Lok Sabha Election 2024: રાહુલ ગાંધીનું સ્ટોક માર્કેટમાં 4.3 કરોડ, મ્યુચ્યુઅલ ફંડમાં 3.81 કરોડનું રોકાણ

અમદાવાદ, 4 એપ્રિલઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી શેરબજારમાં 10 સ્ક્રિપ્સ અને 5 મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ ધરાવે છે. જેમાં શેરબજારમાં કુલ રૂ. 4.3 કરોડનું રોકાણ, જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. 3.81 કરોડનું રોકાણ ધરાવે છે. બેન્ક એકાઉન્ટમાં પણ 26.25 લાખની બચત ધરાવતાં હોવાનું તેમના દ્વારા રજૂ કરવામાં આવેલી એફેડેવિટ પરથી જણવા મળ્યું છે. ગઈકાલે વાયનાડ બેઠક પરથી…

Read More

Gold Prices: સોનુ સતત નવી રેકોર્ડ ટોચે, સ્થાનીય સ્તરે પણ ભાવ 72 હજાર તરફ આગળ વધ્યો

અમદાવાદ, 4 એપ્રિલઃ વૈશ્વિક સ્તરે સોનુ સતત નવી રેકોર્ડ ટોચે પહોંચ્યું છે. જેરોમ પોવેલના નિવેદનથી વ્યાજદરોમાં ઘટાડાની શક્યતાઓ વધતાં સેફ હેવન અર્થાત કિંમતી ધાતુઓની માગ વધી છે. વૈશ્વિક સોનું આજે 2324.80 ડોલર પ્રતિ ઔંશની નવી રેકોર્ડ ટોચે પહોંચ્યું છે. સ્થાનીય બજારમાં પણ સોનાનો ભાવ ગઈકાલે રૂ. 700 વધી રૂ. 71700 પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો….

Read More

Fund Houses Recommendations: ASTRALPIPES, COFORGE, PERSISTANCE, TCS, CYIENT, FEDRALBANK, HCLTECH

અમદાવાદ, 4 એપ્રિલઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ તરફથી પસંદગીના શેર્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે સલાહ આપવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. GS on Astral Pipes: Initiate Buy on Company, target price at Rs 2300(Positive) GS on Prince Pipes: Initiate Buy on Company, target price at Rs 720(Positive)…

Read More

STOCKS IN NEWS: ANUP ENG, GEPOWER, RKFORGE, VEDANTA, LTFINANCE, VODAFONE, TECHMAHINDRA

અમદાવાદ, 4 એપ્રિલઃ અનુપ એન્જી: કંપનીએ બોનસ ઈશ્યુ માટે 23મી એપ્રિલે રેકોર્ડ તારીખ નક્કી કરી છે. (NATURAL) જીઈ પાવર: જયપ્રકાશ પાવરે કંપનીને રૂ. 774.9 કરોડના બે પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ આપ્યો (POSITIVE) KEC ઇન્ટરનેશનલ: કંપનીને વિવિધ વ્યવસાયોમાં 816 કરોડના નવા ઓર્ડર મળે છે. (POSITIVE) RK ફોર્જ: કંપનીએ 4,500 MT ENOMOTO 630 ટન પ્રેસ લાઇન અને 13,750…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 22347- 22259 અને રેઝિસ્ટન્સ 22522- 22609, ઇન્ટ્રાડે વોચઃ જિયો ફાઇનાન્સ, IREDA, AndrewYule

અમદાવાદ, 4 એપ્રિલઃ નિફ્ટીએ ડેઇલી ચાર્ટ ઉપર લોઅર ટોપ નજીક દોજી કેન્ડલ નજીક બંધ આપ્યું છે. જે દર્શાવે છે કે, 22200 પોઇન્ટની સપાટી મજબૂત રોક બોટમ તરીકે વર્તી શકે છે. અવરલી ચાર્ટ ઓવરબોટ કન્ડિશન દર્શાવે છે.  જ્યારે વિકલી ચાર્ટ 22550નું રેઝિસ્ટન્સ સૂચવે છે. તે ક્રોસ થયા બાદ ઉપરમાં 22800 પોઇન્ટ સુધીનો સુધારો જોવા મળી શકે…

Read More

Lok Sabha Election 2024: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વાયનાડમાંથી ઉમેદવારી પત્ર ભર્યું

અમદાવાદ, 3 એપ્રિલઃ  કોંગ્રેસના સાંસદસભ્ય (MP) રાહુલ ગાંધીએ આજે આગામી લોકસભા ચૂંટણી 2024 માટે વાયનાડમાંથી ઉમેદવારી પત્ર ભર્યું છે. કોંગ્રેસ નેતા 2019ની લોકસભા ચૂંટણીમાં ચાર લાખથી વધુ મતોના માર્જિનથી જીતેલા મતવિસ્તારમાં રોડ શો પણ કરશે. રાહુલ મુપ્પાઈનાડ ગામમાં હેલિકોપ્ટર દ્વારા પહોંચ્યા બાદ કાલપેટ્ટા સુધી રોડ માર્ગે જશે, એમ કોંગ્રેસ પાર્ટીએ જણાવ્યું હતું. ત્યારબાદ તેઓ કાલપેટ્ટાથી…

Read More

Forbes World’s Billionaires List 2024: ફોર્બ્સની ધનિકોની યાદીમાં ભારતીયોની સંખ્યા વધી, મુકેશ અંબાણી ટોચના અબજોપતિ

અમદાવાદ, 3 એપ્રિલઃ અમેરિકન બિઝનેસ મેગેઝિન ફોર્બ્સે તેની ફોર્બ્સ વર્લ્ડ બિલિયોનર્સ લિસ્ટ 2024 લિસ્ટ બહાર પાડ્યું છે. જેમાં ભારતીય ધનિકોની સંખ્યા ગતવર્ષે 169થી વધી 200 થઈ છે. આ ભારતીય ધનિકોની સંપત્તિ પણ 41 ટકા વધી 954 અબજ ડોલર થઈ છે. જે 2023માં 675 અબજ ડોલર હતી. ફોર્બ્સના ધનિકોની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી 116…

Read More

મઝાગોન ડોક, કોચીન શિપયાર્ડ, ગાર્ડન રીચ શિપબિલ્ડર્સમાં તેજી, એક વર્ષમાં 100 ટકાથી વધુ રિટર્ન

અમદાવાદ, 3 એપ્રિલઃ શિપબિલ્ડિંગ અને સંબંધિત સેવાઓ કંપનીઓ જેમ કે કોચીન શિપયાર્ડ, મઝાગોન ડોક શિપબિલ્ડર્સ અને ગાર્ડન રીચ શિપબિલ્ડર્સના શેર્સમાં તેજીનો દોર જારી છે. આજે મજબૂત Q4 કમાણી અને સ્વસ્થ ઓર્ડર બુક પોઝિશનની અપેક્ષાઓ વચ્ચે ઊંચા વોલ્યુમ પર 10 ટકા સુધી વધ્યા હતા. સ્થાનિક બ્રોકરેજ પ્રભુદાસ લીલાધરના અહેવાલમાં હાઇલાઇટ કર્યા છે કે ટેક્નિકલ આ શેરોમાં…

Read More