સરકારની Mazagon Dock, IRFC, NFL, RCFમાં નાના હિસ્સા વેચાણની યોજના

અમદાવાદ, 28 જૂનઃ સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં ઓફર ફોર સેલ (OFS) દ્વારા Mazagon Dock, IRFC, NFL, RCF સહિતની ખાતર અને સંરક્ષણ ક્ષેત્રની પસંદગીની સરકારી કંપનીઓમાં નાના હિસ્સાનું વેચાણ કરવાની યોજના ધરાવે છે. કેન્દ્ર FY25માં ભારતીય રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન (IRFC), નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (NFL) અને રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (RCF)માં નાના હિસ્સાનું વેચાણ કરવાનું પણ…

Read More

આગામી બજેટમાં ઐતિહાસિક પગલાં હશેઃ સંસદમાં રાષ્ટ્રપતિ મુર્મુનું સંબોધન

નવી દિલ્હી, 27 જૂનઃ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધતા, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે નરેન્દ્ર મોદી શાસનની પ્રશંસા કરતા કહ્યું કે લોકોએ ત્રીજી વખત સરકારમાં તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 18મી લોકસભામાં આ તેમનું પ્રથમ સંબોધન હતું. 18મી લોકસભાના તમામ નવા ચૂંટાયેલા સભ્યોને અભિનંદન પાઠવવતાં તેમણે જણાવ્યું કે તમે બધા દેશના મતદારોનો વિશ્વાસ જીતીને અહીં આવ્યા…

Read More

કેનેડામાં જોબ ક્રાઇસિસની ચૂંગાલમાં સપડાયા ભારતીય વિદ્યાર્થીઓ

ટોરન્ટો, 24 જૂનઃ વિદેશમાં ઉચ્ચ અભ્યાસના બહાને સેટલ થવાના સપના જોઇને ગયેલા ભારતીય વિદ્યાર્થીઓની કેનેડામાં રોજગારીના અભાવે સાપે છછૂંદર ગળ્યા જેવી સ્થિતિ સર્જાઇ રહી છે. તાજેતરમાં મિડિયા તેમજ સોશિયલ મિડિયામાં છવાયેલી એક છબિ અનુસાર ટોરોન્ટોમાં ટિમ હોર્ટન્સની બહારનું દ્રશ્ય કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે રોજગારની વધતી કટોકટીનું વિકટ ચિત્ર બની ગયું છે. કોફી અને ફાસ્ટ-ફૂડ ચેઇનમાં…

Read More

કઇ કઇ વસ્તુઓ પર GSTમાં મળી રાહત, લેવાયા મોટા નિર્ણય

નવી દિલ્હી, 23 જૂનઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ GST કાઉન્સિલની મીટિંગમાં સંખ્યાબંધ મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. બેઠક બાદ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કરેલ મોટી જાહેરાતોનો સારાંશ નીચે મુજબ છે. GST એક્ટના સેક્શન 37 હેઠળ જાહેર ડિમાન્ડ નોટિસમાં પેનલ્ટી અને વ્યાજને ખતમ FY 17-18, 18-19, 19-20 દરમિયાન છેતરપિંડી કેસમાં વ્યાજ માફ. જોકે…

Read More

UNCTAD ના FDI રેન્કિંગમાં ભારત 15માં ક્રમે

અમદાવાદ, 21 જૂનઃ યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓફ ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD) દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે, 2023માં ભારત વિશ્વ રોકાણ રેન્કિંગમાં સાત ક્રમે 15માં ક્રમે આવી ગયું છે કારણ કે વિદેશી પ્રત્યક્ષ રોકાણનો પ્રવાહ 43 ટકા ઘટીને $28 બિલિયન થઈ ગયો છે. ગયા વર્ષે દેશ આઠમા ક્રમે હતો, કારણ કે તેણે…

Read More

રૂ. 40 લાખથી વધુની આવક પર જ 30 ટકા ટેક્સ લાદવો જોઈએ

નવી દિલ્હી, 20 જૂનઃ ઉદ્યોગ સંગઠનોએ  સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે, ભારતના કર પ્રણાલીમાં ફેરફારો કરવા જરૂરી બન્યા છે. ઈન્ડસ્ટ્રી બોડી કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી, PHD ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ અલગ-અલગ બેઠક યોજી આગામી બજેટ માટે સૂચનો રજુ કર્યા હતા. મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રા…

Read More

20,000 કરોડથી વધુના એમ્ટેક ગ્રુપ ફ્રોડ કેસમાં EDએ દિલ્હી-NCR, મુંબઈ, નાગપુરમાં દરોડા પાડ્યા

નવી દિલ્હી, 20 જૂનઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 20 જૂને દિલ્હી-એનસીઆર, મુંબઈ અને નાગપુરમાં 20,000 કરોડ રૂપિયાથી વધુની કથિત બેંક લોન છેતરપિંડી કરવા બદલ એમ્ટેક ગ્રુપ અને તેના ડિરેક્ટર્સ સંબંધિત 35 અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. ટોચના અધિકારીઓના જણાવ્યા અનુસાર, એમ્ટેક ગ્રુપ અને તેના ડિરેક્ટરો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે, જેમાં અરવિંદ ધામ, ગૌતમ મલ્હોત્રા અને…

Read More

મે માસમાં ભારતની વેપાર ખાધ વધીને $23.78 બિલિયન

મુંબઇ, 14 જૂનઃ ભારતની મર્ચેન્ડાઇઝ નિકાસ એક વર્ષ અગાઉની સરખામણીએ મે મહિનામાં 9.1% વધીને $38.13 બિલિયન થઈ હતી, જેને એન્જિનિયરિંગ ગુડ્સ, કોમર્શિયલ વાહનો અને સ્માર્ટફોનના શિપમેન્ટમાં વધારો થવાથી મદદ મળી હતી, સરકારી ડેટા શુક્રવારે દર્શાવે છે. તે જ મહિનામાં મર્ચેન્ડાઈઝની આયાત વાર્ષિક ધોરણે 7.7% વધીને $61.91 બિલિયન થઈ – જે વેપાર ખાધને વધારીને $23.78 બિલિયન…

Read More