એવરો ઈન્ડિયા પ્લાસ્ટિક રિસાયકલિંગ યુનિટ સાથે કચરામાંથી સંપત્તિ તરફની આગેકૂચનું નેતૃત્વ કરશે

અમદાવાદ, 9 જાન્યુઆરી: પ્લાસ્ટિક-મૉલ્ડેડ ફર્નિચર બનાવતી અગ્રણી ઉત્પાદક કંપની એવરો ઈંન્ડિયા ગાઝિયાબાદમાં પોતાની અત્યાધુનિક ગ્રીનફિલ્ડ રિસાયકલિંગ સુવિધા સ્થાપિત કરીને ભારતની સૌથી જટિલ પર્યાવરણલક્ષી સમસ્યા એટલે કે રિસાયકલિંગ કરવા માટે મુશ્કેલ પ્લાસ્ટિકના કચરાનું સમાધાન કરશે. એવરો ઈંન્ડિયાની 100 ટકા કે સંપૂર્ણ માલિકીની પેટાકંપની એવરો રિસાયક્લીંગ અંતર્ગત કાર્યરત આ સુવિધા ભારતનો સૌથી મોટો લવચિક પ્લાસ્ટિક રિસાયકલિંગ પ્લાન્ટ…

Read More

ભારતીય પરીવારોમાં નિવૃત્તિ નંબર 1 પ્રાથમિકતા બની, છતાં તૈયારી ઘટી 37%, જે 2023માં 67% હતી

PGIM ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે રિટાયર્મેન્ટ રેડીનેસ રિપોર્ટ 2025ની ત્રીજી એડિશન રજૂ કરી મુંબઈ, 30 ડિસેમ્બર: ભારતીય પરીવારોમાં નિવૃત્તિ પહેલીવાર નંબર 1 નાણાંકીય પ્રાથમિકતા બની ગઈ છે, છતાં યોજના સાથેની વાસ્તવિક તૈયારી તીવ્રપણે ઘટીને માત્ર 37 ટકા થઈ ગઈ છે, જે 2023ના અહેવાલમાં 67 ટકા હતી. દેશમાં જ્યાં આવક વધી રહી છે અને પોતાની ઓળખને નવેસરથી…

Read More

ચેરમેન ગૌતમ અદાણીએ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ઉડાન ભરતાં પ્રથમ મુસાફરોનું સ્વાગત કર્યું

મુંબઈ, ૨6 ડિસેમ્બર: મુંબઈની ઉડ્ડયન ક્ષમતાની નવી ક્ષિતિજને આંબવામાં એક સીમાચિહ્નરૂપ વિસ્તરણ અને ભારતની માળખાગત સફરમાં નિર્ણાયક ભૂમિકા ભજવવા માટે સજ્જ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનીમથક (NMIA) એ આજે ​​વાણિજ્યિક કામગીરીના શ્રીગણેશ કર્યા છે. નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનીમથક કાર્યરત થતાં મુંબઈ હવે લંડન, ન્યુયોર્ક, મોસ્કો, ટોક્યો અને શાંઘાઈ જેવા વૈશ્વિક ઉડ્ડયન શહેરો સાથે જોડાયું છે. આ…

Read More

ભારત–UAE–GCC વેપાર વૃદ્ધિને MSME ક્ષેત્રો આગેવાની આપશે

અમદાવાદ, 26 ડિસેમ્બરઃ ભારત અને યુએઇ વચ્ચે ઊર્જા અને પરંપરાગત વેપાર ક્ષેત્રોમાં પહેલેથી જ મજબૂત ભાગીદારી છે. હવે ટેક્નોલોજી અને ડિજિટલ વ્યવસાય ઝડપથી વિકસતા મુખ્ય ક્ષેત્રો બની રહ્યા છે.ખોરાક, આરોગ્યસંભાળ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રોમાં જીસીસી દેશોમાં સતત ઊંચી માંગ છે. તેની સાથે નવિનીકરણીય ઊર્જા ભવિષ્ય માટેનું સંયુક્ત વ્યૂહાત્મક કેન્દ્ર બની રહ્યું છે.CEPA કરારના કારણે બંને દેશોના…

Read More

અમદાવાદ ભારતના સાયકલિંગ મોમેન્ટમાં રાજ્ય તરીકે જોડાયું, બજાજ પુણે ગ્રાન્ડ ટૂર 2026 ટ્રોફીનું અનાવરણ

અમદાવાદ, 26 ડિસેમ્બર: બજાજ પુણે ગ્રાન્ડ ટૂર 2026 ટ્રોફીનું અમદાવાદમાં અનાવરણ કરવામાં આવ્યું હતું, જે ભારતની પ્રથમ UCI 2.2 વર્ગીકૃત આંતરરાષ્ટ્રીય રોડ સાયકલિંગ રેસ પહેલા શહેરને રાષ્ટ્રવ્યાપી ટ્રોફી ટૂર પર ચોથા સ્ટોપ તરીકે ચિહ્નિત કરે છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત સરકારના માનનીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના હસ્તે ટ્રોફીનું…

Read More

સ્પિનીએ FADA વ્યાપાર ગુજરાત 2025 ખાતે કાર ડીલર્સ માટે ‘સ્પિની સર્કલ’ એપ રજૂ કરી

અમદાવાદ, 21 ડિસેમ્બર: ફૂલ-સ્ટેક યુઝ્ડ કાર પ્લેટફોર્મ સ્પિનીએ સ્પિની સર્કલ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે આ ઉદ્યોગનું પ્રથમ એવું પ્લેટફોર્મ છે, જેનો લક્ષ્યાંક નવી કાર ડીલરો (એનસીડી) દ્વારા યુઝ્ડ કારનાં એક્સચેન્જમાં વધુ પારદર્શકતા, માળખું અને કાર્યક્ષમતા લાવવાનો છે. આ પ્લેટફોર્મનું અનાવરણ એફએડીએ વ્યાપાર ગુજરાત 2025માં કરવામાં આવ્યું હતું, જે અમદાવાદમાં સ્પિની સાથે સહ-આયોજિત એફએડીએ…

Read More

સ્માર્ટફોનથી લઈ સ્માર્ટ ટીવી સુધી-ક્રોમટેસ્ટીક ડિસેમ્બર ઓફર ફક્ત રૂપિયા 14,990 થી શરૂ

અમદાવાદ, 19 ડિસેમ્બર: ક્રોમાએ ‘ક્રોમટેસ્ટીકડિસેમ્બરસેલ’ની જાહેરાત કરી છે. તે વર્ષના અંત ભાગમાં શોપિંગ ઇવેન્ટ એવા ગ્રાહકો માટે ડિઝાઈન કરવામાં આવેલ છે કે જે વર્ષ 2026માં પ્રવેશ કરતાં પહેલા પોતાની લાઈફસ્ટાઈલને અપગ્રેડ કરવા ઈચ્છે છે. તમામ કેટેગરીમાં ચુકી ન શકાય તેવી ડીલ્સ: (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is…

Read More