Upcoming IPO: Muthoot Finance, DOMS, Allied Blendersનો આઈપીઓ આગામી સપ્તાહે ખૂલી શકે છે

આઈપીઓ આગામી સપ્તાહે વિગત પ્રાઈસ સાઈઝ તારીખ Accent Microcell 133-140 78.40 8-12 ડિસેમ્બર Sheetal Universal 70 23.80 4-6 ડિસેમ્બર Muthoot MIcrofin – 1350 – DOMS Industries – 1200 – Allied Blenders – 2000 – અમદાવાદ, 2 ડિસેમ્બરઃ પ્રાઈમરી માર્કેટમાં ગત સપ્તાહે ચાર આઈપીઓના બમ્પર લિસ્ટિંગ સાથે રોનક જોવા મળી હતી. વર્ષના અંતિમ માસના પ્રથમ સપ્તાહમાં…

Read More

Flair Writing Industriesના IPOની ધાકડ એન્ટ્રી, 65 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યું

આઈપીઓ લિસ્ટિંગ એક નજરે ઈશ્યૂ પ્રાઈસ 304 લિસ્ટિંગ 504 રિટર્ન 65.46 ટકા હાઈ 514 ગ્રે પ્રીમિયમ 49 ટકા અમદાવાદ, 1 ડિસેમ્બરઃ ઈરેડા, ટાટા ટેક્નોલોજીસ, અને ગાંધાર ઓઈલની જેમ આજે ફ્લેર રાઈટિંગ ઈન્ડસ્ટ્રીઝ લિ.એ પણ બમ્પર રિટર્ન સાથે લિસ્ટિંગ કરાવ્યું છે. ફ્લેર રાઈટિંગ ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ બીએસઈ ખાતે આજે 65.46 ટકા પ્રીમિયમે 503ના સ્તરે લિસ્ટેડ થયો હતો….

Read More

Gandhar Oil Refineryના આઈપીઓમાં પણ રોકાણકારોની મૂડી ડબલ થઈ, જાણો આગળની રણનીતિ

અમદાવાદ, 30 નવેમ્બરઃ ગાંધાર ઓઈલ રિફાઈનરી (ઈન્ડિયા)ના આઈપીઓ નિષ્ણાતો અને રોકાણકારોની અપેક્ષાઓ પર ખરો ઉતર્યો છે. આજે પૂરી કરી છે. આજે 75 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યા બાદ રોકાણકારોની મૂડી ડબલ કરી હતી. જો કે, બાદમાં રૂ. 78.40 ટકા રિટર્ન સાથે 301.50ના સ્તરે બંધ રહ્યો હતો. ગાંધાર ઓઈલનો સ્ટોક BSE પર રૂ. 295.40 અને NSE પર…

Read More

શીતલ યુનિવર્સલનો IPO 4 ડિસેમ્બરે ખૂલશે, ઇશ્યૂ પ્રાઇસ રૂ.70

IPO ખૂલશે 4 ડિસેમ્બર IPO બંધ થશે 6 ડિસેમ્બર ફેસવેલ્યૂ રૂ.10 ઇશ્યૂ પ્રાઇસ રૂ.70 ઇશ્યૂ સાઇઝ રૂ.23.80 કરોડ લિસ્ટિંગ NSE ઇમર્જ અમદાવાદ, 30 નવેમ્બર: કૃષિ ઉત્પાદોના પ્રોસેસર અને નિકાસકર્તા શીતલ યુનિવર્સલ લિમિટેડનો IPO સોમવારે, 4 ડિસેમ્બર, 2023ના રોજ ખૂલશે અને બુધવાર, 6 ડિસેમ્બર, 2023ના રોજ બંધ થશે. કંપની ઇશ્યૂમાંથી અંદાજે રૂ. 2380 લાખ એકત્ર કરવાની…

Read More

Bumper Debut: Tata Technologiesના IPOમાં રોકાણકારોને શેરદીઠ રૂ.900ની કમાણી

અમદાવાદ, 30 નવેમ્બરઃ સૌથી વધુ રાહ જોવાયેલા અને પ્રચલિત ટાટા ટેક્નોલોજીસ લિ.ના આઈપીઓએ રોકાણકારોને આઠ દિવસમાં જ ત્રણ ગણો નફો આપી મોજ કરાવી છે. આજે ટાટા ટેક્નોલોજીસનો આઈપીઓ 139.99 ટકા પ્રીમિયમે 1199.95ના સ્તરે લિસ્ટેડ થયા બાદ થોડી જ ક્ષણોમાં1 180 ટકા રિટર્ન સાથે 1400ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. માર્કેટ બંધ થવાના સમયે 162.85 ટકા પ્રીમિયમે…

Read More

ટાટા ટેકનોલોજીસ, ગાંધાર ઓઇલ અને ફેડ બેન્કના IPOનું આજે લિસ્ટિંગઃ જાણો કેવી રહેશે સ્થિતિ

અમદાવાદ, 30 નવેમ્બર: પ્રાઈમરી માર્કેટમાં રોકાણકારો માટે સૌથી લોકપ્રિય બનેલા ટાટા ટેક્નોલોજીસ સહિત કુલ 3 આઈપીઓ આજે લિસ્ટેડ થઇ રહ્યા છે. IREDA IPIOના બમ્પર લિસ્ટિંગ બાદ રોકાણકારોમાં સૌથી મોટી આશ્ચર્યજનક નિરાશા એ જોવા મળી છે કે, ફેડબેન્ક ફાઇનાન્સ કે જેનો આઇપીઓ બે ગણો પણ નથી ભરાયો તેમાં પણ મોટાભાગના રોકાણકારોને નિરાશા સાંપડી છે. ટાટા ટેકનોલોજીસઃ…

Read More

આવતીકાલે ટાટા ટેક્નોલોજીસ, ગાંધાર, ફેડબેન્ક લિસ્ટિંગ કરાવશે, જાણો કેટલા પ્રીમિયમે લિસ્ટિંગ થશે

અમદાવાદ, 2023: પ્રાઈમરી માર્કેટમાં રોકાણકારો માટે સૌથી લોકપ્રિય બનેલા ટાટા ટેક્નોલોજીસનો આઈપીઓ આવતીકાલે લિસ્ટિંગ કરાવશે. IREDA IPIOના બમ્પર લિસ્ટિંગ બાદ 20 વર્ષ બાદ ટાટા ગ્રુપનો આઈપીઓ લિસ્ટેડ થશે. જેની રોકાણકારો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ગ્રે માર્કેટમાં 85 ટકાથી વધુ પ્રીમિયમ સામે રોકાણકારોને મૂડી ડબલ થવાનો આશાવાદ છે. જેની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 500 છે. ટાટા…

Read More

ગ્રાફિસએડ્સનો રૂ., 53.42 કરોડનો SME IPO 30 નવેમ્બરે ખૂલશે

કંપની રૂ. 10ની ફેસ વેલ્યુના 48.12 લાખ ઇક્વિટી શેર પ્રતિ શેર રૂ. 111ના ભાવે ઇશ્યૂ કરશે, શેર NSE SME પર લિસ્ટ થશે IPO Highlights: Graphisads IPO Opens on November 30 IPO Closes on December 5 Issue Price Rs.111 Issue Size 48.12 lakhs Shares Issue Size (Rs. Cr) Rs. 53.41 crore Lot Size 1200 Shares Listing…

Read More