મેનકાઇન્ડ ફાર્મા 4 કરોડ શેર્સ મારફત રૂ. 5500 કરોડનો IPO યોજશે
કંપનીએ સેબીમાં DRHP ફાઇલ કર્યું, GLAND PHARMA પછીનો બીજો મોટો ડ્રગ કંપનીનો IPO અમદાવાદઃ મેનકાઇન્ડ ફાર્મા લિમિટેડ રૂ. 5500 કરોડના IPO સાથે મૂડીબજારમાં પ્રવેશવાની યોજના ધરાવે છે. કંપનીએ બજાર નિયમનકારક સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (“સેબી”)માં એનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (“DRHP”) દાખલ કર્યું છે. જેમાં કંપનીના પ્રમોટર્સ અને હાલના રોકાણકારો સહિત વિક્રેતા શેરધારકો…
