ભર ગુજરાત યોજનાઓ શરૂ કરવામાં આવી છે. તેને આવકારતાં ફિક્કીના ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ચેરપર્સન ગીતા ગોરાડિયાએ જણાવ્યું કે, ગુજરાત ઉદ્યોગની કરોડરજ્જુ સમાન MSMEsને…

Read More