નિવૃત્તિ પહેલાના છેલ્લા 5 વર્ષનું મજબૂત ફાઇનાન્સિયલ પ્લાનિંગ તમારા આગામી 25 વર્ષ નક્કી કરી શકે છે

નિષ્ણાતો અને આર્થિક પંડિતોના મત અનુસાર માણસ તેના અંતિમ રનવેમાં મુખ્યત્વે સાત એવી ભૂલોથી બચવા પ્રયાસ કરે તો ચોક્કસ પણે રિટાયરમેન્ટ સુધારી શકે છે. નીચે આપેલી સાત ભૂલોને ઓળખીને તેમાંથી બચવા માટે પ્રયાસ કરો…. Businessgujarat.in, Ahmedabad, 30 June: જીવનની શરૂઆત જ આર્થિક પાયા ઉપર રચાયેલી હોય તે સંજોગોમાં સામાન્ય માણસ આખી જિંદગીનો આશરે 70 ટકા…

Read More

ટર્ટલમેન્ટ ફીનટેકનો IPO પ્રથમ દિવસે 11 ટકા ડિસ્કાઉન્ટે બંધ

અમદાવાદ, 30 જૂનઃ ટર્ટલમિન્ટ ફિનટેક સોલ્યુશન્સનો પ્રથમ દિવસનો ટ્રેડિંગ દિવસ ₹135.40 પર સમાપ્ત થયો હતો, જે IPO ભાવથી 10.92% ઓછો છે. ટર્ટલમિન્ટ ફિનટેક સોલ્યુશન્સના શેર સોમવારે સવારથી જ હેવી સેલિંગ પ્રેશર વચ્ચે ડિસ્કાઉન્ટમાં લિસ્ટેડ થવા સાથે શેરબજારમાં નબળા પડ્યા હતા. BSE પર ₹136.20ના લેવલ પર લિસ્ટ થયો હતો. જે તેના પ્રારંભિક જાહેર ઓફર (IPO) ભાવ…

Read More

પરિમલ નથવાણી ઐતિહાસિક ચોથી ટર્મ માટે ઝારખંડથી રાજ્યસભામાં ચૂંટાયા

રાંચી, ઝારખંડ, જૂન 18, 2026: પરિમલ નથવાણી ઝારખંડ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા ચોથી ટર્મ માટે રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે. નથવાણી અગાઉ 2008 અને 2020 વચ્ચે ઝારખંડથી અપક્ષ સાંસદ તરીકે અત્યંત અસરકારક અને સતત એવી બે ટર્મ સુધી સેવા આપી ચૂક્યા છે, અને તેઓ રાજ્યસભાના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા અપક્ષ સાંસદ હોવાનો ખાસ રેકોર્ડ…

Read More

દેશની કુલ SEZ નિકાસમાં ગુજરાતનો ૨૧ ટકા જેટલો સિંહફાળો

ગાંધીનગર, 18 જૂનઃ કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (KASEZ), ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ અને DGFT અમદાવાદ દ્વારા અમદાવાદ ખાતે ‘ગુજરાતમાં SEZનાં ૧૨ વર્ષની સિદ્ધિઓ અને ભવિષ્યનું વિઝન’ વિષય પર આઉટરીચ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારના વાણિજ્ય અધિકારીઓ તેમજ વિવિધ ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓ દ્વારા રાજ્યના ઔદ્યોગિક વિકાસ અને આગામી રોડમેપ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી….

Read More

ગુજરાતે નવી ઔદ્યોગિક નીતિ રજૂ કરી, પાંચ વર્ષમાં રૂ. ૧૦ લાખ કરોડનું રોકાણ લક્ષ્યાંક

નીતિનો ઉદ્દેશ્ય ગુજરાતના ૨૦૪૭ સુધીમાં ૩.૫ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાના લાંબા ગાળાના ધ્યેયને ટેકો આપવાનો અમદાવાદ, 17 જૂનઃ ગુજરાત સરકારે વિકસિતત ગુજરાત ઔદ્યોગિક નીતિ ૨૦૨૬નું અનાવરણ કર્યું, જેમાં આગામી પાંચ વર્ષમાં રૂ. ૧૦ લાખ કરોડનું રોકાણ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે, કારણ કે રાજ્ય તેના ઉત્પાદન, સંશોધન અને નવીનતા હબને મજબૂત બનાવવા માંગે છે. મુખ્યમંત્રી…

Read More

અમદાવાદમાં પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપનું આયોજન, યોગાસને વૈશ્વિક રમતગમતના મંચ પર ભરી મોટી ઉડાન

અમદાવાદ, 5 જૂનઃ અમદાવાદે ગુરુવારે રમતગમતના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે નોંધાવ્યું, કારણ કે ઈકેએ એરિના ટ્રાન્સસ્ટેડિયા ખાતે પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026નો પ્રારંભ થયો. યોગાસન રમતને સમર્પિત આ પ્રથમ વૈશ્વિક ચેમ્પિયનશિપમાં 78 દેશોના 500થી વધુ ખેલાડીઓ એકત્ર થયા છે. ચેમ્પિયનશિપને ખુલ્લી જાહેર કરતાં પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમને યોગાસન માટેના નવા યુગની શરૂઆત ગણાવી….

Read More

આર્થિક નિષ્ણાતો અને બજારો અપેક્ષા રાખે છે કે RBI રેપો રેટ 5.25 ટકા પર યથાવત રાખશે

અમદાવાદ, 5 જૂનઃ આર્થિક નિષ્ણાતો અને બજારો મોટાભાગે અપેક્ષા રાખે છે કે રિઝર્વ બેન્ક રેપો રેટ 5.25 ટકા પર યથાવત રાખશે, જોકે બહુ ઓછા અર્થશાસ્ત્રીઓ માને છે કે રૂપિયામાં સતત નબળાઈ અને વધતા ફુગાવાના જોખમો વચ્ચે 25 બેસિસ-પોઇન્ટનો વધારો થવાની શક્યતા છે. મોનેટરી પોલિસી કમિટી (MPC) દ્વારા ત્રણ દિવસની ચર્ચા પૂર્ણ કર્યા પછી, ભારતીય રિઝર્વ…

Read More

ઓપરેશન સિંદૂર: ભારતના લશ્કરની ત્રણેય પાંખ દ્રારા પાકિસ્તાનમાં 9 આતંકવાદી સ્થળો પર હુમલો

નવી દિલ્હી, 7 મેઃ ભારતીય સશસ્ત્ર દળોએ બુધવારે “ઓપરેશન સિંદૂર” શરૂ કર્યું, જેમાં 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા ઘાતક હુમલાના જવાબમાં પાકિસ્તાન તેમજ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK)માં આતંકવાદી માળખાને નિશાન બનાવીને હુમલો કર્યો છે. ચોક્કસ હુમલાઓ પછી એક નિવેદનમાં, સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત દ્વારા 9 જેટલા સ્થળો પર હુમલો કરવામાં આવ્યો હતો…

Read More