ડૉઇશ બેંક અને SEWAએ ગુજરાતમાં આઠમા “કમલા”નું ઉદ્ઘાટન કરી મહિલાઓના આર્થિક સશક્તિકરણને વેગ આપ્યો

ગાંધીનગર, 1 નવેમ્બર: ડૉઇશ બેંકે સેલ્ફ-એમ્પ્લોઇડ વિમેન્સ એસોસિયેશન (SEWA)ના સહયોગથી ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં બેંક દ્વારા સમર્થિત આઠમા “કમલા” ના ઉદ્ઘાટનની જાહેરાત કરી હતી. કમલા એક કમ્યુનિટી ફૂડ સેન્ટર છે, જેનું સંચાલન કમલા કૉઑપરેટિવના સભ્યો દ્વારા કરવામાં આવે છે. આ કૉઑપરેટિવ SEWA દ્વારા સ્થાપિત અને ડૉઇશ બેંકના સીએસઆર એજ્યુકેશન પ્રોગ્રામ હેઠળ સમર્થિત શ્રમજીવી મહિલા કામદારોનું સાહસ…

Read More

નાવી UPI દ્વારા બાયોમેટ્રિક પ્રમાણીકરણની સુવિધા એટ સ્કેલ રજૂ કરાઇ

અમદાવાદ, 13 ઓક્ટોબર : વપરાશકર્તાઓ માટે નાવી UPI દ્વારા બાયોમેટ્રિક પ્રમાણીકરણ અને સરળીકૃત ઓનબોર્ડિંગ સુવિધાની લૉન્ચની ઘોષણા કરવામાં આવી છે. આ લૉન્ચ સાથે, નાવી ઍપ મોટા પાયે બાયોમેટ્રિક-આધારિત પેમેન્ટ પ્રણાલી રજૂ કરનારી ભારતની સૌથી પહેલી UPI ઍપ બનવા પામી છે, જેમાં વપરાશકર્તાઓ તેમના ફોનમાં ફિંગરપ્રિન્ટ કે ચહેરાની ઓળખ વડે વ્યવહારોને પ્રમાણિત કરવાની સવલત મેળવે છે…

Read More

KOTAKની નવી ઓફર કોટક ગોલ્ડ સિલ્વર પેસિવ FoF સાથે ડ્યુઅલ મેટલ પોટેન્શિયલ અનલોક કરો

અમદાવાદ, 10 ઓક્ટોબર: કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (KMAMC) કોટક ગોલ્ડ ETF અને કોટક સિલ્વર ETF ના યુનિટ્સમાં રોકાણ કરતી ફંડ સ્કીમનો ઓપન-એન્ડેડ ફંડ કોટક ગોલ્ડ સિલ્વર પેસિવ FoF લોન્ચ કરવાની જાહેરાત કરીને ખુશ છે. આ નવીન ફંડનો ઉદ્દેશ કોટક ગોલ્ડ ETF અને કોટક સિલ્વર ETF ના યુનિટ્સમાં રોકાણ કરીને લાંબા ગાળાની મૂડી વૃદ્ધિ…

Read More

PEB લીડર ઇન્ટરઆર્ક ખેડામાં નવી ઉત્પાદન સુવિધા સ્થાપવા માટે રૂ. 70 કરોડનું રોકાણ કરશે

ઉત્પાદન સુવિધા 40,000 MTની ક્ષમતા રહેશે, પ્રદેશમાં 400 થી વધુ નોકરીઓનું સર્જન થશે વિસ્તરણથી FY28માં રૂ. 2,400 કરોડના ઇન્ટરઆર્કના વૃદ્ધિ લક્ષ્યને સપોર્ટ કરશે અમદાવાદ, 9 ઓક્ટોબર: ઇન્ટરઆર્ક બિલ્ડિંગ સોલ્યુશન્સ લિમિટેડ (BSE: 544232 | NSE: INTERARCH), પ્રી-એન્જિનિયર્ડ સ્ટીલ બિલ્ડિંગ્સમાં અગ્રણી, 9 ઓક્ટોબરના રોજ ગુજરાતના ખેડામાં તેની નવી ઉત્પાદન સુવિધા માટે શિલાન્યાસ કરશે. આ પગલું ભારતમાં સૌથી…

Read More

SBI જનરલ ઈન્સ્યોરન્સે “હેલ્થ આલ્ફા” લોન્ચ કર્યું

અમદાવાદ,8 ઑક્ટોબર:જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓ પૈકી એક એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સે તેની ફ્લેગશીપ રિટેલ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ- હેલ્થ આલ્ફા લોન્ચ કરવાની જાહેરાત કરી છે. અનલિમિટેડ ફ્લેક્સિબિલિટી અને 50થી વધુ કવરેજ વિકલ્પોથી સજ્જ હેલ્થ આલ્ફા તમારા સ્વાસ્થ્યની સુખાકારીમાં વધારો કરે છે. તમારૂ કવર, તમારો રસ્તોના સિદ્ધાંતના આધારે તે ગ્રાહકોને પોતાની જીવનશૈલી અને આરોગ્ય સંબંધિત જરૂરિયાતો અનુસાર, હેલ્થ પ્લાન…

Read More

ઇન્શ્યોરન્સદેખોએ સૌપ્રથમ 2 મિલિયન ડોલરના ESOPલિક્વિડિટી પ્રોગ્રામની જાહેરાત કરી

અમદાવાદ, 7  ઓક્ટોબર: ઇન્શ્યોરટેક પ્લેટફોર્મ્સ પૈકીના એક ઇન્શ્યોરન્સદેખોએ 2 મિલિયન ડોરના તેના સૌપ્રથમ ESOP લિક્વિડિટી પ્રોગ્રામની આજે જાહેરાત કરી હતી. આ સીમાચિહ્ન અર્થપૂર્ણ સંપત્તિ સર્જન દ્વારા તેના કર્મચારીઓને વળતર આપવાની કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને માલિકીપણા, પારદર્શકતા તથા લાંબા ગાળે મૂલ્ય સર્જનની તેની સંસ્કૃતિને ગહન બનાવે છે. તેના ESOP પ્રોગ્રામને લોન્ચ કર્યાના બે જ વર્ષમાં…

Read More

એલજી ઇલેક્ટ્રોનિક્સનો IPO 7 ઓક્ટોબરે ખુલશેઃ પ્રાઇસબેન્ડ રૂ. 1080- 1140

અમદાવાદ, 7 ઓક્ટોબર: એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડે તેના ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) માટે પ્રતિ ઇક્વિટી શેર રૂ.1,080/-થી રૂ.1,140/-ની પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. બિડ/ઓફર સબ્સ્ક્રિપ્શન માટે મંગળવાર, 7 ઓક્ટોબર, 2025ના રોજ ખુલશે અને ગુરૂવાર, 9 ઓક્ટોબર, 2025ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 13 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 13 ઇક્વિટી શેરના ગુણાંકમાં બોલી લગાવી…

Read More

ICICI Prudential Mutual Fund એ NFO ફંડ લોન્ચ કર્યું: ICICI Prudential Conglomerate Fund  

અમદાવાદ, 6 ઓક્ટોબરઃ ICICI PRUDENTIAL MUTUAL FUND એ કોન્ગ્લોમરેટ થીમને અનુસરતી ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ કોન્ગ્લોમરેટ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કોન્ગ્લોમરેટ્સ એટલે કે ઉદ્યોગ કે વ્યવસાય સમૂહો ભારતમાં સ્થિત પ્રમોટર સંચાલિત જૂથો છે જેઓ વિવિધ ક્ષેત્રો કે ઉદ્યોગોમાં બે કે તેથી વધુ લિસ્ટેડ કંપનીઓ ધરાવે છે. મજબતૂ પ્રમોટર્સ અને વિવિધ પ્રકારની…

Read More