ચોમાસું એક દિવસ વહેલું શરૂ થયું, કેરળથી આગળ વધ્યું, મંદ પડ્યું

અમદાવાદ, 1 જૂનઃ આ વખતે ચોમાસું કેરળમાં નિર્ધારિત સમય કરતાં બે દિવસ પહેલા 30 મેના રોજ પહોંચ્યું હતું. હવે હવામાન વિભાગે ચોમાસું ક્યા રાજ્યોમાં પ્રવેશ કરશે તે અંગેની માહિતી જાહેર કરી છે. તે અનુસાર, ચોમાસું હવે કેરળમાંથી આગળ વધી રહ્યું છે, જે અન્ય રાજ્યોમાં વરસાદ લાવશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઉત્તરપૂર્વ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી,…

Read More

MCX: ક્રૂડ તેલના વાયદામાં રૂ.32નો સુધારો

નેચરલ ગેસમાં સીમિત રેન્જમાં ઘટાડો મુંબઇ, 31 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.3,763.74 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,523.5 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 2239.76 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની…

Read More

ચોમાસું, એક્ઝિટ પોલ અને ચૂંટણી પરીણામ પૂર્વે નવાં ખરીદી/ વેચાણથી દૂર રહો, હોય તેને વળગી રહો

1 જૂન કેરળમાં ચોમાસાનો પ્રારંભ 1 જૂન એક્ઝિટ પોલ 4 જૂન લોકસભા ચૂંટણી પરિણામ અમદાવાદ, 31 મેઃ 1 જૂને કેરળમાં ચોમાસાના પ્રારંભના સમાચારથી લાપસીના આંધણ મૂકાશે. તેજ દિવસે લોકસભા ચૂંટણી અંગેના એક્ઝિટ પોલ અને પોલંપોલ શરૂ થશે. તા. 4થી જૂને લોકસભા ચૂંટણી પરીણામ અને પિક્ચર ક્લિયર થઇ જશે. આ ત્રણેય ઘટનાઓની સેન્ટિમેન્ટલ અસર માર્કેટ ઉપર…

Read More

MARKET LENS: AWFIS SPACEનો IPO આજે લિસ્ટેડ થશે, 900 કંપનીઓ પરીણામ જાહેર કરશે

અમદાવાદ, 30 મેઃ AWFIS SPACEનો આઇપીઓ આજે લિસ્ટેડ થઇ રહ્યો છે. જ્યારે 900થી વધુ કંપનીઓ તેમના ત્રિમાસિક કમાણીના સ્કોરકાર્ડ જાહેર કરશે. તે ઉપરાંત GIFT નિફ્ટી ટ્રેન્ડને પગલે 30 મેના રોજ બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી સૂચકાંકો નકારાત્મક નોંધ પર ખુલે તેવી અપેક્ષા છે જે વ્યાપક ઇન્ડેક્સ માટે 54.50 પૉઇન્ટનું નુકસાન સૂચવે છે. દરમિયાનમાં સતત ચોથા સત્રમાં…

Read More

Fund Houses Recommendations: TRENT, HINDALCO, NATCOPHARMA, SUZLON, INOXWIND, LIC, SUMITOMO

અમદાવાદ, 29 મેઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ તથા માર્કેટ નિષ્ણાતો દ્વારા પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. MS on Trent: Maintain Equal weight on Company, raise target price at Rs 4817 (Positive) CLSA on Hindalco: Maintain Buy on Company, target price…

Read More

MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ લેવલ્સ 22832- 22732 અને રેઝિસ્ટન્સ 23072- 23211

અમદાવાદ, 28 મેઃ નિફ્ટીએ સતત બીજા સત્ર માટે 23,000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટીને જાળવી રાખવા માટે સખત પ્રયાસ કર્યો હતો પરંતુ નિષ્ફળ ગયો હતો, વધતી અસ્થિરતા વચ્ચે સાધારણ ઘટીને બંધ થયો હતો. આ સૂચવે છે કે બજારમાં સૂર સાવચેતીનો પ્રવર્તે છે.  મે ડેરિવેટિવ કોન્ટ્રેક્ટ્સની સમાપ્તિ અને અઠવાડિયાના અંતમાં એક્ઝિટ પોલની સમાપ્તિ પહેલાં જોકે વલણ તેજીની તરફેણમાં…

Read More

આ સપ્તાહે પ્રાઇમરી માર્કેટમાં 5 IPOની એન્ટ્રી, 2 IPO લિસ્ટેડ થશે

અમદાવાદ, 27 મેઃ મે 27થી શરૂ થયેલા સપ્તાહ દરમિયાન મેઇનબોર્ડ સેગમેન્ટમાં એકપણ IPO આવી રહ્યો નથી. પરંતુ એસએમઇ સેગ્મેન્ટમાં પાંચ IPO આવી રહ્યા છે. Awfis Space Solutions 22ના રોજ ખૂલેલો આ IPO 27 મેના રોજ તેનું રૂ. 599-કરોડનું પ્રારંભિક શેર વેચાણ બંધ કરશે. વર્કસ્પેસ સોલ્યુશન્સનો આઇપીઓ તા. 30મી મેએ મેઇનબોર્ડ ખાતે લિસ્ટેડ થશે વર્કસ્પેસ સોલ્યુશન્સ…

Read More

ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝનો રૂ. 38.83 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 24 મેથી ખુલ્યો

રાઇટ્સ ઇશ્યૂમાં શેર્સ 24 મે, 2024ના રોજ શેરદીઠ રૂ. 7.50ના બંધ ભાવની સરખામણીએ શેરદીઠ રૂ. 3.58ના ભાવે ઓફર કરવામાં આવી રહ્યા છે અમદાવાદ, 27 મે: એગ્રીકલ્ચર કોમોડિટીઝના વેપાર સાથે સંકળાયેલી અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સર્વિસીઝ પ્રોવાઇડર એવી ગુજરાતની ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (BSE – 540190)નો રૂ. 38.83 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 24 મે, 2024ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખૂલ્યો…

Read More