JIO હેપ્પી ન્યૂ યર 2026

અમદાવાદ, 15 ડિસેમ્બર: જિયો હેપ્પી ન્યૂ યર 2026 પ્લાન A. હીરો એન્યૂઅલ રિચાર્જ ₹3599 B. સુપર સેલિબ્રેશન મન્થલી પ્લાન ₹500 C. સુપર સેલિબ્રેશન મન્થલી પ્લાન ₹500 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા…

Read More

તાજા, હસ્તનિર્મિત અને ક્રૂરતા-મુક્ત સૌંદર્યનું વૈશ્વિક બ્રાન્ડ LUSH હવે ભારતમાં

Lush.in એ નૈતિક રીતે મેળવેલા, ક્રૂરતા-મુક્ત કોસ્મેટિક્સની સંપૂર્ણ શ્રેણી લોન્ચ કરી ભારતીય ઉપભોક્તાઓને હવે નવીનતાથી ભરપૂર સૌંદર્ય ઉત્પાદનોની વિશાળ શ્રેણી સુધી પહોંચ મળશે નવી દિલ્હી, 16 ડિસેમ્બર: ભારતમાં તાજા અને હસ્તનિર્મિત સૌંદર્યની નવી લહેર લાવતા, વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ કોસ્મેટિક્સ બ્રાન્ડ LUSH એ આજે Lush.in સાથે પોતાની અધિકૃત ઑનલાઇન હાજરી નોંધાવી છે. આ મહત્વપૂર્ણ પગલું LUSH—જે…

Read More

NCPAએ સિટીબેંકના સહયોગથી યુવા હિન્દુસ્તાની સંગીતકારો માટે 2026-28 શિષ્યવૃત્તિ જાહેર કરી

મુંબઈ, ૧6 ડિસેમ્બર: નેશનલ સેન્ટર ફોર ધ પર્ફોર્મિંગ આર્ટ્સ (NCPA), મુંબઈએ ૨૦૨૬-૨૮ માટે યુવા સંગીતકારો માટે NCPA સિટી શિષ્યવૃત્તિ માટે અરજીઓ મંગાવી છે. આ પહેલ હિન્દુસ્તાની સંગીતમાં ઉભરતી પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. આ કાર્યક્રમ ખયાલ અને ધ્રુપદ જેવી ગાયક પરંપરાઓ તેમજ વાંસળી, હાર્મોનિયમ, વાયોલિન, સિતાર, સરોદ અને અન્ય ઘણા વાદ્યોમાં અદ્યતન તાલીમને સમર્થન…

Read More

MAHINDRAતેની પ્રીમિયમ SUV, XUV 7XO માટે 15 ડિસેમ્બર ના રોજ પ્રી-બુકિંગ શરૂ કરશે

અમદાવાદ, 15 ડિસેમ્બર:  મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે આજે તેની હાઇ ટેક, ટ્રેન્ડસેટર, પ્રીમિયમ SUV – XUV 7XO માટે પ્રી–બુકિંગના આરંભની જાહેરાત કરી હતી. બહુપ્રતિક્ષિત SUVને વહેલાં બુક કરીને સુનિશ્વિત કરવા માટે ગ્રાહકો 15 ડિસેમ્બર 2025ના રોજ બપોરે 12:00 વાગ્યાથી રૂપિયા 21,000ની બુકિંગ એમાઉન્ટ સાથે પ્રી–બુકિંગ કરી શકે છે. ગ્રાહકોને પ્રી–બુકિંગના સમયે તેમની પસંદગીની ડીલરશીપ, ઇંધણના…

Read More

Vi બિઝનેસે સ્માર્ટ ગેસ મીટરિંગ સોલ્યુશન્સ સાથે IoT પોર્ટફોલિયો વિસ્તાર્યો

અમદાવાદ, 11 ડિસેમ્બર:Vi ની એન્ટરપ્રાઇઝ કંપની અને ભારતની અગ્રણી IoT સોલ્યુશન્સ પ્રોવાઇડર Vi બિઝનેસે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન્સ (CGD) માટે સ્માર્ટ ગેસ મીટરિંગ સોલ્યુશન્સ સાથે તેના એડવાન્સ્ડ મીટરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (AMI) પોર્ટફોલિયોના વિસ્તરણની જાહેરાત કરી છે. કંપની સ્માર્ટ મીટર એનર્જી ઇકોસિસ્ટમમાં અગ્રણી છે અને તેણે ભારતમાં 2018માં પહેલી વખત તેને લાગુ કરી હતી. Vi બિઝનેસ ભારતના ઝડપથી…

Read More

JIOએ AI ઓફરને અપગ્રેડ કરી

અમદાવાદ, 20 નવેમ્બર: JIOએ તેના મહત્વપૂર્ણ અને આકર્ષક એવા જિયો જેમિનિ પ્લાનને લઈ આજે નોંધપાત્ર જાહેરાત કરી છે, જેમાં ગૂગલ જેમિનિ-3ને જિયો જેમિનિ પ્રો-પ્લાનમાં સમાવી તેને તમામ અનલિમિટેડ 5G ગ્રાહકો માટે 18 મહિના માટે મફત ઉપલબ્ધ કરાવવામાં આવશે. સુધારા-અપગ્રેડમાં મુખ્ય બે મુખ્ય ફેરફારો 1. ફક્ત યુવા વર્ગ માટેની આ ઓફર હવે તમામ અનલિમિટેડ 5G યુઝર…

Read More

Vi એ ચિંતા-મુક્ત વિદેશ પ્રવાસ અનુભવ માટે ઉદ્યોગની પ્રથમ ફેમિલી IR પ્રપોઝિશન રજૂ કરી

અમદાવાદ, 17 નવેમ્બર: ભારતમાં વિદેશ પ્રવાસ જવામાં નોંધપાત્ર વધારો જોવામાં આવ્યો છે. પ્રવાસન મંત્રાલયના જણાવ્યા મુજબ ઈન્ડિયા ટુરિઝમ ડેટા કમ્પેન્ડિયમ 2025 મુજબ ભારતમાં 2024માં વિદેશ ફરવા ગયેલા 30.89 મિલિયન મુસાફરો સાથે વાર્ષિક ધોરણે 10.79 ટકાનો વધારો નોંધાયો છે. તાજેતરના ઉદ્યોગ અહેવાલો મુજબ લગભગ 59 લાખ ભારતીયોએ તેમના જીવનસાથી અથવા અન્ય પાર્ટનર સાથે અને 26 ટકા…

Read More

ટીવીએસ મોટર કંપનીએ હાઇપર સ્પોર્ટ સ્કૂટર ટીવીએસ એનટોર્ક 150 લોન્ચ કર્યું

અમદાવાદ, 25 સપ્ટેમ્બર: ટીવીએસ મોટર કંપનીએ (TVSM) ઝડપી હાઇપર સ્પોર્ટ સ્કૂટર, ટીવીએસ એનટોર્ક 150ના લોન્ચિંગની જાહેરાત કરી હતી. 149.7 સીસીના રેસ-ટ્યુન્ડ એન્જિનનો પાવર અને સ્ટીલ્થ એરક્રાફ્ટ ડિઝાઇનથી પ્રેરિત આ સ્કૂટર નવી જનરેશનના રાઇડર્સ માટે ઉચ્ચ પર્ફોમન્સ, સ્પોર્ટી દેખાવ અને અત્યાધુનિક ટેકનોલોજીનો સુમેળ છે, સ્કૂટરની ખાસ પ્રારંભિક કિંમત રૂપિયા 1,19,000 (એક્સ-શોરૂમ, ઓલ ઇન્ડિયા) છે. MULTIPOINT® પ્રોજેક્ટર…

Read More