MARKET MONITOR: NIFTY RANGE FOR SHORT TREM 25200- 25700

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Read More

માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 25416- 25370, રેઝિસ્ટન્સ 25493- 25535

આગામી સત્રોમાં, NIFTY 25,300-25,700ની રેન્જમાં રહેવાની શક્યતા છે. 25,300થી નીચેનું બ્રેકડાઉન 25,200-25,000 તરફ આગળ વધવા માટેનો માર્ગ ખોલી શકે છે, જ્યારે 25,700થી ઉપરનું નિર્ણાયક બ્રેકઆઉટ NIFTYને 25,800-26,000 ઝોન તરફ દોરી શકે છે. Stocks to Watch: TATASTEEL, SBILIFE, Titan, TataMotors, NavinFluorine, RefexIndustries, JSWInfra, LodhaDevelopers, KotakMahindraBank, Dabur, IndianOil, JubilantFood, LTFinance, CanFinHomes, JKLakshmiCement અમદાવાદ, 8 જુલાઇઃ 25500 પોઇન્ટની…

Read More

ઝુરિચ કોટક જનરલ ઇન્શ્યોરન્સે ભારતમાં કમર્શિયલ ઇન્શ્યોરન્સના લૉન્ચ સાથે બનાવી હાજરી મજબૂત

અમદાવાદ, 8 જુલાઇ: ઝુરિચ કોટક જનરલ ઇન્શ્યોરન્સ (ઝુરિચ કોટક) દ્વારા ભારતમાં તેના કમર્શિયલ ઇન્શ્યોરન્સની સુવિધા લૉન્ચ કરવામાં આવી છે. ઝુરિચ કોટકમાં કમર્શિયલ ઇન્શ્યોરન્સ વિભાગના લૉન્ચથી ઝુરિચની કમર્શિયલ ઇન્શ્યોરન્સની વૈશ્વિક નિપુળતા ઝડપથી વિકસતા ભારતીય બજારમાં આવશે. ગ્રાહક કેન્દ્રિત દ્રષ્ટિકોણ સાથે, કમર્શિયલ ઇન્શ્યોરન્સ સંબંધી શાખા ભારતભરના વ્યવસાયોમાં અંડરરાઇટિંગ અને રિસ્ક મેનેજમેન્ટ, ઝુરિચ કોટકની નિપુળતાનો લાભ મેળવશે. આ…

Read More

પ્રાઇમરી માર્કેટ ટ્રેન્ડઃ નવા 6 નવા IPO યોજાશે, 9 આઇપીઓ લિસ્ટિંગ માટે સજ્જ

અમદાવાદ, 7 જુલાઇઃ સોમવાર 7 જુલાઈથી શરૂ થતા સપ્તાહ દરમિયાન 6 નવા આઇપીઓ યોજાવા જઇ રહ્યા છે. જેમાં મેઈનબોર્ડ સેગમેન્ટમાંથી ટ્રાવેલ ફૂડ સર્વિસીસ અને સ્માર્ટવર્ક્સ કોવર્કિંગ સ્પેસ એમ બે આઇપીઓ યોજાઇ રહ્યા છે. MAINBOARD IPO CALENDAR AT A GLANCE Company Opening Closing Price (Rs.) Total Issue (Rs.cr.) Listing Smartworks Coworking Jul 10 Jul 14 387/407…

Read More

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે હૈદરાબાદમાં ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ સાઇટનું ઉદ્ઘાટન કર્યું

મુંબઈ, 3 જુલાઈ: 13 દેશોમાં 400થી વધુ શોરૂમ ધરાવતી અને વૈશ્વિક સ્તરે પાંચમા ક્રમની સૌથી મોટી જ્વેલરી રિટેલર, માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે, તેલંગાણાના હૈદરાબાદમાં અત્યાધુનિક, સંપૂર્ણ ઈન્ટીગ્રેટેડ જ્વેલરી મેન્યુફેકચરિંગ યુનિટ શરૂ કર્યું છે, જે આ પ્રકારનું સૌથી મોટું યુનિટ છે. રંગા રેડ્ડી જિલ્લાના મહેશ્વરમના જનરલ પાર્કમાં સ્થિત અને 3.45 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલું, આ પ્રકારનું…

Read More

H&H એલ્યુમિનિયમે સોલર પેનલ ફ્રેમ પ્લાન્ટ રાજકોટમાં શરૂ કર્યો

અમદાવાદ, રાજકોટ, 7 જુલાઇ:  ગુજરાત સ્થિત, H&H એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડે રાજકોટ ખાતે ભારતનો સૌથી મોટો અને સૌથી અદ્યતન એલ્યુમિનિયમ સોલાર ફ્રેમ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કર્યો છે. રાજકોટના ચિભડા ગામમાં આ વાર્ષિક 24,000 મેટ્રિક ટન (MT) ક્ષમતા ધરાવતો પ્લાન્ટ ભારતમાં 6 ગીગાવોટ (GW) સોલાર ઇન્સ્ટોલેશનને સપોર્ટ કરી શકે એવો સક્ષમ છે. આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કેન્દ્રીય જળ…

Read More

MSME સેક્ટરની લોનએ ગુજરાતમાં વર્ષ 2020થી 16 ટકાના 5 વર્ષના CAGRથી રૂપિયા 10-50 કરોડના ક્રેડિટ એક્સપોઝર સાથે એન્ટીટીઝના ઋણ સેગમેન્ટ નોંધાવ્યું

અમદાવાદ/મુંબઈ, 4 જુલાઈ: તાજેતરમાં જ દેશમાં ભારતની આર્થિક વૃદ્ધિને વેગ આપવામાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગ સાહસો (MSME) સેક્ટરના યોગદાનને સ્વીકાર કરી MSME દિવસની ઉજવણી કરી છે ત્યારે ટ્રાન્સયુનિયન સિબિલે આ વાઈબ્રન્ટ સેક્ટરમાં ગુજરાતના ગતિશીલ યોગદાન પર પ્રકાશ પાડ્યો છે.MSME સેક્ટર રાજ્યના આર્થિક વિકાસ માટે કેન્દ્રીત છે અને જવાબદાર ક્રેડિટ બિહેવિયરની મજબૂત સાંસ્કૃતિક બાબતને…

Read More

બજાજ આલિયાન્ઝ લાઈફે નિફ્ટી 500 મલ્ટિફેક્ટર 50 ઈન્ડેક્સ ફંડ લૉન્ચ કર્યું

પુણે, 4 જુલાઈ: બજાજ આલિયાન્ઝ લાઈફે પોતાના ન્યૂ ફંડ ઓફર (NFO) બજાજ આલિયાન્ઝ લાઈફ નિફ્ટી 500 મલ્ટિફેક્ટર 50 ઇન્ડેક્સ ફંડનું લૉન્ચિંગ કર્યું છે. કંપનીના ULIP પ્રોડક્ટ્સ હેઠળ ઉપલબ્ધ આ ફંડને નિફ્ટી 500 મલ્ટિફેક્ટર MQVLv 50 ઇન્ડેક્સને ટ્રેક કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેના થકી રોકાણકારોને મલ્ટિફેક્ટર આધારિત ઇક્વિટી ઇન્ડેક્સમાં રોકાણનો લાભ મળે છે સાથે…

Read More