ડેટા લીક થવા પર કંપનીઓએ 200 કરોડ સુધીની પેનલ્ટી ચૂકવવી પડશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ડેટા પ્રોટેક્શન એક્ટમાં મોટો ફેરફાર કર્યો છે. સરકારના સુધારેલા ડેટા પ્રોટેક્શન બિલ અનુસાર, જો કોઈ સંસ્થા કે કંપની તેના યુઝરના ડેટા સુરક્ષિત રાખવામાં નિષ્ફળ જાય છે, તો તેને ₹200 કરોડની પેનલ્ટી થઈ શકે છે. આ બિલને ડિજિટલ ડેટા પ્રોટેક્શન બિલ નામ આપવામાં આવ્યું છે. આગામી થોડા દિવસોમાં સામાન્ય લોકોના ભલામણો માટે જારી કરવામાં આવી શકે…

Read More

કેન્યા ખાતે ભારતમાંથી મૂડીરોકાણની  અજોડ તકો અને બજાર ઉપલબ્ધીઃ કેન્યન હાઈકમિશનર

અમદાવાદઃ  કેન્યા  આફ્રિકાના પ્રવેશ દ્વાર તરીકે ગણાય છે તેમજ  કેન્યા અને ભારત વચ્ચે અને ખાસ કરીને કેન્યા અને ગુજરાતના લોકો સાથે  ઘનિષ્ઠ સંબંધો છે. ગુજરાત  અને ભારતના વેપાર ઉદ્યોગના  અગ્રણીઓને   તેમણે કેન્યામાં મૂડીરોકાણ કરવા માટે આમંત્રણ  આપતાં કેન્યાના ભારત ખાતેના હાઈકમિશનર વીલી બ્રાન્ટે ગુરૂવારે  અમદાવાદમાં કેન્યા ટ્રેડ, ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ટુરિઝમ  અંગેની ચર્ચા બેઠકને સંબોધતાં બ્રેટે…

Read More

2023માં નકારાત્મક ક્રેડિટ સ્થિતિ ઊભરતાં બજારો માટે પડકારજનક: મૂડીઝ

અમદાવાદઃ વિકસીત ઇકોનોમિમાં નબળો ગ્રોથ, સતત વધી રહેલી ફુગાવાની ચિંતા, જિયો-પોલિટિકલ ટેન્શન વચ્ચે વિકાસશીલ ઇકોનોમિ માટે 2023નું વર્ષ પડકારજનક રહેવાની દહેશત મૂડીઝે તેના 2023 આઉટલૂક રિપોર્ટમાં વ્યક્ત કરી છે. આવતું વર્ષ ઊભરતાં બજારો (EMs) માટે પડકારજનક પૃષ્ઠભૂમિ રજૂ કરશે.  ચોક્કસ ક્ષેત્રોમાં EBITDA પ્રદર્શન નબળું રહેશે, ઊંચા ઉધાર ખર્ચ અને ફુગાવાને કારણે નફામાં વૃદ્ધિ ઘટશે અને…

Read More

આધુનિક ખેડૂતોઃ ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમે, ગુજરાત 7માં ક્રમેઃ ટ્રેક્ટર જંકશન

ટેક પ્લેટફોર્મ, ઈન્ટરનેટ ખેડૂતો માટે માહિતીના પ્રાથમિક સ્ત્રોત તરીકે રેડિયોનું સ્થાન લે છે જયપુર: ટ્રેક્ટર જંક્શન – ખેડૂતો માટે ભારતનું અગ્રણી ડિજિટલ માર્કેટપ્લેસ એ પ્રદેશ દ્વારા સૌથી અદ્યતન ખેડૂતો પર એક પ્રેસનોટ બહાર પાડી છે. આ પ્રેસનોટ ભારતીય ખેડૂતો વિશે વાત કરે છે અને તેઓ કેવી રીતે નવી ટેકનોલોજી અપનાવી રહ્યા છે, તેમની કૃષિ કુશળતાને…

Read More

ડોલર સામે રૂપિયો 85 થવાની દહેશત, ડોલર સામે ફોરવર્ડ પ્રિમિયમ દાયકાના તળિયે

નવી દિલ્હી: અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં 75 બેઝિસ પોઈન્ટનો વધારો થતાં ડોલર સતત નવી ટોચે પહોંચી રહ્યો છે. જેની સામે રૂપિયાનું ફોરવર્ડ પ્રિમિયમ સતત ઘટી દાયકાના તળિયે પહોંચ્યું છે. જેને ધ્યાનમાં રાખતા આયાતકારો આગામી છ માસ માટે હેજમાં વધારો કરી શકે છે. ટ્રેઝરી યીલ્ડમાં ઉછાળાને કારણે આ વર્ષે USD/INR ફોરવર્ડ પ્રીમિયમમાં ઘટાડો થયો છે….

Read More

US ફેડે વ્યાજદરમાં 75 BPSનો વધારો કર્યો, RBI પણ 35-50 BPS વધારે તેવી વકી

અમદાવાદઃ યુએસ ફેડે વ્યાજદરમાં 75 બેઝિસ પોઇન્ટ (BPS)નો વધારો કર્યો છે. તેને અનુલક્ષીને RBI પણ વ્યાજદરમાં 35-50 BPS સુધીનો વધારો કરે તેવી દહેશત આર્થિક નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. ફેડે તા. 2 નવેમ્બના રોજ શોર્ટટર્મ રેન્જ રેટ 3.75-4 ટકા કર્યો છે. જેના કારણએ મોર્ગેજ તેમજ અન્ય કન્ઝ્યુમર તથા બિઝનેસ લોન્સને વિપરીત અસર પડવાની દહેશત સેવાય…

Read More

 86% લોકો સ્થાનિક કરિયાણાની દુકાનોમાંથી ખરીદી કરે

59 % લોકો માટે એકંદર ઘર ખર્ચ વધ્યો, નેટ સ્કોર +2 ટકા વધ્યો 46% લોકો માટે આવશ્યક ચીજવસ્તુઓનાં વપરાશમાં વધારો, નેટ સ્કોર +2 ટકા વધ્યો 11% લોકો માટે મુનસફીની ચીજવસ્તુઓનાં વપરાશમાં વધારો, નેટ સ્કોર +4 ટકા વધ્યો 39% લોકો માટે આરોગ્ય સંબંધિત ચીજોનાં વપરાશમાં વધારો, બે ટકાનો વધારો મીડિયા કન્ઝમ્પ્શનમાં  21% વધારો 7% પરિવારો માટે…

Read More

રિઝર્વ બેન્કે ડિજિટલ કરન્સી લોન્ચ કરી

275 કરોડ રૂપિયાના 50 ટ્રાન્ઝેક્શન થયા, બિટકોઈનની જગ્યા લેશે સીબીડીસી નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ મંગળવારથી ડિજિટલ કરન્સી સીબીડીસીની(CBDC) શરૂઆત કરી હતી. પહેલા દિવસે અનેક બેન્કોએ સીબીડીસી વર્ચ્યુઅલ મનીનો ઉપયોગ કરતા સરકારી બોન્ડ સાથે જોડાયેલા આશરે 50 ટ્રાન્ઝેક્શન કર્યા હતા. આ ટ્રાન્ઝેક્શનની કુલ વેલ્યૂ 275 કરોડ રૂપિયા છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI),…

Read More