Fund Houses Recommendations: TRENT, NESTLE, JBPHARMA, HDFCBANK, YESBANK, SBI, JIOFINANCE

અમદાવાદ, 8 ફેબ્રુઆરીઃ યસ બેન્કમાં તેજીનો કરંટ જોવાયો હોવાથી મોટાભાગના બ્રોકરેજ હાઉસ તેની ભલામણ કરી રહ્યા છે. પેટીએમ અને જિયો ફાઇનાન્સ વચ્ચે જોડાણની અફવા વચ્ચે આ બન્ને શેર્સમાં પણ તેજીનો પવન ચાલ્યો છે. ઇરેડામાં બુધવારે મંદીની સર્કીટ નોંધાઇ છે. અગ્રણી બ્રોકરેજ હાઉસ દ્વારા કરાયેલી કેટલીક ભલામણો રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. MS on…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 22000 અને 21700 પોઇન્ટની સપાટી નિર્ણાયક, ઇન્ટ્રા-ડે વોચઃ ક્રોમ્પ્ટન, બલરામ ચીની, ઝાયડસ લાઇફ

અમદાવાદ, 8 ફેબ્રુઆરીઃ બુધવારે નિફ્ટીએ કોન્સોલિડેશન સાથે ફ્લેટ બંધ આપવા સાથે વોલેટિલિટી અને વોલ્યૂમ્સ સંકડાયેલા રહ્યા હતા. આરબીઆઇ પોલિસી તેમજ વિકલી એક્સપાયરીના કારણે ટ્રેડર્સ અને રોકાણકારોમાં સાવચેતી વર્તાઈ રહી છે. ઉપરમાં નિફ્ટી માટે હવે 22100 મહત્વની રેઝિસ્ટન્સ રહેશે. તે ક્રોસ થતાં 22400 પોઇન્ટ જોવા મળી શકે. નીચામાં 21700ની સપાટી રોક બોટમ સમજીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની…

Read More

MCX: કોટન-ખાંડી વાયદામાં ઘટાડાની ચાલ

મુંબઈ, 7 ફેબ્રુઆરીઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે રૂ.26,336.67 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.4,086.34 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 22247.75 કરોડનો હતો.  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,515ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન…

Read More

કેપ્રી ગ્લોબલ કેપિટલ દ્વારા સ્ટોક સ્પ્લિટ અને 1:1 બોનસની જાહેરાત

ડિસે. Q3/24 માટે ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 81.7% વધીને રૂ. 68 કરોડ, એયુએમ 54.4% વધી રૂ. 13,362.1 કરોડ થઈ મુંબઈ, 7 ફેબ્રુઆરીઃ નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની (nbfc) અને msme, અફોર્ડેબલ હાઉસિંગ, કન્સ્ટ્રક્શન ફાઇનાન્સ જેવા વિવિધ સેગમેન્ટમાં અગ્રણી કંપની કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ (CGL)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શેર વિભાજન અને 1:1 બોનસ ઇશ્યૂને મંજૂરી આપી છે. કંપનીના…

Read More

Crypto Futures: દેશનું પ્રથમ ક્રિપ્ટો-રૂપિ પરપેચ્યુઅલ ફ્યુચર્સ એક્સચેન્જ ‘Pi42’ લોન્ચ, ક્રિપ્ટો ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગ સરળ બનાવશે

મુંબઈ, 7 ફેબ્રુઆરી: દેશમાં પ્રથમ ક્રિપ્ટો-રૂપિ પરપેચ્યુઅલ ફ્યુચર્સ એક્સચેન્જ લોન્ચ થયું છે. ક્રિપ્ટો ઉદ્યોગના દિગ્ગજો, નિશ્ચલ શેટ્ટી અને અવિનાશ શેખરે આજે તેમના નવા સાહસ, Pi42 લોન્ચની જાહેરાત કરી છે. Pi42 એ વિશ્વના સૌથી મોટા સુસંગત ક્રિપ્ટો ફ્યુચર્સ પ્લેટફોર્મ તરીકે ગ્રોથ કરવાના ઉદ્દેશ સાથે ભારતમાં કામગીરી શરૂ કરી છે. આગામી 2-3 વર્ષોમાં હાલના 30+ મિલિયન ભારતીય…

Read More

HDFC બેન્કે પ્રથમ સસ્ટેનેબલ ફાઇનાન્સ બોન્ડ ઇશ્યુ દ્વારા $30 કરોડ એકત્ર કર્યા

મુંબઈ, 7 ફેબ્રુઆરી: HDFC બેન્ક લિમિટેડે તેના પ્રથમ ટકાઉ ફાઇનાન્સ બોન્ડ ઇશ્યૂ દ્વારા $30 કરોડ એકત્ર કર્યા છે. આ રેગ્યુલેશન એસ બોન્ડ્સ દ્વારા $75 કરોડ એકત્ર કરવાના ફંડનો એક ભાગ છે. યુએસ ટ્રેઝરીમાં 95 બેસિસ પોઈન્ટ્સ સાથે ત્રણ વર્ષના કાર્યકાળ માટે $30 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે, અને યુએસ ટ્રેઝરીમાં 108 બેસિસ પોઈન્ટ્સના સ્પ્રેડ સાથે…

Read More

IPO News: આજે 3 આઈપીઓ ખૂલ્યા, 2 સ્મોલ ફાઈનાન્સ રૂ. 1100 કરોડ એકત્ર કરશે

અમદાવાદ, 7 ફેબ્રુઆરીઃ પ્રાઈમરી માર્કેટમાં આજે 3 કંપનીઓએ કુલ રૂ. 1693 કરોડનું ફંડ એકત્ર કરવા આઈપીઓ લાવી છે. જેમાં બે સ્મોલ ફાઈનાન્સ બેન્કો આઈપીઓ લઈ આવી છે. જેમાં કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેન્ક રૂ. 523 કરોડ અને જના સ્મોલ ફાઈનાન્સ બેન્ક રૂ. 570 કરોડનો આઈપીઓ સમાવિષ્ટ છે. બીજી બાજુ રાશિ પેરિફેરલ્સ લિ. પણ રૂ. 920 કરોડના…

Read More

Fund Houses Recommendations: bhartiairtel, delhivery, ashok ley., nayaka, Indian hotel, paytm, yesbank

અમદાવાદ, 7 ફેબ્રુઆરીઃ માર્કેટ હાઇ ગેપથી ખૂલવાની શક્યતા સાથે વિવિધ બ્રોકરેજ હાઉસ, અગ્રણી ફંડ મેનેજર્સ અને માર્કેટ નિષ્ણાતો દ્વારા પસંદગીના શેર્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ માટેની ભલામણ કરાઇ છે. જે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Jefferies on Bharti Airtel: Maintain Buy on Company, raise target price at Rs 1300 (Positive) CLSA on TTK Prestige:…

Read More