Nifty outlook: S 18,559- 18,598- 18,662, R 18,765 -18,803- 18,868

Ahmedabad, 8 June: બુધવારે સેન્સેક્સ- નિફ્ટી સહિત મોટાભાગના સેક્ટોરલ્સ તેજીની ચાલમાં જોડાયા હતા. મોટાભાગનો બજાર વર્ગ, ટેકનિકલ એનાલિસ્ટ્સ અને બ્રોકરેજ હાઉસ તેજીની તરફેણ કરી રહ્યા છે. તે સંજોગોમાં નિફ્ટી માટે 18730 પોઇન્ટની સપાટી ઉપર બંધ રહેવું જરૂરી રહેશે. જો 18600 તોડે તો માર્કેટમાં ફ્રેશ પ્રોફીટ બુકિંગનો સંકેત સમજવો. પરંતુ સ્ટોક સ્પેસિફિક સ્ટ્રેટેજી અલગ હોઇ શકે….

Read More

બ્રોકર્સ ચોઇસઃ ટાટા મોટર્સ, ઝોમેટો, પેટીએમ અને મારૂતિ ખરીદો

અમદાવાદ, 8 જૂનઃ ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસ તેમજ કંપની સ્પેસિફિક જાહેરાતોના આધારે વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા સ્ટોક સ્પેસિફિક ખરીદી- વેચાણ કે હોલ્ડ કરવાની સલાહ અપાતી હોય છે. વાચકમિત્રો યોગ્ય અભ્યાસ અને નિષ્ણાતની સલાહ અનુસાર ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવી શકે તે હેતુથી અત્રે રજૂ કરીએ છીએ. પોઝિટિવ ચોઇસઃ ટાટા મોટર્સ, ઝોમેટો, પેટીએમ અને મારૂતિ ખરીદો CLSA on Tata…

Read More

GPIL, હિન્દાલકો, HCL ટેક, ICICI બેન્ક ઉપર રાખો વોચ

અમદાવાદ, 8 જૂનઃ સેન્સેક્સ 63000 અને નિફ્ટી 18700ની ડ્રીમ સપાટી ક્રોસ કરી ચૂક્યા છે. એફઆઇઆઇ અને ડીઆઇઆઇ ફૂલ ફોર્મમાં ખરીદી કરી રહ્યા છે. ચોમાસું મોડું પણ સારું રહેવાના આશાવાદની સાથે સાથે આરબીઆઇ રેટમાં વધારો નહિં કરે તેવી ધારણા સાથે માર્કેટ્સ ફુલગુલાબી તેજીના રંગે રંગાઇ ચૂક્યા છે. જો અને તોની સ્થિતિ વચ્ચે એવી ધારણા રાખી શકાય…

Read More

સેન્સેક્સ 63000 સાયકોલોજિકલ ક્રોસ, નિફ્ટીએ 2023માં પહેલીવાર 18700 ક્રોસ કરી

અમદાવાદ, 7 જૂનઃ આરબીઆઈની નાણાકીય નીતિની સમીક્ષા બેઠક અગાઉ આજે ભારતીય શેરબજારમાં તેજીની આગેકૂચ જળવાઇ રહેવા સાથે બીએસઇ સેન્સેક્સે 63000ની મનોવૈજ્ઞાનિક સપાટી વટાવી હતી તો ચાલુ કેલેન્ડર વર્ષમાં નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી-50એ પહેલીવાર 18700ની સપાટી વટાવી હતી. મેટલ, કેપિટલ ગૂડઝ, રિયલ્ટી, પાવર અને ઓઈલ-ગેસ શેરોની આગેવાનીમાં તેજી આગળ વધી હતી. માર્કેટબ્રેડ્થ પોઝિટિવ, સેન્ટિમેન્ટ સાર્વત્રિક સુધારાનું…

Read More

ફંડ હાઉસની ભલામણઃ આટીસી, અશોક લેલેન્ડ, ભારતી એરટેલ અને ઇન્ફોસિસ ખરીદો

અમદાવાદ, 7 જૂનઃ વિવિધ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા પરીણામો તેમજ જારી કરાયેલા સમાચારોના એનાલિસિસ તેમજ ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા આઇટીસી, અશોક લેલેન્ડજ, ભારતી એરટેલ, ઇન્ફોસિસ સહિતના શેર્સ ખરીદવા ભલામણ કરાઇ છે. સાથે સાથે આઇશર મોટરમાં નવી ખરીદી માટે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવાની પણ સલાહ મળી રહી છે. રોકાણકારો/ ટ્રેડર્સ…

Read More

નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 18546- 18493, રેઝિસ્ટન્સ 18637- 18676, ULTRATECH, ABFRL, DRREDDY ખરીદવા સલાહ

અમદાવાદ, 7 જૂનઃ પોઝિટિવ માર્કેટબ્રેડ્થ અને સ્ટોક સ્પેસિફિક એપ્રોચ સાથે ભારતીય શેરબજારો ધીરે ધીરે સંગીન સુધારાની જમાવટ કરી રહ્યા છે. મંગળવારે વોલેટિલિટી સાંકડી રહેવા છતાં નિફ્ટી-50 5 પોઇન્ટના સુધારા સાથે 16599 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સથી એક પોઇન્ટ છેટો રહ્યો છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટી માટે 18500- 18450 મહત્વની ટેકાની સપાટીઓ રહી છે. તેની ડેઇલી રાઇઝિંગ ટ્રેન્ડથી…

Read More

ખાનગી શાળા શિક્ષણ કે ધંધો?!: ૯ વર્ષમાં રાજ્યના ૪.૫ લાખ, અમદાવાદ શહેરમાં ૫૦ હજાર થી વધુ વિદ્યાર્થીઓ ખાનગીમાંથી સરકારી શાળામાં શિફ્ટ

ખાનગી સ્કૂલની ખતરનાક ઊઘાડી લૂંટ સામે જાગે છે વાલીઓઃ સરકારી સ્કૂલ ચલે હમ સમયની સાથે કદમ મિલાવીને આજની જરૂરિયાત પ્રમાણે શિક્ષણ વ્યવસ્થા રાજ્યની સરકારી સ્કૂલોમાં ઉપલબ્ધ કરાઇ રાજ્ય સરકારે શહેરથી લઇને ગ્રામિણ વિસ્તારોમાં સ્માર્ટ એજ્યુકેશન પર ભાર મૂકયો ગુણવત્તાસભર શિક્ષણ વ્યવસ્થાના કારણે વાલીઓને સરકારી શાળાઓની શિક્ષણ વ્યવસ્થા પર વિશ્વાસ વધ્યો અમદાવાદ, 6 જૂનઃ એક તરફ…

Read More