2 SME IPO, 5 RIGHTS ISSUES AND 5 NCD ISSUE સપ્તાહ દરમિયાન

અમદાવાદઃ સેકન્ડરી માર્કેટમાં હેવી વોલેટિલિટી અને નવા લિસ્ટેડ શેર્સમાં રોકાણકારોને ધાર્યા રિટર્ન નહિં મળવાના કારણે મેઇનબોર્ડ ઉપરના આઇપીઓ યોજવા માટે કંપનીઓ તા. 16મી જાન્યુઆરીથી કમુરતા ઉતરે તે અને યોગ્ય સમયની રાહ જોઇ રહી છે. તેના કારણે આ સપ્તાહે પ્રાઇમરી માર્કેટમાં મેઇનબોર્ડ ખાતે એકપણ આઇપીઓ યોજાશે નહિં. જ્યારે એસએમઇ પ્લેટફોર્મ ખાતે બે આઇપીઓ ખૂલી રહ્યા છે તે પૈકી એરિસ્ટોબાયોટેકનો આઇપીઓ તા. 16 જાન્યુઆરીએ  અને ધરણી કેપિટલ સર્વિસનો આઇપીઓ તા. 18 જાન્યુઆરીએ ખૂલી રહ્યો છે. પાંચ કંપનીઓ રાઇટ્સ ઇશ્યૂ યોજી રહી છે. 5 નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર ઇશ્યૂ ઓલરેડી ખૂલી ચૂક્યા છે. જાન્યુઆરીમાં લિસ્ટેડ બન્ને મેઇનબોર્ડ આઇપીઓમાં રોકાણકારોને 10- 30 ટકા રિટર્ન છૂટી રહ્યું છે. જેમાં સાહ પોલિમર્સના આઇપીઓમાં 30 ટકા આસપાસ પ્રિમિયમ જોવા મળ્યું છે.

જાન્યુઆરીમાં લિસ્ટેડ મેઇનબોર્ડ આઇપીઓની સ્થિતિ

CompanyListed OnIssue PriceListing Day CloseListing Day GainLast PriceProfit/Loss
Sah PolymersJan 126589.2537.31%84.830.46%
Radiant Cash ManagementJan 494104.711.38%104.210.85%

SME IPO CALENDAR AT A GLANCE

Issuer CompanyExchangeOpenCloseIssue Price (Rs)Issue Size (Rs Cr)
DHARNI Capital ServiceBSE SMEJan 18Jan 2020.0010.74
Aristo Bio-Tech and LifescienceNSE SMEJan 16Jan 1972.0013.05

જાન્યુઆરીમાં લિસ્ટેડ 5 SME IPOમાં પોઝિટિવ લિસ્ટિંગ

જાન્યુઆરી માસમાં લિસ્ટેડ પાંચેય એસએમઇ આઇપીઓમાં પોઝિટિવ રિટર્ન જોવા મળ્યું છે. તે પૈકી એક્સપાન્ડ એનલોનમાં સૌથી વધુ 150 ટકા રિટર્ન છૂટી રહ્યું છે. સૌથી ઓછું રિટર્ન રેક્સ સિંલિંગ એન્ડ પેકેજિંગમાં 7 ટકા આસપાસ છૂટી રહ્યું છે.

CompanyListed OnIssue PriceListing Day CloseListing Day GainCurrent PriceProfit/Loss
Rex Sealing and PackingJan 12135143.856.56%144.16.74%
 SVS VenturesJan 122021.57.5%22.5512.75%
Expand AnlonJan 10100263.65163.65%249.85149.85%
RBM InfraconJan 43655.153.06%48.7535.42%
Homesfy RealtyJan 2197287.9546.17%383.4594.64%

આ સપ્તાહે 5 નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર ઇશ્યૂ

જાન્યુઆરી તા. 2થી 9  દરમિયાન ખુલેલા પાંચ એનસીડી ઇશ્યૂઓ આ સપ્તાહે પણ ખુલ્લા રહેશે. તેમાં ઇન્ડિયા બુલ્સ કોમ. ક્રેડિટ, આઇઆઇએફએલ ફાઇનાન્સ, ઇન્ક્રેડ ફાઇનાન્સ, એડલવીસ ફાઇ. અને મુથુટ ફીન કોર્પનો સમાવેશ થાય છે.

NCD ISSUE CALENDAR AT GLANCE

Company NameIssue OpenIssue CloseIssue Size – Base (Rs Cr)Issue Size – Shelf (Rs Cr)
Indiabulls Comm. CreditJan 05Jan 272001000
IIFL Finance LimitedJan 06Jan 1810005000
Incred Fin. ServiceJan 09Jan 27175350
Edelweiss Fina. ServicesJan 03Jan 232001000
Muthoot FincorpJan 02Jan 27200200

રાઇટ્સ ઇશ્યૂ કેલેન્ડર એટ એ ગ્લાન્સ

CompanyOpenCloseIssue priceIssue Size (Rs Cr)CMP
Vaxfab EnterprisesJan 18Feb 0118.0012.9631.40
Aarti Surfactants555.0049.52641.70
Pacific IndustriesJan 19Feb 02139.0047.90247.40
Jet Freight LogisticsJan 20Jan 3116.2537.7019.45
Alan Scott Industriess30.0056.10
Evoq Remedies10.0048.9614.35

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)