Category: શેર બજાર
માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 21678 ટેકાની સપાટી, 21915 રેઝિસ્ટન્સ, ઇન્ટ્રા-ડે વોચઃ ગ્રેન્યુઅલ્સ, અલ્ટ્રાટેક, JSW સ્ટીલ
અમદાવાદ, 6 ફેબ્રુઆરીઃ સોમવારે ખુલતાં બજારમાં પોઝિટિવ શરૂઆત બાદ પ્રોફીટ બુકિંગ જોવા મળ્યું હતું. તેના કારણે નિફ્ટીએ 21800નમી સપાટી ગુમાવી હતી. જોકે, 21700નો પાયો મજબૂત બની રહ્યો છે. તે જોતાં માર્કેટ સેન્ટિમેન્ટ પોઝિટિવ જ છે. ઇન્ટરનેશનલ જિયો પોલિટિકલ ક્રાઇસિસ હળવી થવા સાથે સ્થાનિક પોલિટિકલ વાતાવરણ જામી રહ્યું છે. તે ઉપરાંત મોટાભાગની કંપનીઓના પરીણામો પણ ધારણાથી…
Stocks in News: આજે BLS E-Servicesનું લિસ્ટિંગ, Zydus Life Q3 પરીણામો સાથે બાયબેકની જાહેરાત કરશે
Listing of BLS E-Services Limited Symbol: BLSE Series: Equity “B Group” BSE Code: 544107 ISIN: INE0NLT01010 Face Value: Rs 10/- Issued Price: Rs 135/- per share અમદાવાદ, 6 ફેબ્રુઆરીઃ શ્રી સિમેન્ટઃ કંપનીને I-T વિભાગ તરફથી ‘કારણ બતાવો’ નોટિસ મળી છે. (NATURAL) Zee Ent: NCLT મંગળવારે સોની ડીલ લાગુ કરવા માટે ઝીની અરજી પર સુનાવણી કરશે….
આજે જાહેર થઇ રહેલાં મહત્વના કંપની પરીણામઃ BRITANNIA, CHAMBAL, GODREJPROP, JKTYRE, LEMONTREE, NYKAA, RADICO, USHAMARTIN
અમદાવાદ, 6 ફેબ્રુઆરીઃ આજે જાહેર થઇ રહેલાં મહત્વના કંપની પરીણામોમાં BRITANNIA, CHAMBAL, GODREJPROP, JKTYRE, LEMONTREE, NYKAA, RADICO, USHAMARTIN સહિતની કંપનીઓનો સમાવેશ થાય છે. અગ્રણી બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ અને માર્કેટ નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાયેલા અંદાજો રોકાણકારોના અભ્યાસ માટે રજૂ કરીએ છીએ. Q3FY24 EARNING CALENDAR 06.02.2024: AGI, AJMERA, AKZOINDIA, ANANTRAJ, AZAD, BIRLACORPN, BLUEJET, BRIGADE, BRITANNIA, CAMS,…
MCX: સોનાનો વાયદો રૂ.378 ઊછળ્યો, ચાંદીમાં રૂ.402નો ઘટાડો
મુંબઈ, 5 ફેબ્રુઆરીઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે રૂ.36,138.68 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,277.93 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.29856.74 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,836ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં…
Paytm Crisis: પેટીએમ બેન્ક પાર્ટનરશીપની શોધમાં, આરબીઆઈની મંજૂરીની રાહ
અમદાવાદ, 5 ફેબ્રુઆરીઃ પેટીએમની પેરેન્ટ કંપની One97 કોમ્યુનિકેશન્સ લિમિટેડ Paytm પેમેન્ટ્સ બેન્ક લિમિટેડના તમામ એકાઉન્ટ્સને ખસેડવા માટે બેન્ક ભાગીદારીની શોધમાં છે, ઓછામાં ઓછા અડધો ડઝન જાહેર અને ખાનગી ક્ષેત્રના બેંક એક્ઝિક્યુટિવ્સ મનીકંટ્રોલ સાથે વાત કરવામાં આવી હતી કે તેઓ વ્યવસાય શરૂ કરવામાં અચકાતા હતા. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના PPBL પર ગયા અઠવાડિયે પ્રતિબંધો જારી…
Stock Gain: Jio Financial Servicesનો શેર 17% ઉછળી સર્વોચ્ચ ટોચે
અમદાવાદ, 5 ફેબ્રુઆરીઃ જિયો ફાઈનાન્સિયલ સર્વિસિઝ (JFS)નો શેર આજે 16.53 ટકા ઉછાળા સાથે 295.70ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે. કંપની Paytmના વોલેટ બિઝનેસને હસ્તગત કરવામાં અગ્રેસર હોવાના મીડિયા રિપોર્ટ્સ વચ્ચે જિયો ફાઇનાન્સનો શેર BSE પર 16.53% ઉછળી ₹295.00ની નવી ટોચે પહોંચ્યો હતો. બીજી બાજુ પેટીએમના શેર તેના રેકોર્ડ નીચા સ્તરે 10% નીચલી સર્કિટ પર બંધ રહ્યા…
Stock Watch: LICના શેરએ પ્રથમ વખત ઐતિહાસિક 1000ની સપાટી ક્રોસ કરી
અમદાવાદ,5 ફેબ્રુઆરીઃ દેશની ટોચની જીવન વીમા કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)ના શેર આજે પ્રથમ વખત ₹1,000ની સપાટી વટાવી 8.8%ના ઉછાળા સાથે ₹1,028ની રેકોર્ડ ટોચે પહોંચ્યો છે. લિસ્ટિંગના પોણા બે વર્ષ બાદ પ્રથમ વખત એલઆઈસીના શેર તેની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 50થી વધ્યો છે. LICના શેરોએ નવેમ્બરમાં નોંધપાત્ર 12.83%નો ઉછાળો નોંધાવ્યો હતો. ડિસેમ્બરમાં 22.52% અને…
Hyundai India IPO: હ્યુન્ડાઈ ઈન્ડિયા દિવાળીના અંત સુધી આઈપીઓ લાવશે, 27390-46480 કરોડનું ફંડ એકત્ર કરવાની યોજના
અમદાવાદ, 5 ફેબ્રુઆરીઃ દેશની બીજી ટોચની પેસેન્જર વ્હિકલ મેન્યુફેક્ચરર હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા (HMIL) નવેમ્બરમાં દિવાળીની આસપાસ આઈપીઓ લોન્ચ કરવા માગતી હોવાના અહેવાલો મળ્યા છે. દક્ષિણ-કોરિયન કંપની હ્યુન્ડાઈ મોટર કો.એ 6 મે, 1996માં ભારતમાં બિઝનેસ શરૂ કર્યો હતો. જે 28 વર્ષ બાદ ભારતીય સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટિંગ કરાવશે. ગતવર્ષે પીવીના વેચાણોની દ્રષ્ટિએ મારૂતિ સુઝુકી બાદ હ્યુન્ડાઈ…
