વુડ મેકેન્ઝીના વૈશ્વિક ટોપ-10 રેન્કિંગમાં અદાણી સોલાર એકમાત્ર ભારતીય કંપની બની

અમદાવાદ, 21 જાન્યુઆરીઃ અદાણી સોલારે ફરી એકવાર વિશ્વસ્તરે ડંકો વગાડ્યો છે. વુડ મેકેન્ઝીના ગ્લોબલ સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરર રેન્કિંગમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય કંપની તરીકે અદાણી સોલાર ઉભરી આવી છે. આ સિદ્ધિ સાથે વૈશ્વિક સ્વચ્છ ઉર્જા ઉત્પાદનમાં ભારતનું કદ વધ્યું છે. અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ANIL) ની સોલાર ફોટોવોલ્ટેઇક મેન્યુફેક્ચરિંગ શાખા અદાણી સોલારને ગ્લોબલ એનર્જી એન્ડ…

Read More

સોનાના ભાવ નિર્ધારણમાં વિશ્વસનીયતા જાળવવી જરૂરીઃ એમ.પી.અહમદ

અમદાવાદ, 19 જાન્યુઆરી મલાબાર ગ્રૂપના ચેરમેન એમપી અહમદે ચેતવણી આપી છે કે ભારતમાં સોનાના ભાવ નિર્ધારણમાં કેટલીક ઉભરતી પ્રેક્ટિસિસ સ્થાપિત નિયમોથી અલગ છે અને તેનાથી દેશના સોનાના ટ્રેડની લાંબા સમયથી ચાલી આવતી વિશ્વસનીયતાને નુકશાન થવાનું જોખમ છે. તેમણે કહ્યું હતું કે સોનાના ભાવ મુખ્યત્વે ત્રણ પરિબળોથી નક્કી થાય છેઃ આંતરરાષ્ટ્રીય સોનાની કિંમતો, યુએસ ડોલરની તુલનામાં…

Read More

સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ AIBIના 14મા વાર્ષિક સંમેલન ખાતે મર્ચન્ટ બેન્કર કમ્પ્લાયન્સ રેફરન્સર સાથે ઇશ્યૂઅર્સ માટેની હેન્ડબુક રજૂ કરી

મુંબઈ, 19 જાન્યુઆરી, 2025 – એસોસિએશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ ઓફ ઈન્ડિયા (એઆઈબીઆઈ) એ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સફળતાપૂર્વક તેનું 14મું વાર્ષિક સંમેલન યોજ્યું હતું,જેમાં વરિષ્ઠ નિયમનકારો, બજાર અગ્રણીઓ, નીતિ ઘડનારાઓ, રોકાણકારો અને ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ પ્રોફેશનલ્સ સહિત 1,500થી વધુ પ્રતિનિધિઓ એકત્રિત થયા હતા. “IPOs India: Gateway to Global Capital, Sustainable…

Read More

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ (RRVL)ની ત્રિમાસિક આવક 8.1 ટકા વધી રૂ.૯૭૬૦૫ કરોડ

ત્રિમાસિક EBITDA રૂ.૬,૯૧૫ કરોડ, વાર્ષિક ધોરણે ૧.૩% નો વધારો ટ્રાન્ઝેક્શનની સંખ્યા ૫૦ કરોડને વટાવી ગઈ, ૪૩૧ નવા સ્ટોર્સ ખોલવામાં આવ્યા ઈશા એમ. અંબાણી, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે જણાવ્યું હતું કે: “રિલાયન્સ રિટેલે લાખો ગ્રાહકોની ખરીદીની વિવિધ જરૂરિયાતો પૂરી કરતાં સ્થિર ત્રિમાસિક પ્રદર્શન કર્યું છે. લેટેસ્ટ ટ્રેન્ડ મુજબની વસ્તુઓની પસંદગી અને સીમલેસ ઓમ્ની-ચેનલ અનુભવોને…

Read More

જિયો પ્લેટફોર્મ્સ (JPL)ની ત્રિમાસિક આવક ૧૨.૭% વધી રૂ.૪૩,૬૮૩ કરોડ

ત્રિમાસિક EBITDA: રૂ.૧૯,૩૦૩ કરોડ, વાર્ષિક ધોરણે ૧૬.૪% નો વધારો જિયો 5G સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા ૨૫ કરોડ (૨૫૦ મિલિયન) ને વટાવી ગઈ ફિક્સ્ડ બ્રોડબેન્ડનો ગ્રાહક આધાર ૨.૫ કરોડ (૨૫ મિલિયન) ને પાર કરી ગયો Jio Airfiber ૧ કરોડ સબ્સ્ક્રાઇબર્સનો આંકડો વટાવનારી વિશ્વની પ્રથમ FWA સેવા બની ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં કુલ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા ૫૧.૫ કરોડ (૫૧૫ મિલિયન)થી વધુ…

Read More

CDSL Ventures Limited એ 10 કરોડ કેવાયસી રેકોર્ડ્સ પાર કર્યો

અમદાવાદ, 12 જાન્યુઆરીઃ CVL 10 કરોડ કેવાયસી રેકોર્ડ્સના સીમાચિહ્નને પાર કર્યું છે. આ સિદ્ધિ KYCના ક્ષેત્રે સીવીએલની લીડરશિપ દર્શાવે છે અને તેની કામગીરીનો સ્કેલ, કાર્યક્ષમતા તથા વિશ્વસનીયતા રજૂ કરે છે. સીવીએલ ભારતના સિક્યોરિટીઝ માર્કેટના કેવાયસી ફ્રેમવર્કને મજબૂત બનાવવામાં સતત મહત્વની ભૂમિકા ભજવી રહી છે. (Disclaimer: The information provided here is investment advice only. Investing in…

Read More

RELIANCE CONSUMER PRODUCTS ONBOARDS LEGENDARY ACTOR AMITABH BACHCHAN AS BRAND AMBASSADOR FOR CAMPA SURE

AHMEDABAD,10 January 2026: Reliance Consumer Products Limited (RCPL), the FMCG arm of Reliance Industries Limited, welcomes the ‘Shahenshah of Bollywood’ Amitabh Bachchan as the brand ambassador of its packaged drinking water brand Campa Sure. Like brand Campa, Mr. Bachchan is the symbol of excellence and enjoys the faith of millions of fans across geographies. This association further emboldens consumers trust as…

Read More

બચ્ચન પરિવારનો આનંદ પંડિતના નેતૃત્વ હેઠળના લોટસ સાથે ગિફ્ટ સિટી પ્રોજેક્ટ માટે વિકાસ કરાર

અમદાવાદ, 10 જાન્યુઆરીઃ બોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન દ્વારા આશરે 15 વર્ષ પહેલાં ખરીદવામાં આવેલી જમીન સંપત્તિના વિકાસને આગળ વધારવા, બચ્ચન પરિવારે આનંદ કે. પંડિતના નેતૃત્વ હેઠળની લોટસ ડેવલપર્સ એન્ડ રિયલ્ટી લિમિટેડ સાથે ગિફ્ટ સિટી, ગાંધીનગરમાં એક મોટા મિક્સ્ડ-યૂઝ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ માટે નોંધાયેલ વિકાસ કરાર કર્યો છે, એવું તપાસાયેલા નોંધણી દસ્તાવેજોમાંથી જાણવા મળે છે….

Read More