આગામી 15 દિવસમાં 8 SME IPO યોજાશે
SME સેગમેન્ટમાં વધુને વધુ કંપનીઓ IPO યોજી ફંડ એકત્ર કરી રહી છે. આગામી 9 સપ્ટેમ્બર સુધી 8 SME IPO પાઈપલાઈનમાં છે. જેમાંથી પાંચ SME IPO હાલ ચાલુ છે. 19 સપ્ટેમ્બર સુધી હાલ જારી તમામ SME IPOના લિસ્ટિંગ થવાની સંભાવના છે. પરિણામે આગામી ટૂંક સમયમાં BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટેડ કંપનીઓની સંખ્યા 400 થશે. ગુજરાતની છ SME કંપનીઓ…
