Category: શેર બજાર
2024માં લિસ્ટેડ 5માંથી 4 મેઇનબોર્ડ IPOમાં પોઝિટિવ રિટર્ન
મેઇનબોર્ડ લિસ્ટેડ આઇપીઓ એટ એ ગ્લાન્સ Company Listed IssuePrice Current Profit/ Loss BLSE-Services Feb6 135 363.2 169.04% NovaAgriTech Jan31 41 74.74 82.29% EPACKDurable Jan30 230 195.65 -14.93% MediAssistHealthcare 23Jan 418 527.35 26.16% JyotiCNC Jan16 331 570.2 72.27% (તા. 7 ફેબ્રુઆરીના બંધ ભાવની સ્થિતિ અનુસાર) અમદાવાદ, 8 ફેબ્રુઆરીઃ સેકન્ડરી માર્કેટમાં ચાલી રહેલી ધૂમ તેજીની સાથે સાથે…
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા યસ બેન્કમાં તેનો સંપૂર્ણ હિસ્સો બ્લોક ડીલ મારફત વેચશે
અમદાવાદ, 8 ફેબ્રુઆરીઃ આરબીઆઈ દ્વારા એક બાજુ યસ બેન્કમાં હિસ્સો વધારવા એચડીએફસી બેન્કને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે બીજી બાજુ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા યસ બેન્કમાં તેનો સંપૂર્ણ હિસ્સો વેચે તેવી શક્યતા જોવા મળી છે. મીડિયા સૂત્રો અનુસાર, એસબીઆઈ બ્લોક ડીલ દ્વારા રૂ. 5000-7000 કરોડના મૂલ્યના યસ બેન્કના શેર વેચવા માંગે છે, વેચાણ પર કોઈ…
2024: લિસ્ટેડ 26માંથી 24 SME IPOમાં પોઝિટિવ રિટર્ન
એસએમઇ લિસ્ટેડ આઇપીઓ એટ એ ગ્લાન્સ company Listed IssuePrice CurrentPrice Profit/Loss Gabriel PetStraps Feb7 101 120.75 19.55% HarshdeepHortico Feb5 45 60.03 33.4% MegathermInduction Feb5 108 229.15 112% Mayank CattleFood Feb5 108 117.15 8.5% DelaPlex Feb2 192 308.2 60.5% FoneboxRetail Feb2 70 180.1 157.3% DocmodeHealthTech. Feb2 79 155.05 96% BriskTechno. Jan31 156 164.8 5.6% AddictiveLearning Jan30…
Fund Houses Recommendations: TRENT, NESTLE, JBPHARMA, HDFCBANK, YESBANK, SBI, JIOFINANCE
અમદાવાદ, 8 ફેબ્રુઆરીઃ યસ બેન્કમાં તેજીનો કરંટ જોવાયો હોવાથી મોટાભાગના બ્રોકરેજ હાઉસ તેની ભલામણ કરી રહ્યા છે. પેટીએમ અને જિયો ફાઇનાન્સ વચ્ચે જોડાણની અફવા વચ્ચે આ બન્ને શેર્સમાં પણ તેજીનો પવન ચાલ્યો છે. ઇરેડામાં બુધવારે મંદીની સર્કીટ નોંધાઇ છે. અગ્રણી બ્રોકરેજ હાઉસ દ્વારા કરાયેલી કેટલીક ભલામણો રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. MS on…
માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 22000 અને 21700 પોઇન્ટની સપાટી નિર્ણાયક, ઇન્ટ્રા-ડે વોચઃ ક્રોમ્પ્ટન, બલરામ ચીની, ઝાયડસ લાઇફ
અમદાવાદ, 8 ફેબ્રુઆરીઃ બુધવારે નિફ્ટીએ કોન્સોલિડેશન સાથે ફ્લેટ બંધ આપવા સાથે વોલેટિલિટી અને વોલ્યૂમ્સ સંકડાયેલા રહ્યા હતા. આરબીઆઇ પોલિસી તેમજ વિકલી એક્સપાયરીના કારણે ટ્રેડર્સ અને રોકાણકારોમાં સાવચેતી વર્તાઈ રહી છે. ઉપરમાં નિફ્ટી માટે હવે 22100 મહત્વની રેઝિસ્ટન્સ રહેશે. તે ક્રોસ થતાં 22400 પોઇન્ટ જોવા મળી શકે. નીચામાં 21700ની સપાટી રોક બોટમ સમજીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની…
MCX: કોટન-ખાંડી વાયદામાં ઘટાડાની ચાલ
મુંબઈ, 7 ફેબ્રુઆરીઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે રૂ.26,336.67 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.4,086.34 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 22247.75 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,515ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન…
કેપ્રી ગ્લોબલ કેપિટલ દ્વારા સ્ટોક સ્પ્લિટ અને 1:1 બોનસની જાહેરાત
ડિસે. Q3/24 માટે ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 81.7% વધીને રૂ. 68 કરોડ, એયુએમ 54.4% વધી રૂ. 13,362.1 કરોડ થઈ મુંબઈ, 7 ફેબ્રુઆરીઃ નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની (nbfc) અને msme, અફોર્ડેબલ હાઉસિંગ, કન્સ્ટ્રક્શન ફાઇનાન્સ જેવા વિવિધ સેગમેન્ટમાં અગ્રણી કંપની કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ (CGL)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શેર વિભાજન અને 1:1 બોનસ ઇશ્યૂને મંજૂરી આપી છે. કંપનીના…
Crypto Futures: દેશનું પ્રથમ ક્રિપ્ટો-રૂપિ પરપેચ્યુઅલ ફ્યુચર્સ એક્સચેન્જ ‘Pi42’ લોન્ચ, ક્રિપ્ટો ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગ સરળ બનાવશે
મુંબઈ, 7 ફેબ્રુઆરી: દેશમાં પ્રથમ ક્રિપ્ટો-રૂપિ પરપેચ્યુઅલ ફ્યુચર્સ એક્સચેન્જ લોન્ચ થયું છે. ક્રિપ્ટો ઉદ્યોગના દિગ્ગજો, નિશ્ચલ શેટ્ટી અને અવિનાશ શેખરે આજે તેમના નવા સાહસ, Pi42 લોન્ચની જાહેરાત કરી છે. Pi42 એ વિશ્વના સૌથી મોટા સુસંગત ક્રિપ્ટો ફ્યુચર્સ પ્લેટફોર્મ તરીકે ગ્રોથ કરવાના ઉદ્દેશ સાથે ભારતમાં કામગીરી શરૂ કરી છે. આગામી 2-3 વર્ષોમાં હાલના 30+ મિલિયન ભારતીય…
