બંધન બેન્ક અને સેન્ટ્રમ ફિનસર્વે 3-ઇન-1 ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ લોંચ કરવા ભાગીદારી કરી
કોલકતા, 9 June, 2026: બંધન બેન્કે સેન્ટ્રમ ગ્રૂપની ફુલ સર્વિસ બ્રોકરેજ ફર્મ સેન્ટ્રમ ફિનસર્વ લિમિટેડ સાથે એક જ પ્લેટફોર્મ પર બેન્કિંગ, ડીમેટ અને ટ્રેડિંગ સેવાઓ સંકલિત કરતી 3-ઇન-1 ઓફર લોંચ કરવા વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી. આ ઇન્ટીગ્રેટેડ ઓફર દ્વારા ગ્રાહકો બંધન બેન્કનાં વ્યાપક બ્રાન્ચ નેટવર્ક અને ડિજિટલ પ્લેટફોર્મનાં સહયોગથી સરળ, પેપરલેસ પ્રક્રિયા દ્વારા પોતાનું…
