એરોપોનિક્સથી ગુજરાતમાં કેસરની ખેતીનો નવતર પ્રયોગઃ 100 કિગ્રા ગાંઠમાંથી 500-600 ગ્રામ કેસરની ઊપજ મેળવી

SSIUના બે વર્ષથી કાર્યરત સ્ટાર્ટઅપે માટી કે પાણીનો ઉપયોગ કર્યા વગર ગુજરાતમાં ઉચ્ચ ગુણવત્તાનું કેસર ઉગાડ્યું અમદાવાદ, 11 નવેમ્બર: સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યુનિવર્સિટીના સ્વર્ણિમ ઇન્ક્યુબેશન સેન્ટર ખાતે ઇન્ક્યુબેટ થયેલાં ગાંધીનગર સ્થિત સ્ટાર્ટઅપે એરોપોનિક્સની મદદથી એક નવતર પ્રયોગ કરીને ગુજરાતમાં કેસરની ખેતી કરવાની એક નવી પદ્ધતિ સફળતાપૂર્વક વિકસાવી છે. ઉલ્લેખનીય છે કે, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ…

Read More

પડકારો અને સપ્લાય ચેઇન વિક્ષેપો છતાં 80%થી વધુ બિઝનેસ લીડર્સ વૈશ્વિકીકરણ, વેપારમાં વિશ્વાસ રાખે છે

86% વૈશ્વિક ગ્લોબલ લીડર્સ સંમત છે કે વૈશ્વિક વેપારની ટકાઉ વિકાસ પર સકારાત્મક અસર પડી છે લગભગ તમામ (95%) બિઝનેસ લીડર્સ મુક્તપણે આગળ વધવા માટે સક્ષમ થવા માટે મૂડીની જરૂરિયાત પર સહમત છે 70% બિઝનેસલીડર્સ માને છે ગ્લોબલ ગવર્નન્સ મિકેનિઝમ પર્યાવરણીય મુદ્દા માટે અસરકારક છે વિકાસશીલ બજારોમાં વૃદ્ધિ અને સ્થિરતાના લક્ષ્યોને સંતુલિત કરવાની જરૂર છે….

Read More

દિવાળીના શુભ તહેવારોમાં સોનું ખરીદવું છે પણ બજેટ નથી? રૂ. 500ની નાની રકમથી પણ ડિજિટલ સોનું ખરીદી શકાય છે

અમદાવાદ, 7 નવેમ્બરઃ દિવાળીના શુભ તહેવારો, ગુરુપુષ્યામૃત યોગ, રવિ પુષ્યામૃત યોગમાં સોનું ખરીદો અને તહેવારો મનાવો…. ઘડામણ ઉપર ડિસ્કાઉન્ટ જેવી લોભામણી જાહેરાતો વાંચીને વસવસો થાય કે, 10 ગ્રામ સોનું ખરીદી લઇએ પણ રૂ. 63000 જેટલું બજેટ તો હોવું જોઇએ ને..? શું તમારી પાસે બજેટ નથી અને સોનું ખરીદવું છે તો આ રહ્યા નાની નાની રકમથી…

Read More

નિવૃત્તિ માટે તૈયાર હોવાનું માનતા ભારતીયોની સંખ્યા વધીને 2023માં 67% થઈ

મુંબઈ, 6 નવેમ્બરઃ ભારતીયો માટે નાણાકીય બાબતોની પ્રાથમિકતામાં ‘નિવૃત્તિ’નું પરિબળ આગળ વધી રહ્યું છે, આ પરિબળ 2020ના સર્વેક્ષણમાં 8મા સ્થાને હતું  અને 2023માં તે છઠ્ઠા સ્થાને પહોંચ્યું છે. અગાઉ, નિવૃત્તિ મોટાભાગે પરિવાર માટેની જવાબદારીઓ પૂરી કરવા સાથે સંકળાયેલી હતી. સમય વિતવાની સાથે નિવૃત્તિની વ્યાખ્યા બદલાઈ છે. સ્વ-મૂલ્ય અને સ્વ-ઓળખ મેળવવા માટે આ સમયનો ઉપયોગ કરાય…

Read More

આ તહેવારોની મોસમમાં 22 % ગ્રાહકો ઓનલાઇન શોપિંગ કરશે

60 ટકા પરિવારો માટે ઘર ખર્ચ ગયા મહિના કરતા 7 ટકા વધ્યો 44 ટકા પરિવારોનો આવશ્યક ચીજો પાછળનો ખર્ચ વધ્યો 8 ટકા પરિવારમો માટે બિનજરૂરી ચીજો પાછળનો ખર્ચ વધ્યો 37 ટકા પરિવારોનો આરોગ્ય સંબંધિત ખર્ચ વધ્યો 25 ટકા પરિવારો ગયા તહેવારોની સરખામણીમાં વધુ શોપિંગ કરશે 82 ટકા લોકો આ તહેવારોની ખરીદી સ્થાનિક દુકાનોમાંથી કરવા માંગે…

Read More

ઑટો લોન લેનારામાં 0.69% જ ડિફોલ્ટરઃ સ્વસ્થ રિટેલ ક્રેડિટ ગ્રોથની સાથે આર્થિક સ્થિરતાનો સંકેત

મુંબઈ, 4 નવેમ્બર: ભારતના રિટેલ ધિરાણ બજારે નાણાકીય વર્ષ 2022-23ના બીજા ત્રિમાસિક દરમિયાન સતત ગ્રોથ જારી રાખ્યો હતો. જેમાં વપરાશ આધારિત માગની આગેવાની હેઠળ ધિરાણની જરૂરિયાત વધી છે. ક્રેડિટ સપ્લાય બીજા ત્રિમાસિકમાં ગતવર્ષની સરખામણીએ 15 ટકા વધ્યો છે. આ આંકડા જૂન 2023ના રોજ પૂરા થતા ત્રિમાસિક માટે ટ્રાન્સયુનિયન CIBIL ક્રેડિટ માર્કેટ ઈન્ડિકેટર (CMI)* રિપોર્ટના લેટેસ્ટ…

Read More