IPO:Paradeep  પ્રથમ દિવસે 29 ટકા ભરાયો, Ethos બુધવારથી

પારાદીપ ફોસ્ફેટ્સનો આઈપીઓ મંગળવારે પ્રથમ દિવસે 29 ટકા ભરાયો હતો. ખાસ કરીને રિટેલ પોર્શન 57 ટકા ભરાયો હતો. કંપની શેરદીઠ રૂ. 39-42 પ્રાઈસ બેન્ડથી ઇશ્યૂ ઓફર કરીને  રૂ. 1501.73 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. રિટેલ રોકાણકારે માર્કેટ લોટ 350 શેર્સ માટે 14700નું રોકાણ કરવાનું રહેશે. આઈપીઓ તા. 19મેએ બંધ થઇ રહ્યો છે. આઈપીઓ ડિટેઇલ્સ…

Read More

(હે) LIC: ભજિયાના બદલે ખોટની તીખી તમતમતી ચટણી!!

LICનો મેગા ઇશ્યૂ પ્રથમ દિવસે ડિસ્કાઉન્ટ 7.75 ટકા લાગ્યા હોય તો વેચવાની ઉતાવળ ના કરો નિષ્ણાતો એલઆઇસીના મેગા ઇશ્યૂમાં પણ રોકાણકારોએ મૂડીરોકાણના મામલે કરવા ગયા લાપસી અને થઇ ગઇ થૂલી જેવો ઘાટ જોયો છે. ઇશ્યૂ પ્રાઇસ કરતાં 7.75 ટકા ડિસ્કાઉન્ટમાં બંધ રહેતાં મોટાભાગના રોકાણકારોમાં ફરી એકવાર નિરાશાની લાગણી ફેલાઇ છે. પરંતુ આજની માર્કેટ એક્ટિવિટી અને…

Read More

LICના લિસ્ટિંગે પહેલા તીખી તમતમતી ચટણી પીવડાવી પછી ભજિયું ખાવાનો મોકો પણ આપ્યો

બહુ ચર્ચિત એલઆઇસીનો આઇપીઓ રૂ. 949 ઇશ્યૂ પ્રાઇસ સામે બીએસઇ ખાતે રૂ. 867.20ના મથાળે ખુલી ઉપરમાં રૂ. 872 થઇ સવારે 9.44 કલાકે રૂ. 867.20ના મથાળે રહ્યો હતો. જે ઈશ્યૂ પ્રાઇસ સામે રૂ. 81.80 (8.62 ટકા) ડિસ્કાઉન્ટ દર્શાવે છે. કંપનીએ રિટેલ રોકાણકારોને રૂ. 904માં પોલિસી ધારકોને રૂ. 889ના ઇશ્યૂ પ્રાઇસથી શેર્સ ફાળવ્યા છે. 9.44.09 પછી આ…

Read More

LIC:શું મળશે ભજિયા, મમરી કે તીખી ચટણી?!

એલઆઇસીમાં લિસ્ટિંગના આગલાં દિવસે રૂ. 19નું ડિસ્કાઉન્ટ ભજિયા કે મમરી પણ નહિં એસીડીટી કરતી લસણની ચટણીનો ટેસ્ટ….. ગાજ્યા મેહ વરસ્યા નહિં અને માવઠાએ કીચડ કર્યા જેવો ઘાટ હાલ તો એલઆઇસીના આઇપીઓના લિસ્ટિંગ પૂર્વે ગ્રે માર્કેટ પ્રિમિયમના કારણે સર્જાયો હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. મંગળવારે લિસ્ટેડ થવા જઇ રહેલા એલઆઇસીના આઇપીઓમાં કંપનીનો શેર સોમવારે મોડી સાંજે…

Read More

IPO કેલેન્ડર: પ્રદિપ ફોસ્ફેટનો આઇપીઓ તા. 17 મે એ ખૂલશે

પ્રદિપ ફોસ્ફેટ Issue Open May 17, 2022 Issue Close May 19, 2022 IPO Price ₹39 – ₹42 Face Value ₹10 IPO Size ₹1,501.73 Cr Listing At BSE, NSE IPO Lot Size 350 ઇથિઓસ લિમિટેડ Issue Open May 18, 2022 Issue Close May 20, 2022 IPO Price ₹836 – ₹878 Face Value ₹10 IPO Size ₹472.29…

Read More

IPO: ડેલ્હીવેરીને રિટેલમાં નબળો પ્રતિસાદ, વિનસ રિટેલમાં 19 ગણો ભરાયો

એલઆઇસી મંગળવારે ખુલશે પ્રિમિયમથી..?!!….. શુક્રવારે બંધ થઇ રહેલા બે આઇપીઓ પૈકી ડેલ્હીવેરીને રિટેલ પોર્શનમાં 0.57 ગણો ભરાવા સાથે નબળો પ્રતિસાદ મળ્યો છે. જોકે,કુલ 1.63 ગણો ભરાયો છે. જેમાં ક્યૂઆઇબી 2.66 ગણો ભરાયો છે. જ્યારે વિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સ રિટેલમાં 19.04 ગણો ભરાવા સાથે કુલ 16.31 ગણો ભરાયો છે. એલઆઇસી મંગળવારે ખુલશે પ્રિમિયમથી..?!! ગ્રે માર્કેટમાં રૂ.10…

Read More

LIC IPO નું લિસ્ટિંગ મંગળવારે થશે

સુપ્રિમ કોર્ટે એલઆઈસી આઈપીઓ શેર એલોટમેન્ટ પર સ્ટે માટેની અરજી ફગાવતાં એલઆઈસીના આઈપીઓનું શેર એલોટમેન્ટ થઈ ચૂક્યું છે. જેનું લિસ્ટિંગ 17મેએ થશે. અમુક પોલિસી હોલ્ડર્સે એલઆઈસી આઈપીઓ શેર એલોટમેન્ટ પર સ્ટે અને વચગાળાની રાહત માટે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી. એલઆઈસીનું લિસ્ટિંગ 17મેએ થશે. ગ્રે માર્કેટમાં સતત બીજા દિવસે રૂ. 949ની પ્રાઈસ બેન્ડ સામે 8થી…

Read More

IPO: વિનસ પાઈપ્સ ખૂલતાંની સાથે ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ

ગુજરાતની વિનસ પાઈપ્સ એન્ડ ટ્યૂબ્સનો રૂ. 165.42 કરોડનો IPO ખૂલતાંની સાથે જ ગણતરીના કલાકોમાં જ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો હતો. પ્રથમ દિવસે વિનસ IPOમાં 50.74 લાખ ઈક્વિટી શેર્સ સામે 2.30 ગણી અર્થાત 116.70 લાખ ઈક્વિટી શેર્સ માટે એપ્લિકેશન્સ થઈ હતી. રિટેલ પોર્શન સૌથી વધુ 4 ગણો ભરાયો છે. વિનસ IPO માટે રૂ. 310-326 પ્રાઈસ બેન્ડ પર…

Read More