Category: ઈકોનોમી
ગુજરાતની GST આવક 23 ટકા વધી રૂ. 56064 કરોડ થઇ
GST કાયદાના અમલીકરણ બાદની એપ્રીલ -૨૩ની રેકોર્ડ-બ્રેક આવક અમદાવાદ, 3 મેઃ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં GST હેઠળ રાજ્યને કુલ રૂ. ૫૬,૦૬૪ કરોડની આવક થયેલ છે જે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન થયેલ આવક રૂ. ૪૫,૪૬૪ કરોડની સરખામણીમાં ૨૩% વધુ છે. આ આવક નેશનલ આવકના ગ્રોથ રેટ ૨૧.૨૨ % તેમજ GSDP (Gujarat State Domestic Product) ના ગ્રોથ રેટ…
2022-23માં બોન્ડ પ્રાઇવેટ પ્લેસમેન્ટ મારફત રૂ. 8.31 લાખ કરોડએકત્રિત કરાયા
અમદાવાદ, 2 મેઃ નાણાકીય વર્ષ 2022-23માં ₹8,30,532 કરોડના પ્રાઈવેટ પ્લેસમેન્ટ ધોરણે કોર્પોરેટ બોન્ડ દ્વારા ઓલ ટાઈમ હાઈ ફંડ મોબિલાઈઝેશન જોવા મળ્યું હતું, જે ગયા વર્ષની સરખામણીમાં 31 ટકાનો મોટો વધારો દર્શાવે છે. primedatabase.comના આંકડાઓ મુજબ પ્રાઇમરી માર્કેટમાંથી 855 કંપનીઓ દ્વારા આ ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું. આવા સોદા, લિસ્ટેડ અને અનલિસ્ટેડ, જેમાં 365 દિવસથી ઉપરનો…
USA Bank Crisis: ફર્સ્ટ રિપબ્લિક બેન્કને ઉગારવા જેપી મોર્ગન, PNC Financialની પહેલ
નવી દિલ્હી, 30 એપ્રિલઃ અમેરિકાની બેન્કિંગ કટોકટીનો ભોગ બનેલી ફર્સ્ટ રિપબ્લિક બેન્કને ઉગારવા માટે જેપી મોર્ગન અને પીએનસી ફાઈનાન્સિયલે પહેલ કરવા સાથે બેન્ક ખરીદવા માટે બીડ ભર્યા છે. ક્રાઈસિસનો ભોગ બનેલી અમેરિકાની સિલિકોન વેલી બેન્ક અને સિગ્નેચર બેન્ક બાદ હવે ફર્સ્ટ રિપબ્લિક બેન્કનું સંચાલન એફડીઆઈસીએ ટેકઓવર કર્યું હતું. સાન ફ્રાન્સિસ્કો સ્થિત ફર્સ્ટ રિપબ્લિકની જપ્તી અને…
IMD Forecast Monsoon 2023: આ વર્ષે 96 ટકા વરસાદની સંભાવના
ચોમાસા પહેલા હવામાન વિભાગનું પ્રથમ પૂર્વાનુમાન હવામાન વિભાગે આગામી ચોમાસા 2023 અંગેનું પ્રથમ પૂર્વાનુમાન કર્યું છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, દેશમાં ચોમાસું સામાન્ય રહેશે. ચોમાસામાં 96 ટકા વરસાદ થવાની સંભાવના છે. અલ નીનોની અસર ચોમાસા દરમિયાન જોવા મળી શકે છે આ આગાહી બાદ હવામાન વિભાગ મે મહિનામાં બીજો અંદાજ જારી કરશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર…
ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગો અને આનુષાન્ગિક ઉદ્યોગોની E- ડિરેક્ટરીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચિંગ કર્યું
દેશના કુલ કપાસનું ત્રીજા ભાગનું ૩૦% ઉત્પાદન ગુજરાતમાં થાય છે ટેક્નિકલ ટેકસટાઇલમાં ૨૫%થી વધુ ફાળો અને દેશના કુલ ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ગુજરાત ૧૮% યોગદાન આપે છે અમદાવાદ, 9 એપ્રિલઃ દેશના કુલ કપાસ ઉત્પાદનનું ૩૦% ઉત્પાદન ગુજરાતમાં થાય છે. એટલું જ નહીં ટેક્નિકલ ટેકસટાઇલમાં ૨૫% ટકાથી વધુનું યોગદાન ગુજરાત આપે છે તેવું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત…
