નિફ્ટી FY25માં ઉપરમાં 25500 અને  નીચામાં 19,500-20000ની આગાહીઃ FY25 માટે કયા શેર્સ- સેક્ટર્સમાં કરશો રોકાણ

2024: સ્મોલ-, મિડ-કેપ્સ FY24 માર્કેટ રેલીમાં આગળ નીકળ્યા, 2025: લાર્જકેપ છવાયેલા રહેશે બીએસઇ ઇન્ડાઇસિસની છેલ્લા એક વર્ષની સ્થિતિ INDISES MARCH23 MARCH24 SENSEX 58991.52 73,651.35 MIDCAP 24,065.59 39,079.54 SMALLCAP 26,957.01 43,026.00 AUTO 28,246.92 48,563.59 BANKEX 46,031.95 53,515.19 CAPITAL GOODS 34,369.70 60,018.27 CONSUMER DURA. 37,628.54 51,759.38 FMCG 16,487.02 19,318.40 FINANCE 8,424.49 10,315.35 HEALTHCARE 21,883.50 34,643.88 IT 21,883.50…

Read More

સ્ટાર્ટઅપ્સને પ્લેટફોર્મ પ્રદાન કરતી કલ કે કરોડપતિ (KKK)નું અમદાવાદમાં અભિનેતા સુનિલ શેટ્ટી દ્વારા ઉદ્ધાટન

બોલિવૂડ અભિનેતા અને ઉદ્યોગ સાહસિક સુનિલ શેટ્ટીની હાજરીમાં આ પહેલ શરૂ કરવામાં આવી કલ કે કરોડપતિનો ઉદ્દેશ સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને અન્ય સ્ટેકહોલ્ડર્સનો સમૃદ્ધ સમુદાય બનાવવાનો છે આ પ્લેટફોર્મ પહેલાથી જ સ્ટાર્ટઅપ્સ માટે રૂ. 15 કરોડનું ફંડ એકત્ર કરવાની સુવિધા આપી ચૂક્યું છે અમદાવાદ, 20 ફેબ્રુઆરી: ભારતની સતત વૃદ્ધિ પામી રહેલી વધતી જતી સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને વેગ…

Read More

IPO વીક એટ એ ગ્લાન્સઃ મેઇનબોર્ડ ખાતે 4 IPOની એન્ટ્રી, SMEમાં એકમાત્ર IPO

મેઇનબોર્ડ IPO કેલેન્ડર એક નજરે Comp. Open Close Price(Rs) Size(Cr.) Lot Exch. CapitalSmallFina.Bank Feb7 Feb9 445/468 523 32 BSENSE JanaSmallFinaBank Feb7 Feb9 393/414 570 36 BSENSE RashiPeripheral Feb7 Feb9 295/311 600 48 BSENSE ApeejayS. ParkHotels Feb5 Feb7 147/155 920 96 BSENSE અમદાવાદ, 4 ફેબ્રુઆરીઃ ભારતીય શેરબજારોમાં સતત સુધારાની ચાલ, સેન્સેક્સ- નિફ્ટી સહિતના મોટાભાગના ઇન્ડાઇસિસમાં નવી…

Read More

માર્કેટ ગોસીપની હદ!!! સોશિયલ મિડિયામાં ચાલતી જોક: નિર્મલાબેન લાલ સાડી પહેરશે તો બજાર ઘટશે અને લીલી સાડી પહેરશે તો વધશે

અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ માર્કેટ ગોસિપ અને સોશિયલ મિડિયા ઉપર ચાલતી જોક અનુસાર 1લી ફેબ્રુઆરીએ નાણાપ્રધાન નિર્મલા સિતારામન સવારે 11 કલાકે સ્પીચ આપવા આવશે ત્યારે જો તેમણે લાલ સાડી પહેલી હશે તો બજાર ઘટશે અને લીલી સાડી પહેરી હશે તો બજાર વધશે. સોશિયલ મિડિયાનો કેવો કેવો ઉપયોગ કરી શકે તેનું પ્રદર્શન શેરબજાર રસિયાઓ માટે રજૂ કરીએ…

Read More

ભારતનો પહેલો અસેમ્બલી કોન્સ્ટિટયુન્સી લેવલ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ વેજલપુરમાં યોજાશે 

સકસેસફુલ સ્ટાર્ટઅપનું સન્માન કરાશે અને નવા ઉભરતા સ્ટાર્ટઅપને માર્ગદર્શન અપાશે અમદાવાદ, 31 જાન્યુઆરીઃ આઝાદીના ૭૫ વર્ષના ગાળામાં કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને ઈન્ફર્મેશન ટેક્નોલૉજીનો સમયાંતરે સમયગાળો રહ્યો. આવનારા ૨૫ વર્ષ એ સ્ટાર્ટઅપના ૨૫વર્ષ હશે. જેમાં દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર્ભાઈ મોદીના આહ્વાન પ્રમાણે ભારતનો યુવાન “જોબ સિકર નહીં પરંતુ જોબ ગીવર” બનશે તેમ વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ ઠાકરે…

Read More

પાછલા વર્ષની કસોટી અને વિપત્તિઓએ અમોને મૂલ્યવાન  પાઠ શીખવ્યા છે: ગૌતમ અદાણી

(લેખક અદાણી ગ્રુપના ચેરમેન છે) શોર્ટ સેલર – એક અનન્ય હુમલો 25 જાન્યુઆરી 2024: બરાબર એક વર્ષ પહેલાં તા.૨૫મી જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ હું બ્રેકફાસ્ટ ટેબલ ઉપર હતો  ત્યારે સમાચાર આવ્યા કે ન્યૂયોર્કમાં એક શોર્ટ સેલરે અદાણી જૂથ સામેના આક્ષેપોનું એક સંકલન ઓનલાઈન મૂક્યું છે. આ એ જ મૃતપાય આક્ષેપો હતા કે જે મારા વિરોધીઓ…

Read More

GVFL વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં a4X પ્લેટફોર્મ પ્રદર્શિત કરશે

ફેસ્ટિવલનું ઉદ્ધાટન માનનીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ, 30 જાન્યુઆરીઃ જીવીએફએલ (GVFL) આગામી વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં તમામ સ્ટેકહોલ્ડર્સને એકમંચ પર એકઠા કરી અર્લી-સ્ટેજ ઈન્વેસ્ટમેન્ટ ઈકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે એક્સેલેરેટ ફોર એક્સેલન્સ (a4X) પ્લેટફોર્મ પ્રદર્શિત કરશે. વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ એ વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા વેજલપુર વિસ્તારના યુવાનોને નેટવર્ક, શીખવા…

Read More

ટાટા કેપિટલ વિદેશમાં હાયર એજ્યુકેશન માટે 100 ટકા લોન આપશે

એજ્યુકેશન લોન એટ એ ગ્લાન્સ ઓનલાઇન એપ્લીકેશન રૂ. 75 લાખ સુધી કોલેટરલ નહીં 100 ટકા સુધી ફાઇનાન્સિંગ ફ્લેક્સિબલ રિપમેન્ટ વિકલ્પો મુંબઇ, 30 જાન્યુઆરી: ટાટા ગ્રૂપની ફ્લેગશીપ ફાઇનાન્સિયલ સર્વિસિસ કંપની ટાટા કેપિટલ લિમિટેડે ભારત, યુએસએ, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ, જર્મની, સિંગાપોર અને દુબઇ (યુએઇ)માં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે ભંડોળ મેળવવા ઇચ્છુકો માટે એજ્યુકેશન લોન લોંચ…

Read More