ભારતી એક્સા લાઇફ ઇન્શ્યોરન્સે ઇમર્જિંગ ઇક્વિટી ફંડ લોન્ચ કર્યું
મુંબઈ, 18 સપ્ટેમ્બર: ભારતી એક્સા લાઈફે ન્યૂ ફંડ ઓફરિંગ (NFO)- ઇમર્જિંગ ઇક્વિટી ફંડ લોન્ચ કર્યું છે. મિડ-કેપ કંપનીઓના પોર્ટફોલિયોમાં રોકાણ કરીને લાંબા ગાળાના મૂડી સર્જન કરવાના ઉદ્દેશ્ય સાથે સંસ્થા દ્વારા આ પહેલું મિડ-કેપ ફંડ લોન્ચ કરવામાં આવ્યું છે. આ NFOs નવી સિક્યુરિટીઝ અને સ્ટ્રેટજીના આધારે રોકાણ કરે છે. રોકાણકારો ભારતી એક્સા લાઇફના ઇમર્જિંગ ઇક્વિટી ફંડમાં…
