બજેટ 2023: જેમ્સ જ્વેલરીની નિકાસને વેગ આપવા આયાત ડ્યુટી 15 ટકાથી ઘટાડવા માગ

નવી દિલ્હીઃ કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ અર્થાત્ ચાલુ ખાતાની ખાધ (CAD)ને લક્ષ્યાંક સુધી લઇ જવા તેમજ સોનાની આયાતોમાં વધારાના પગલે કેન્દ્રે જુલાઈ-22માં સોનાની આયાત ડ્યૂટી 10.75 ટકાથી વધારીને 15 ટકા કરી હતી. સોના પર બેઝિક કસ્ટમ ડ્યુટી 12.5 ટકા છે. 2.5 ટકાનો એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ પણ (AIDC) સામેલ છે. તેના પગલે જેમ્સ અને જ્વેલરીની નિકાસને અસર થવાની દહેશત વ્યક્ત કરવા સાથે વાણિજ્ય મંત્રાલયે આગામી…

Read More

મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટની 60 ટકા કંપનીઓ નવી ભરતી કરશે

અમદાવાદઃ વૈશ્વિક સ્તરે મંદીના જોખમો સામે મોટાપાયે છટણીની ઘટના વચ્ચે ભારતીય મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટની 60 ટકા કંપનીઓ આગામી ત્રિમાસિકમાં મોટાપાયે ભરતી કરવાની યોજના ધરાવે છે. જેમાં સૌથી વધુ 69 ટકા હાઈ પોઝિટીવ હાયરિંગ સેન્ટિમેન્ટ મોટા પાયાના સાહસોમાં જોવા મળ્યો છે. ત્યારબાદ મધ્યમ (44%) અને નાના (39%) વ્યવસાયો છે. મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર બંને માટે સંયુક્ત રીતે…

Read More

કેલેન્ડર 2023માં રાખો બેન્કિંગ- ફાઇનાન્સ, ઇલે. વ્હીકલ્સ, ગ્રીન એનર્જી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં સ્ટોક સ્પેસિફક એપ્રોચ

2022ઃ સેક્ટોરલ્સ પૈકી પાવર ઇન્ડેક્સમાં સૌથી વધુ 26 ટકા, PSU ઇન્ડેક્સમાં 18 ટકાનો સુધારો અમદાવાદઃ સામાન્ય રોકાણકારો ધીરે ધીરે સ્માર્ટ ઇન્વેસ્ટર્સ બની રહ્યા છે. માત્ર સેન્સેક્સ જોઇને સોદા કરનારા રોકાણકારો ધીરે ધીરે સેક્ટર અને સ્ટોક સ્ફેસિફિક એપ્રોચ ધરાવતાં થયા છે. એટલેજ વિતેલા કેલેન્ડર વર્ષ 2022 દરમિયાન સેન્સેક્સમાં માત્ર 4.4 ટકાનો જ સુધારો નોંધાયો છે. પરંતુ…

Read More

કેલેન્ડર વર્ષ 2023માં સેન્સેક્સની રેન્જ 53000- 73000 પોઇન્ટની જોવા મળી શકે

અમદાવાદઃ ભૂતકાળના અનુભવના આધારે શીખીને આપણે આગળ વધીએ છીએ. પરંતુ પ્રાઇમરી માર્કેટ કે સેન્કન્ડરી માર્કેટ (શેરબજારો) હંમેશા ભવિષ્યના અંદાજોના આધારે આગળ વધતાં હોય છે. ખાસ કરીને પ્રવર્તમાન ઇકોનોમિ, પોલિટિક્સ અને તેના આધારે ઘડાતાં સેન્ટિમેન્ટ ત્રણેયનો સંગમ એટલે કે ઇપીએસ મજબૂત થાય તો શેરબજારોમાં સુધારો અને ઇપીએસ ઢીલો પડે તો શેરબજારોમાં કરેક્શનની સ્થિતિ જોવાતી હોય છે….

Read More

રાજકોષીય ખાધ નવેમ્બરમાં સંપૂર્ણ વર્ષના લક્ષ્યાંકના 59% નોંધાઈ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધ એપ્રિલ-નવેમ્બરના ગાળામાં વધીને રૂ. 9.78 લાખ કરોડ થઈ હતી, જે સંપૂર્ણ વર્ષના લક્ષ્યાંકના 58.9 ટકા છે, કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ દ્વારા જારી આંકડાઓ અનુસાર, ગત નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિનામાં રાજકોષીય ખાધ 46.2 ટકા હતી. ચાલુ નાણાકીય વર્ષ માટે 16.61 લાખ કરોડ રૂપિયાની રાજકોષીય ખાધ અર્થાત જીડીપીના 6.4 ટકાનો…

Read More

2023: રૂપિયો ડોલર સામે 81.50-83.50ની રેન્જ વચ્ચે રહેવાની નિષ્ણાતોની ધારણા

કરન્સી માર્કેટમાં કેસિનો કલ્ચરઃ ડોલર સામે રૂપિયાનું સૌથી ખરાબ પ્રદર્શન, અન્ય કરન્સી સામે સુધારો અમદાવાદઃ કરન્સી માર્કેટ છે કે, કેસિનો?  અમેરીકન ડોલર સામે ભારતીય રૂપિયો ઘૂંટણિયાભેર પડીને 11.3 ટકા સુધી તૂટે ત્યારે ચોક્કસ નવાઇ લાગે રૂપિયા ટર્મ્સમાં ડોલર રૂ. 8.39 ટકા મજબૂત થઇ ગયો છે. એટલુંજ નહિં, એશિયાઇ કરન્સી પૈકી સૌથી વધુ ખરાબ પ્રદર્શન રૂપિયાનું…

Read More

ભારતીય અર્થતંત્ર અને શેરબજારો માટે 2023ની સંભાવનાઓ એક નજરે

2022નું વર્ષ વૈશ્વિક અર્થતંત્રો તેમજ શેરબજારો માટે અનિશ્ચિતતાઓ, ફુગાવાના પ્રેશર તેમજ જિયો પોલિટિકલ ક્રાઇસિસથી ભરેલું વિદાયથઇ રહેલું છે. પરંતુ ભારતીય અર્થતંત્ર માટે તે તકોની વણઝાર સમું પૂરવાર થઇ રહ્યું છે. નિફ્ટીએ તા. 12 ડિસેમ્બર સુધીમાં 7 ટકાનો ગ્રોથ નોંધાવ્યો છે. તેની સામે વૈશ્વિક શેરબજારોમાં એવરેજ 10-20 ટકાનું કરેક્શન જોવા મળ્યું છે. વાસ્તવમાં નિફ્ટીએ 18888 પોઇન્ટની…

Read More

આગામી નાણાકીય કટોકટી ક્રિપ્ટોકરન્સીને કારણે આવશે, પ્રતિબંધ જરૂરી: RBI

નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સી પર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે ખૂબ જ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે આગામી નાણાકીય કટોકટી ખાનગી ક્રિપ્ટોકરન્સીના કારણે આવશે. RBI ગવર્નર શક્તિકાંત દાસે ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લાદવા ભલામણ કરી છે. દાસે આ નિવેદન ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ દ્વારા આયોજિત BFSI ઈનસાઈટ સમિટ 2022માં આપ્યું હતું. ક્રિપ્ટોકરન્સીના આંતરિક મૂલ્ય પર પ્રશ્ન ઉભો કરે છે. દાસે…

Read More