ગ્રામીણ ઘર યોજનાનું વિસ્તરણ, રૂફટોપ સોલાર ઈન્સ્ટોલેશનને વેગ, મધ્યમવર્ગ માટે ઘર, સનરાઈઝ ડોમેન

અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ કેન્દ્ર સરકાર વચગાળાના બજેટમાં કોઈ મોટી આકર્ષક જાહેરાતો ન કરવાના પ્રોટોકોલને વળગી રહી છે. નાણામંત્રીએ છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારની વિકાસ માર્ગમાં સફળતા સાથે સંતુલિત જાહેરાતો કરી આગળનો રોડમેપ જાહેર કર્યો હતો. સરકારે 2024-25 માટે 11.1 લાખ કરોડ રૂપિયાની કેપેક્સ ફાળવણી દ્વારા સમાવેશક વૃદ્ધિના લક્ષ્યાંક સાથે તેનુ ફોકસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ પર જારી રાખવાનું…

Read More

બજેટ 2024 રિએક્શનઃ  ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો માટે પૂરતી જોગવાઈ

હું વચગાળાના બજેટને 10/10 માર્ક્સ આપું છું. બજેટ વૃદ્ધિ, કલ્યાણવાદ અને રાજકોષીય મર્યાદા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, સાથેસાથે નીતિઓ અને કરવેરાને ચાલુ રાખવાનું સુનિશ્ચિત કરે છે. હાર્ડ તેમજ સોફ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ખર્ચ કરીને ક્ષમતા નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેના પગલે સતત રોજગારી ઊભી થઈ રહી છે. આ જ સમયે, બજેટમાં…

Read More

બજેટની જાહેરાતોના પગલે બોન્ડ માર્કેટમાં સુધારો, જાણો બોન્ડ યીલ્ડનો આગામી ટ્રેન્ડ

અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ સમગ્ર વિશ્વમાં સેન્ટ્રલ બેન્કોનું કડક વલણ હોવા છતાં ઊભરતાં બજારોમાં ભારતીય બોન્ડ માર્કેટનું પ્રદર્શન સારૂ રહ્યું છે. યુએસ ટ્રેઝરી અને અન્ય બોન્ડ્સ જેવી બેન્ચમાર્ક યીલ્ડમાં થયેલા વધારાની સરખામણીએ ભારતીય બોન્ડની યીલ્ડ ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં ઘટી છે. બોન્ડ માર્કેટ આગામી નાણાકીય વર્ષમાં ઘટાડો જારી રહેવાની સંભાવના છે. સરકારે અપેક્ષા કરતાં નીચો…

Read More

Budget Points 2024: નિર્મલા સિતારમણે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નહિં, વિકાસ યોજનાઓની માહિતી આપી

અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ નાણામંત્રીએ લોકસભા ચૂંટણી પૂર્વે વચગાળાનુ બજેટ 2024-25 જારી કર્યું છે. 160 મિનિટની સ્પીચમાં સિતારમણે કોઈ ખાસ ફેરફારોની જાહેરાત કરી નથી. ટેક્સ સ્લેબ, વિકાસ યોજનાઓ, સ્કીલ મિશનમાં કોઈ ફેરફાર કર્યા વિના તેમાં નોંધાયેલા ગ્રોથ વિશે જાહેરાતો કરી હતી. વચગાળાના બજેટમાં માત્ર સરકાર દ્વારા વિવિધ સેક્ટરમાં ફાળવાયેલા ફંડ અને ખર્ચાઓ વિશે માહિતી આપવામાં આવી…

Read More

ભારતનો પહેલો અસેમ્બલી કોન્સ્ટિટયુન્સી લેવલ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ વેજલપુરમાં યોજાશે 

સકસેસફુલ સ્ટાર્ટઅપનું સન્માન કરાશે અને નવા ઉભરતા સ્ટાર્ટઅપને માર્ગદર્શન અપાશે અમદાવાદ, 31 જાન્યુઆરીઃ આઝાદીના ૭૫ વર્ષના ગાળામાં કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને ઈન્ફર્મેશન ટેક્નોલૉજીનો સમયાંતરે સમયગાળો રહ્યો. આવનારા ૨૫ વર્ષ એ સ્ટાર્ટઅપના ૨૫વર્ષ હશે. જેમાં દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર્ભાઈ મોદીના આહ્વાન પ્રમાણે ભારતનો યુવાન “જોબ સિકર નહીં પરંતુ જોબ ગીવર” બનશે તેમ વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ ઠાકરે…

Read More

બજેટ પૂર્વે ટિપ્પણીઃ સરકાર ટેકનોલોજી-શૈક્ષણિક આંતરમાળખાં સુધારવા ધ્યાન કેન્દ્રીત કરી શકે

અમદાવાદ, 31 જાન્યુઆરીઃ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી) 2020એ તમામ સ્તરે શિક્ષણની ગુણવત્તા સુધારવા પર સ્પષ્ટ ફૉકસ આપવાની સાથે ભારતના શૈક્ષણિક પરિદ્રશ્યમાં આમૂલ પરિવર્તન લાવવાનો માર્ગ મોકળો કરી દીધો છે, જેમાં મલ્ટિ-ડિસિપ્લિનરી, બહુભાષાવાદ, જીવનના કૌશલ્યો શીખવા તથા સર્જનાત્મક અને જટિલ વિચારણા પર નવેસરથી ધ્યાન આપવાની સાથે વ્યક્તિના સામાજિક-આર્થિક દરજ્જાને ધ્યાનમાં લીધા વિના શિક્ષણ સુધીની સમાન પહોંચ…

Read More

પાછલા વર્ષની કસોટી અને વિપત્તિઓએ અમોને મૂલ્યવાન  પાઠ શીખવ્યા છે: ગૌતમ અદાણી

(લેખક અદાણી ગ્રુપના ચેરમેન છે) શોર્ટ સેલર – એક અનન્ય હુમલો 25 જાન્યુઆરી 2024: બરાબર એક વર્ષ પહેલાં તા.૨૫મી જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ હું બ્રેકફાસ્ટ ટેબલ ઉપર હતો  ત્યારે સમાચાર આવ્યા કે ન્યૂયોર્કમાં એક શોર્ટ સેલરે અદાણી જૂથ સામેના આક્ષેપોનું એક સંકલન ઓનલાઈન મૂક્યું છે. આ એ જ મૃતપાય આક્ષેપો હતા કે જે મારા વિરોધીઓ…

Read More

GVFL વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં a4X પ્લેટફોર્મ પ્રદર્શિત કરશે

ફેસ્ટિવલનું ઉદ્ધાટન માનનીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ, 30 જાન્યુઆરીઃ જીવીએફએલ (GVFL) આગામી વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં તમામ સ્ટેકહોલ્ડર્સને એકમંચ પર એકઠા કરી અર્લી-સ્ટેજ ઈન્વેસ્ટમેન્ટ ઈકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે એક્સેલેરેટ ફોર એક્સેલન્સ (a4X) પ્લેટફોર્મ પ્રદર્શિત કરશે. વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ એ વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા વેજલપુર વિસ્તારના યુવાનોને નેટવર્ક, શીખવા…

Read More