અબાન્સ હોલ્ડિંગનો આઇપીઓ શુક્રવારે રૂ. 273ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 270ની સપાટીએ ખુલી સવારે 10.40 કલાક આસપાસ રૂ. 228.05ની સપાટી આસપાસ બોલાતો હતો. જે તેની રૂ. 573ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 41.15નું ડિસ્કાઉન્ટ દર્શાવે છે.