ઇન્ટ્રા-ડે સાંકડી વધઘટના અંતે સેન્સેક્સ 5.41 પોઇન્ટ સુધર્યો

અમદાવાદ, 6 જૂનઃ દિવસ દરમિયાન 300 પોઇન્ટની સાંકડી વધઘટના અંતે સેન્સેક્સે છેલ્લે જોકે, 5.41 પોઇન્ટના સુધારા સાથે 62793 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. જ્યારે નિફ્ટી સોમવારે 18600થી 6 પોઇન્ટ દૂર રહ્યો હતો. તો આજે એક પોઇન્ટ દૂર રહેવા સાથે 5.15 પોઇન્ટના નોમિનલ સુધારા સાથે 18599 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. વોલ્યૂમ્સ અને વોલેટિલિટી સ્ટોક સ્પેસિફિક…

Read More

નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 18571- 18548, રેઝિસ્ટન્સ 18628- 18663

અમદાવાદ, 6 જૂનઃ સોમવારે નિફ્ટી-50એ ધીમી સુધારાની શરૂઆત કરવા સાથે છેલ્લે 60 પોઇન્ટના સુધારા સાથે 18600ની નજીક 18594 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. એક વાર 18650- 18700 પોઇન્ટની ટાર્ગેટ સપાટીને ટચ કર્યા પછી માર્કેટમાં કોન્સોલિડેશન અને નેરો રેન્જની વોલેટિલિટી જોવા મળી છે. માર્કેટમાં સૂર સાવચેતીનો, ટ્રેન્ડ વેલ્યૂ બાઇંગનો અને અંડરટોન આરબીઆઇ, ચોમાસાની એક્ટિવિટી ઉપર નિર્ભર…

Read More

ફંડ હાઉસની ભલામણઃ એક્સિસ બેન્ક, ટાટા મોટર્સ, ભારતી એરટેલ અને રિલાયન્સ ઉપર વોચ રાખો

અમદાવાદ, 6 જૂનઃ વિવિધ બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ તરફથી ટેકનો ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે એક્સિસ બેન્ક, ટાટા મોટર્સ, ભારતી એરટેલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર્સ ખરીદવાની ભલામણ થઇ રહી છે. પીવીઆર, આઇજીએલ અને ભેલમાં થોડી સાવચેતી સાથે આગળ વધવાની સલાહ પણ મળી રહી છે. ફન્ડામેન્ટલ્સ વિથ ફેન્સીઃ ઇન્ડિગો, એસબીઆઇ, આઇઓસી, અશોક લેલેન્ડ, અંબર એન્ટર, એવલોન ટેક,…

Read More

સેન્સેક્સ 240 પોઇન્ટ સુધર્યો, નિફ્ટી 18600 નજીક

અમદાવાદ, 5 જૂનઃ આરબીઆઇની મોનેટરી પોલિસી પૂર્વે ઓટો, રિયાલ્ટી, કેપિટલ ગુડ્સ તેમજ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને બેન્ક શેર્સમાં સુધારાની ચાલ સાથે સાર્વત્રિક સુધારાની ચાલ રહી હતી. BSE સેન્સેક્સ 62,943.20 અને 62,751.72 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થયા બાદ 240.36 પોઈન્ટ વધીને 62787.47 પોઈન્ટ બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 18,640.15 અને 18,582.80 પોઈન્ટની વચ્ચે રમી 50.75…

Read More

નિફ્ટી આઉટલૂકઃ 18600 મહત્વની રેઝિસ્ટન્સ ક્રોસ કરી શકે, SRF, D-Mart ઉપર રાખો વોચ

અમદાવાદ, 5 જૂનઃ વિતેલા સપ્તાહે માર્કેટે ગેપઅપ ઓપનિંગ બાદ કરેક્શન અને ત્યારબાદ છેલ્લે શુક્રવારે વીકલી ટેકનિકલ ચાર્ટ અનુસાર રેન્જબાઉન્ડ અને નેગેટિવ કેન્ડલ સપ્લાય ઝોનમાં નોંધાવી છે. જો નિફ્ટી 18600 ક્રોસ કરે તો તેજીની આગેકૂચ અને જો બ્રેક કરે તો 18460ની બોટમને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે. દિવસ દરમિયાન એસઆરએફ અને ડી-માર્ટના…

Read More

ફંડ હાઉસની ભલામણઃ આયશર મોટર્સ, હિન્દાલકો ખરીદો, એયુ બેન્ક વેચો

અમદાવાદ, 5 જૂનઃ વિવિધ બ્રોકરેજ હાઉસ/ ફન્ડ હાઉસ તરફથી ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે કરવામાં આવેલી ભલામણ અનુસાર આયશર મોટર્સ, હિન્દાલકો ખરીદો, એયુ બેન્ક વેચો તેવી સલાહ મળી રહી છે. તે ઉપરાંત કેટલીક સ્ક્રીપ્સમાં સ્ટોક સ્પેસિફિક ન્યૂઝ આધારીત લેણ વેચાણ અને હોલ્ડ કરવાના સંકેત મળી રહ્યા છે. રોકાણકારો યોગ્ય અભ્યાસ, નિષ્ણાતોના યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય પરિસ્થિતિને…

Read More

લાઇફ ઉપર રાખો વોચઃ ઝાયડસ લાઇફ, એસબીઆઇ લાઇફ અને મહિન્દ્રા લાઇફમાં સ્ટોક સ્પેસિફિક વોચ

અમદાવાદ, 5 જૂનઃ આજે સ્ટોક સ્પેસિફિક ન્યૂઝના આધારે ઇન્ટરેસ્ટીંગ બાબત એ છે કે, ઝાયડસ લાઇફ, એસબીઆઇ લાઇફ અને મહિન્દ્રા લાઇફ ન્યૂઝની દ્રષ્ટીએ ટોપ ઉપર છે. ઝાયડસને યુએસએફડીએ તરફથી અમદાવાદ સેઝ ફેસિલિટી માટે નીલ ઓબ્ઝર્વેશન્સ મળ્યા છે. તો એસબીઆઇ લાઇફને સહારા ઇન્ડિયાનો બિઝનેસ મળ્યો છે. મહિન્દ્રા લાઇફ સ્પેસિસની ઓમરોન હેલ્થકેર માર્ચ-25થી ચેન્નાઇમાં કામગીરી શરૂ કરી દેશે…

Read More

વીપ્રો શેરદીઠ રૂ. 445ની કિંમતે રૂ. 12000 કરોડના શેર્સ બાયબેક કરશે, રેકોર્ડ તા. 16 જૂન

અમદાવાદ, 2 જૂનઃ વીપ્રોએ રૂ. 12000 કરોડની બાયબેક સાઇઝ સાથે કુલ 26,96,62,921 શેર્સ બાયબેક કરવા માટેની રેકોર્ડ તારીખ 16 જૂન નક્કી કરી છે. કંપની શેરદીઠ રૂ. 445ની કિંમતે શેર્સ બાયબેક કરશે. જેમાં રિટેલ રોકાણકારો માટે 4,04,49,439 શેર્સ અનામત રાખવાની જાહેરાત કરી છે. કંપનીની બાયબેક ઓફર શેરની શુક્રવારની રૂ. 405ના બંધભાવની સ્થિતિ સામે રૂ. 40 પ્રિમિયમ…

Read More