છેલ્લા ત્રણ વર્ષમાં નૈતિક સમસ્યાઓના ઉકેલ મુશ્કેલ બન્યા છે

અમદાવાદ, 16 ઑક્ટોબર: નવા અભ્યાસ દર્શાવે છે કે નૈતિક પડકારો માટે નેતૃત્વ, માહોલ અને ટકાઉપણું એ ટોચના ત્રણ મોરચા છે અને નૈતિક દુવિધાઓ વધુ જટિલ બની રહી છે. નાણાંકીય પ્રમાણિકતાના પ્રહરી તરીકે લાંબા સમયથી વિશ્વાસપાત્ર વ્યાવસાયિક એકાઉન્ટન્ટ્સ વેપાર-ધંધાના કૌભાંડોમાં વધારો અને બદલાતી અપેક્ષાઓ વચ્ચે નૈતિક પડકારોના નવા યુગનો સામનો કરી રહ્યા છે. 64% ભાવકોએ જણાવ્યું…

Read More

ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 જાહેર: રોકાણ, નવીનતા અને રોજગાર સર્જનને પ્રોત્સાહન

16 ઓક્ટોબર, ગાંધીનગર: ગુજરાત સરકારે ‘ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024’ની જાહેરાત કરી હતી જેનો ઉદ્દેશ ટેક્સટાઇલ ઉદ્યોગમાં ગુજરાતને ગ્લોબલ લીડર બનાવવાનો છે. ભારતના ટેક્સટાઇલ સ્ટેટ તરીકે જાણીતા અને એક સમયે ‘માન્ચેસ્ટર ઓફ ઇસ્ટ’ તરીકે ઓળખાતું ગુજરાત રાજ્ય ભારતના ટેક્સટાઇલ એક્સપોર્ટમાં 12 ટકા હિસ્સો ધરાવે છે. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આયોજિત ઉદ્યોગ સાહસિકતા દિવસ પ્રસંગે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

Read More

RBI ક્રેડિટ પોલિસી: ભવિષ્યમાં દરોમાં ઘટાડાની સંભાવના ધૂંધળી

અમદાવાદ, 10 ઓક્ટોબરઃ આરબીઆઇએ કોઈ પણ ફેરફાર નહીં કરવાની નીતિની સાથે રેપો રેટ અને તેના વલણને યથાવત્ જાળવી રાખ્યાં છે. પોતાની આ નીતિ જાળવી રાખવાનો આ નિર્ણય સ્પષ્ટપણે ઘરેલું પરિબળોથી દોરવાયેલો છે, ભલે પછી વૈશ્વિક સ્તરે દરોમાં ઘટાડાની અપેક્ષાઓ વધી રહી હોય. આરબીઆઇએ ફૂડ ઇન્ફ્લેશનમાં સ્થિરતાના જોખમ પર પ્રકાશ પાડ્યો હોવાથી તેની આ નીતિનું એકંદર…

Read More

કેન્દ્રએ રાજ્યોને રૂ. 1.78 લાખ કરોડ ટેક્સ ડિવોલ્યુશન રિલીઝ કર્યું

અમદાવાદ, 10 ઓક્ટોબરઃ તહેવારોના સમયગાળા દરમિયાન રાજ્યોને તેમની નાણાકીય વ્યવસ્થા વધુ અસરકારક રીતે કરવામાં મદદ કરવા માટે કેન્દ્ર સરકારે રિલીઝને બમણી કરી છે. તહેવારોની મોસમ આગળ એક મહત્વપૂર્ણ પગલામાં કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને ટેક્સ ડિવોલ્યુશન તરીકે રૂ. 1,78,173 કરોડ જારી કર્યા છે. આ રિલીઝમાં ઑક્ટોબરમાં નિયમિત હપ્તા ઉપરાંત રૂ. 89,086.50 કરોડના એડવાન્સ હપ્તાનો સમાવેશ થાય…

Read More

રતન ટાટા ની વારસાથી વૈશ્વિક પાવરહાઉસ સુધી સફર

અમદાવાદ, 10 ઓક્ટોબરઃ  1991 થી 2012 સુધીના ટાટા સન્સના ચેરમેન તરીકે રતન ટાટાના કાર્યકાળે ટાટા જૂથને ભારતીય વારસાના મકાનમાંથી વૈશ્વિક વૈવિધ્યસભર સમૂહમાં પરિવર્તિત કર્યું, તેની બજાર મૂડીમાં 17 ગણો વધારો થયો. ગ્રૂપ, તેની લિસ્ટેડ એન્ટિટીની સંયુક્ત માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 30 લાખ કરોડ સાથે, તેના વ્યૂહાત્મક નિર્ણયો અને યોગ્ય સમયસરના એક્વિઝિશન સાથે નાટકીય વૃદ્ધિ જોવા મળી…

Read More

સેબીની SME IPOમાં મેનીપ્યુલેશન અંગે ચેતવણી

અમદાવાદ, 9 ઓક્ટોબરઃ ભારતીય મૂડી બજારોમાં વર્તમાન અસ્થિરતા, ખાસ કરીને સ્મોલ-કેપમાં, મોટે ભાગે સેન્ટિમેન્ટ દ્વારા સંચાલિત છે. SME સેગમેન્ટમાં તાજેતરના સમાચારોએ રોકાણકારોની ગભરાટમાં વધારો કર્યો છે. છેલ્લા એક વર્ષમાં, SMEs એ વિવિધ રોકાણકાર જૂથો તરફથી નોંધપાત્ર ફાળો નોંધાવ્યો  છે, જેના કારણે માંગમાં વધારો થયો છે અને લિસ્ટિંગ માં લાભ થયો છે. SME IPO એ નાના…

Read More

WORLD ECONOMIC CALENDAR

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Read More

કેમિકલ વેસ્ટ માટે ડીપ સી ડિસ્ચાર્જ પાઈપલાઈન માટે ગુજરાત તૈયાર

અમદાવાદ,26 સપ્ટેમ્બર 2024:  ભારત 2047 સુધી વિકસિત અને આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આ મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને હાંસલ કરવા માટે કેમિકલ અને પેટ્રો કેમિકલ ઈન્ડસ્ટ્રીની ભૂમિકા નિર્ણાયક હશે, તેમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ASSOCHAM દ્વારા યોજાયેલી કેમિકલ અને પેટ્રો કેમિકલ કોન્કલેવ 2024માં જણાવ્યું હતું. કેન્દ્ર સરકારની વર્તમાન ટર્મમાં ભારતને દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવાના…

Read More