PRIMARY MARKET MONITOR: આ સપ્તાહે યોજાશે 3 IPO અને 6 લિસ્ટિંગ

અમદાવાદ, 14 જુલાઇઃ સેકન્ડરી માર્કેટની સુસ્તી છતાં પ્રાઇમરી માર્કેટ આઇપીઓની હારમાળાથી ધમધમી રહ્યું છે. સોમવારથી શરૂ થતાં સપ્તાહ દરમિયાન જોકે, આઇપીઓની સંખ્યા ઓછી રહેશે. પરંતુ મેઇનબોર્ડમાં એક અને એસએમઇ સેગ્મેન્ટમાં 2 આઇપીઓ યોજાઇ રહ્યા છે. જ્યારે 6 આઇપીઓ લિસ્ટિંગ માટે સજ્જ બન્યા છે. મેઇનબોર્ડમાં એન્થેમ બાયોસાયન્સિસ છે, અને એસએમઇ સેગ્મેન્ટમાં સ્પનવેબ નોનવોવન, અને મોનિકા અલ્કોબેવ…

Read More

આઇનોક્સ ક્લિન એનર્જીએ રૂ. 6000 કરોડના આઇપીઓ માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 12 જુલાઇઃ આઇનોક્સ ક્લિન એનર્જીએ પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા રૂ. 6,000 કરોડથી વધુ એકત્ર કરવા માટે સેબીમાં કોન્ફિડેન્શિયલ ડીઆરએચપી ફાઇલ કર્યું છે. 10 ટકાથી વધુ પ્રસ્તાવિક ઇક્વિટી વેચાણ દ્વારા કંપની આશરે રૂ. 50,000 કરોડના માર્કેટ કેપિટલાઇઝેશનનું લક્ષ્ય ધરાવે છે. 12 અબજ યુએસ ડોલરનું કદ ધરાવતા આઇનોક્સજીએફએલ ગ્રૂપનો હિસ્સો આઇનોક્સ ક્લિન એનર્જીએ શુક્રવારે જાહેર…

Read More

એન્થમ બાયોસાયન્સિસનો IPO 14 જુલાઈએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.540-570

IPO ખૂલશે 14 જુલાઇ IPO બંધ થશે 16 જુલાઇ એન્કર બુક 11 જુલાઇ ફેસ વેલ્યૂ રૂ. 2 પ્રાઇસબેન્ડ રૂ.540-570 IPO સાઇઝ રૂ.3395 કરોડ લોટ સાઇઝ 26 શેર્સ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ, 10 જુલાઈ: એન્થમ બાયોસાયન્સિસ શેરદીઠ રૂ. 2ની ફેસ વેલ્યૂ અને રૂ. 540-570ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના IPO સાથે તા. 14 જુલાઇએ મૂડીબજારમાં પ્રવેશી રહી છે….

Read More

BROKERS CHOICE: HYUNDAI, ADANIPORT, AXISBANK, HUL, TCS, BHARTIAIR, IDFCFIRST, FinolexCables, IndiGo, NTPC

MUMBAI, 11 JULY: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Jefferies on Mankind Pharma: Maintain Buy on Company, raise target price at Rs 3000/Sh (Positive) Nuvama on Hyundai Motors: Initiate Buy on Company, target price at…

Read More

સ્પનવેબ નોનવુવન લિમિટેડ (SME)0020નો IPO 14 જુલાઈએ ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 90 – 96

આઇપીઓ ખૂલશે 14 જુલાઇ આઇપીઓ બંધ થશે 16 જુલાઇ ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ. 90 – 96 લોટ સાઇઝ 1200 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ.60.98 કરોડ લિસ્ટિંગ NSE, SME અમદાવાદ, 10 જુલાઈ, 2025: સ્પનવેબ નોનવુવન લિમિટેડે શેરદીઠ રૂ. 10/- ની મૂળ કિંમત અને રૂ. 90/- થી રૂ. 96/- ની પ્રાઈસ બેન્ડ ધરાવતાં શેર્સના આઇપીઓ સાથે 14…

Read More

માર્કેટ લેન્સઃ ગીફ્ટ નિફ્ટી પોઝિટિવ, નિફ્ટી માટે સપોર્ટ 25417- 25359, રેઝિસ્ટન્સ 25542- 25607

છેલ્લા 7 સળંગ સત્રોથી નિફ્ટી 25,300-25,600ની રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. 25,600થી ઉપરની નિર્ણાયક ચાલ નિફ્ટીને 25,700-25,800 તરફ દોરી શકે છે, જ્યારે 25,300થી નીચે બ્રેકડાઉન 25,200-25,000ને ફોકસમાં લાવશે. Stocks to Watch: TCS, CryogenicOGS, EmbassyREIT, Indosolar, EnviroInfra, EmcurePharma, HCLTech, Crizac, PowerGrid, ICICIPruLife, Ceat, ApolloTyres, Dabur, BandhanBank   અમદાવાદ, 10 જુલાઇઃ 25600 પોઇન્ટના રેઝિસ્ટન્સને ક્રોસ કરવામાં સતત…

Read More

સ્માર્ટવર્ક્સ કોવર્કિંગ સ્પેસીસનો IPO 10 જુલાઈએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 387-407

આઇપીઓ ખૂલશે 10 જુલાઇ આઇપીઓ બંધ થશે 14 જુલાઇ ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ. 387- 407 લોટ સાઇઝ 36 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ.582.56 કરોડ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ રૂ.37 અમદાવાદ, 9 જુલાઈ: સ્માર્ટવર્ક્સ કોવર્કિંગ સ્પેસીસ લિમિટેડ શેરદીઠ રૂ.10ની મૂળકિંમત અને રૂ. 387- 407ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના આઇપીઓ સાથે તા. 10 જુલાઇના રોજ મૂડીબજારમાં પ્રવેશી…

Read More

ALLIED ENGINEERING WORKSએ DRHP રજૂ કર્યું

અમદાવાદ, 9 જુલાઇઃ ALLIED ENGINEERING WORKS LIMITED એક ટેકનોલોજી સંચાલિત ઉકેલ પૂરી પાડતી અગ્રણી કંપની છે, જે સમગ્ર ભારતમાં સ્માર્ટ મીટરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લાગૂ કરવા અને યુટીલિટીઝ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ્સની કાર્યક્ષમતા વધારવામાં યુટીલિટીઝની ઉભરતી જરૂરિયાતોને પૂરી કરવા પર કેન્દ્રીત છે. આ કંપની મૂડી બજારની નિયમનકર્તા સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“SEBI”) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હિયરીંગ…

Read More