તાતા મોટર્સની તાતા ટેક્નોલોજીસ આઇપીઓ યોજે તેવી શક્યતા

યોજાશે તો 2004માં TCS પછી તાતા ગ્રૂપ તરફથી તે પ્રથમ આઇપીઓ હશે ઓટો અગ્રણી તાતા મોટર્સ વેલ્યુ અનલોકિંગ મોડમાં છે કારણ કે તેની પેટાકંપની તાતા ટેક્નોલોજિસ, વૈશ્વિક પ્રોડક્ટ એન્જિનિયરિંગ અને ડિજિટલ સર્વિસ કંપની, ઇલેક્ટ્રિક વાહનો અને એવિએશનમાં ઝડપી માંગને પગલે IPOની શક્યતાઓ ચકાસી રહી હોવાનું બજારમાં ચર્ચાઇ રહ્યું છે. જો કંપની આઇપીઓ લઇને આવશે તો…

Read More

Corrtech ઈન્ટરનેશનલે આપીઓ માટે DRHP ફાઇલ કર્યું

Corrtech ઈન્ટરનેશનલ એ ભારતમાં હાઈડ્રોકાર્બન પાઈપલાઈન નાખવાના કામો સહિત પાઈપલાઈન નાખવાના સોલ્યુશનના અગ્રણી કેન્દ્રિત પ્રદાતાઓમાંનું એક છે. પાઈપલાઈન નાખવા અને બાંધકામ ઉપરાંત, કંપની વર્ષોથી હોરીઝોન્ટલ ડાયરેક્શનલ ડ્રિલિંગ (“HDD”) અને કેથોડિક પ્રોટેક્શન સોલ્યુશન્સ (“CPS”)માં પણ અગ્રણી ખેલાડીઓમાંની એક છે. આજ સુધીમાં, 13 થી વધુ રાજ્યોમાં 3,500 કિલોમીટરથી વધુ ફેલાયેલા 50થી વધુ હાઇડ્રોકાર્બન પાઈપલાઈન બિછાવેલા પ્રોજેક્ટ્સ અમલમાં…

Read More

ઇનોવા કેપ્ટેબ IPO દ્વારા રૂ. 400 કરોડ એકત્ર કરશે, DRHP ફાઇલ

ફાર્મા સેક્ટરની કંપની ઇનોવા કેપ્ટેબ લિમિટેડે પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO) દ્વારા ભંડોળ ઊભું કરવા માટે સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI) સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. IPOમાં રૂ. 400 કરોડ સુધી નવા શેર્સ ઇશ્યૂ કરશે. શેરધારકો અને પ્રમોટરો દ્વારા 96 લાખ શેરના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે. OFS માં મનોજ કુમાર…

Read More

14000 કરોડના IPO પાઇપલાઇનમાં ફસાયા

SBIએ મ્યુ ફંડ સહિતની સબસિડિયરી કંપનીઓના IPO મુલતવી રાખ્યા ખરાબ માર્કેટ કન્ડિશનના કારણે આશરે રૂ. 14000 કરોડના આઇપીઓ પાઇપલાઇનમાં ફસાઇ ગયા છે. ખાસ કરીને એલઆઇસીના આઇપીઓમાં રોકાણનું જે ધોવાણ થયું છે અને સેન્કડરી માર્કેટમાં મોટાભાગના રોકાણકારો સલવાઇ ગયાની સ્થિતિમાં મૂકાયેલા છે. તે સંજોગોને ધ્યાનમાં રાખીને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના મ્યુચ્યુઅલ ફંડ આર્મ સહિતની સબસિડિયરી…

Read More

IPO Corner

ઈનોક્સ ગ્રીન એનર્જી રૂ. 740 કરોડનો આઇપીઓ યોજશે ઈનોક્સ વિન્ડની પેટા કંપની ઈનોક્સ ગ્રીન એનર્જી સર્વિસિઝે રૂ. 740 કરોડના આઈપીઓ માટે ફરી ડ્રાફ્ટ ફાઈલ કર્યો છે. માર્કેટ રેગ્યુલેટર સેબી સમક્ષ ફાઈલ ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ અનુસાર, કંપની ફ્રેશ ઈશ્યૂ મારફત રૂ. 370 કરોડ અને ઓફર ફોર સેલ અંતર્ગત રૂ. 370 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. અગાઉ…

Read More

IPO: નંદન ટેરીએ રૂ. 225 કરોડનો આઈપીઓ પાછો ખેંચ્યો

ગુજરાત સ્થિત ચીરીપાલ ગ્રુપની કંપની નંદન ટેરી આઈપીઓ લાવશે નહીં. આ સાથે બેક ટુ બેક ગુજરાતની બીજી કંપનીએ આઈપીઓ ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સ પાછો ખેંચ્યો છે. અગાઉ ટીમ્બા સ્થિત ઉમા કન્વર્ટરે આઈપીઓ રદ્દ કર્યો હતો. નંદન ટેરીએ માર્કેટ રેગ્યુલેટર પાસેથી રૂ. 225 કરોડનો આઈપીઓ ડ્રાફ્ટ પાછો ખેંચ્યો છે. કંપની આઈપીઓ મારફત એકત્રિત ફંડનો ઉપયોગ બાકી દેવાની ચૂકવણી…

Read More

કીસ્ટોન રિયલ્ટર્સ લિમિટેડે સેબીમાં ડીઆરએચપી ફાઇલ કર્યું

બ્રાન્ડ “રુસ્તમજી” અંતર્ગત કાર્યરત રિયલ એસ્ટેટ ડેવલપર કીસ્ટોન રિયલ્ટર્સ લિમિટેડએ બજાર નિયમનકારક સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (“સેબી”)માં એનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (“ડીઆરએચપી”) ફાઇલ કર્યું છે. કીસ્ટોન રિયલ્ટર્સ માઇક્રો માર્કેટ્સમાં કાર્યરત છે તેમાં મુખ્ય રિયલ એસ્ટેટ ડેવલપર્સ (યુનિટની સંખ્યામાં એબ્સોર્પ્શનની દ્રષ્ટિએ) પૈકીના એક છે. 31 માર્ચ, 2022 સુધીમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન (“એમએમઆર”)માં  તેમણે…

Read More