SME પ્લેટફોર્મ પર એમ્ફોર્સ ઓટો, શિવમ કેમિકલ્સ, વાર્યા ક્રિએશનના IPOની એન્ટ્રી

SME IPO List At a Glance Company Open Close LeadManager Price(Rs) EmmforceAutotech Apr23 Apr25 BeelineCapital 9398 ShivamChemicals Apr23 Apr25 AryamanFinancial 44 VaryaaCreations Apr22 Apr25 InventureMerchant 150 FaalconConcepts Apr19 Apr23 NavigantCorporate 62 અમદાવાદ, 22 એપ્રિલઃ પ્રાઇમરી માર્કેટમાં ધીરે ધીરે ઇશ્યૂઓની સંખ્યાનો પ્રવાહ ઘટી રહ્યો છે. આ સપ્તાહે મેઇનબોર્ડમાં જેએનકે ઇન્ડિયાનો એકમાત્ર આઇપીઓ ખૂલી રહ્યો છે. તેની…

Read More

મેઇનબોર્ડમાં JNK ઇન્ડિયાનો આકર્ષક ઇશ્યૂ, વોડાફોન આઇડિયા છેલ્લા દિવસે ભરાયો ખરો..

Mainboard IPO List એટ એ ગ્લાન્સ Comp. Open Close Price(Rs) Lot Exch. JNKIndia Apr23 Apr25 395/415 36 BSENSE Vodafone Apr18 Apr22 1011 1298 BSENSE અમદાવાદ, 22 એપ્રિલઃ પ્રાઈમરી માર્કેટમાં આ સપ્તાહે મેઇનબોર્ડમાં જેએનકે ઇન્ડિયાનો આઇપીઓ તા. 23 એપ્રિલે ખૂલી રહ્યો છે. તેલ અને ગેસ રિફાઈનરીઓ, પેટ્રોકેમિકલ અને ખાતર ઉદ્યોગોમાં વપરાતા પ્રોસેસ-ફાયર હીટર, રિફોર્મર્સ અને ક્રેકીંગ…

Read More

RBIએ રાજકોટ નાગરિક સહકારી બેંક સહિત 5 સહકારી બેંકોને દંડ ફટકાર્યો

અમદાવાદ, 22 એપ્રિલઃ રિઝર્વ બેંકે રાજકોટ નાગરીક સહકારી બેન્ક સહિત પાંચ સહકારી બેન્કો ઉપર રૂ. 60.30 લાખની પેનલ્ટી ફટકારી છે. જ્યારે સાઈબાબા જનતા સહકારી બેંક, મહારાષ્ટ્રના નિર્દેશોની મુદત વધુ ત્રણ મહિના માટે લંબાવી હતી. આરબીઆઈએ જે બેંકો પર દંડ લગાવ્યો છે તેમાં રાજકોટ નાગરિક સહકારી બેંક, જીલા સહકારી બેંક, કોટદ્વાર, રાજધાની નગર સહકારી બેંક, દેહરાદૂન…

Read More

JNK ઈન્ડિયાનો IPO 23 એપ્રિલે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.375-415

IPO ખૂલશે 23 એપ્રિલ IPO બંધ થશે 25 એપ્રિલ ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ.375-415 લોટ 36 શેર્સ ઇશઅયૂ સાઇઝ 16,015,988 શેર્સ ઇશ્યૂ સાઇઝ ₹649.47 કરોડ લિસ્ટિંગ BSE, NSE BUSINESSGUJARAT.IN RATING 8/10 અમદાવાદ, 19 એપ્રિલ:  તેલ અને ગેસ રિફાઈનરીઓ, પેટ્રોકેમિકલ અને ખાતર ઉદ્યોગોમાં વપરાતા પ્રોસેસ-ફાયર હીટર, રિફોર્મર્સ અને ક્રેકીંગ ફર્નેસ (“હીટિંગ ઈક્વિપમેન્ટ”)ના ઉત્પાદનના વ્યવસાયમાં સંકળાયેલી કંપની…

Read More

સેન્સેક્સમાં નોંધાયેલી 1346 ઇન્ટ્રા-ડે વોલેટિલિટી, નિફ્ટી 22100 ક્રોસ થયો

DETAILS OPEN LOW HIGH LAST SENSEX 71999 71816 73162 73015* **DIFF. -490 -673 +673 +526 *(બપોરે 2.35 કલાકની સ્થિતિ અનુસાર, આગલાં બંધની સરખામણીમાં) અમદાવાદ, 19 એપ્રિલ, બપોરે 2.25 કલાક) ઇઝરાયેલ અને ઇરાન બન્નેએ ઇઝરાયેલના ઇરાન ઉપરના હુમલા અંગે રદિયો આપવાના પગલે ભારતીય શેરબજારોમાં ફરી પાછી તેજીની ભરતી જોવા મળી હતી. તેના કારણે એક તબક્કે ગુરુવારના…

Read More

માર્કેટ લેન્સઃ વૈશ્વિક શેરબજારોમાં કડાકાની સ્થિતિ, ક્રૂડ, સોનામાં ઉછાળો, ગીફ્ટ નિફ્ટીમાં 300+ પોઇન્ટનું ગાબડુઃ સાવધાન ઇન્વેસ્ટર્સ…!!

ગીફ્ટી નિફ્ટી -1.46% જાપાન નિક્કેઇ -3.29% નાસ્ડેક-0.52% ડાઉ જોન્સ -1.22% હેંગસેંગ -1.06% તાઇવાન -3.11% (વૈશ્વિક શેરબજારોની શુક્રવારની સવારની સ્થિતિ દર્શાવે છે) અમદાવાદ, 19 એપ્રિલઃ ઇઝરાયેલે ઇરાન ઉપર વળતો હુમલો કર્યાના સમાચારોના પગલે વૈશ્વિક શેરબજારોમાં એકથી 4 ટકા સુધીના કડાકાની સ્થિતિ જોવા મળી છે. જ્યારે ઘરઆંગણે ગીફ્ટ નિફ્ટી 300+ પોઇન્ટથી વધુનું ધોવાણ દર્શાવે છે. તેની સામે…

Read More

એમફોર્સનો IPO 23 એપ્રિલે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 93-98

અમદાવાદ, 18 એપ્રિલ: ભારતમાં ઓટોમોટિવના પ્રમુખ કોમ્પોનન્ટના અગ્રણી નિર્માતા એમફોર્સ ઓટોટેક લિમિટેડે (Emmforce Autotech)નો IPO મંગળવાર, 23 એપ્રિલે ખૂલશે. તથા 25 એપ્રિલે બંધ થશે. કંપની ઓફરિંગમાંથી આશરે રૂ. 53.9 કરોડ ઉભા કરવા (અપર પ્રાઇઝ બેન્ડ)ની તથા બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. કંપનીએ પ્રતિ શેર રૂ. 93-રૂ. 98નો પ્રાઇઝ બેન્ડ નિર્ધારિત કર્યો…

Read More

Vodafone Idea FPO: પ્રથમ દિવસે 29% ભરાયો, જાણો શું છે ગ્રે પ્રીમિયમ અને નિષ્ણાતોનું વલણ

અમદાવાદ, 18 એપ્રિલઃ દેશનો સૌથી મોટો રૂ. 18000 કરોડનો વોડાફોન આઈડિયાનો એફપીઓ સબ્સક્રિપ્શનના પ્રથમ દિવસે કુલ 29 ટકા જ ભરાયો છે. જેમાં રિટેલ રોકાણકારો દ્વારા માત્ર 7 ટકા અરજી કરવામાં આવી છે. જો કે, ક્યુઆઈબી પોર્શન 67 ટકા સબ્સક્રાઈબ્ડ થયો હતો. એનઆઈઆઈ પોર્શન 31 ટકા ભરાયો છે. વોડાફોન આઈડિયા ટેક્નોલોજી અને 5જી લોન્ચિંગ મામલે તેની…

Read More