Ammann ઈન્ડિયાએ ગુજરાતમાં અત્યાધુનિક ઉત્પાદન એકમ સાથે કામગીરી વિસ્તારી

મહેસાણા, ગુજરાત, 2 એપ્રિલ: રોડ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટમાં ગ્લોબલ લીડર Ammann એ ટ્રક પેવર્સના ઉત્પાદન માટે સમર્પિત તેના નવા અત્યાધુનિક ઉત્પાદન એકમના ઉદ્ઘાટનની જાહેરાત કરી છે. આ વ્યૂહાત્મક વિસ્તરણ પોતાની વિશ્વકક્ષાની કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ ઓફરિંગ્સને વધારવા માટે Ammann ઈન્ડિયાની પ્રતિબદ્ધતામાં એક નોંધપાત્ર સીમાચિહ્ન છે. ગયા વર્ષે એબીજી પેવર્સ હસ્તગત કર્યા પછી Ammann એ અત્યાધુનિક એકમમાં રોકાણ કર્યું…

Read More

ટાટા મોટર્સે ગ્રીન ફ્રેઇટ ક્રાંતિનો માર્ગ મોકળો કર્યો

અમદાવાદ, 2 એપ્રિલઃ ભારતનું ટ્રકિંગ ક્ષેત્ર, જે દેશના 60% થી વધુ માલસામાનનું પરિવહન કરે છે, તે ઝડપથી વિસ્તરણ માટે તૈયાર છે. નીતિ આયોગના રિપોર્ટ અનુસાર, 2050 સુધીમાં માલસામાનની માંગ ચાર ગણી થવાની ધારણા છે, જેમાં ટ્રકોની સંખ્યા 2022 માં 4 મિલિયનથી વધીને 17 મિલિયન થઈ ગઈ છે. જ્યારે આ વૃદ્ધિ આર્થિક પ્રગતિ માટે નિર્ણાયક છે,…

Read More

ચાર વર્ષમાં ગુજરાતના 14 કરોડ લોકોને PM ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ મળ્યો

નવી દિલ્હી, 28 માર્ચ: કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY) અંતર્ગત છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં લગભગ 14 કરોડ લોકોને લાભ મળ્યો છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2021-22થી છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત રાજ્યને રૂ. 1329 કરોડની ખાદ્ય સબસિડીની ચૂકવણી કરી છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ 25 માર્ચ…

Read More

વૈશ્વિક ઉત્સર્જનોમાં અસંતુલન હોવા છતાં ક્લાઈમેટ એક્શન માટે ભારતની વધતી જતી પ્રતિબદ્ધતા

વિશ્વમાં વધતા જતા ઉષ્ણતામાનની સમસ્યા આજે સૌથી મહત્ત્વપૂર્ણ વૈશ્વિક ચિંતાઓમાંની એક છે, જેના માટે મુખ્યત્વે વિકસિત દેશો દ્વારા વધતાં જતાં ઉત્સર્જનો કારણભૂત છે. ભારત વિશ્વની 17% કરતાં વધુ જનસંખ્યા ધરાવે છે, અને તેમ છતાં વૈશ્વિક ગરમી વિરુદ્ધની લડાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે, ઐતિહાસિક કાર્બન ડાયોકસાઈડનું ઉત્સર્જન ભારતમાં ખૂબ ઓછું છે. 1850 થી 2019 સુધીના…

Read More

WHOએ એન્સીફેલાઈટીસ પર પ્રથમ ટેકનિકલ સંક્ષિપ્ત માહિતી બહાર પાડી

મુંબઈ, તા. 21 ફેબ્રુઆરી: વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને એન્સીફેલાઈટીસ ઇન્ટરનેશનલે લંડનમાં એન્સીફેલાઈટીસ પર એક મહત્વપૂર્ણ ટેકનિકલ બ્રીફ (સંથિપ્ત માહિતી) રજૂ કરી છે, જેમાં એન્સીફેલાઈટીસ (ચેપી અને ઓટોઈમ્યુન)ને વધતા વૈશ્વિક જોખમ તરીકે ઓળખવામાં આવી હતી જે તેને તાકીદના ધોરણે જાહેર આરોગ્ય માટે પ્રાથમિકતા બનાવે છે. ટેકનિકલ બ્રીફમાં એન્સીફેલાઈટીસના વિશ્વવ્યાપી ભારણ, નિવારણ, ડેટા સંગ્રહ અને દેખરેખ,…

Read More

વેલસ્પન લિવિંગે 2024માં ટેક્સટાઇલ, એપેરલ- લક્ઝરી ગુડ્સ કેટેગરીમાં સર્વોચ્ચ ESG રેટિંગ પ્રાપ્ત કર્યું

મુંબઈ, 20 ફેબ્રુઆરી: હોમ ટેક્સટાઇલમાં વૈશ્વિક અગ્રણી વેલસ્પન લિવિંગ લિમિટેડ (WLL) એ ટકાઉપણું (સસ્ટેનેબિલિટી)માં એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે, 2024 S&P ગ્લોબલ કોર્પોરેટ સસ્ટેનેબિલિટી એસેસમેન્ટ (CSA) માં કુલ 83 ESG (એન્વાયર્નમેન્ટલ, સોસિયલ, અને ગવર્નન્સ) નો સ્કોર મેળવ્યો છે. આ માન્યતા ટેક્સટાઇલ, એપેરલ અને લક્ઝરી ગુડ્સ કેટેગરીમાં ભારતની સર્વોચ્ચ ક્રમાંકિત ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ કંપની તરીકે WLL…

Read More

Global Equities’ Update: Gift Nifty: (India) 22966, -29.0 points/ -0.13% (Adjusted)

MUMBAI, 17 FEBRUARY: Asian markets opened with the gains while Hang Seng is continuously outperforming for the second trading session as jumped by more than 1 percent during the opening trade. U.S. equity index futures are trading in marginal green zone in holiday-thinned trade session, while focus of the market could be on U.S. President…

Read More

Global Equities’ Update: Gift Nifty: (India) 23199, +91.0 points/ +0.38% (Adjusted)

MUMBAI, 14 FEBRUARY: Asian markets opened with cautious note despite positive overnight cues, however Hang Seng is trading with gains as technology index jumped by 2.5 percent in opening trade. U.S. stock index futures are trading in the tight range as investors grappled with a swathe of sticky inflation readings this week, although a delay…

Read More