માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19551- 19463, રેઝિસ્ટન્સ 19726- 19814

અમદાવાદ, 3 ઓક્ટોબરઃ મિનિ વેકેશનનો માહોલ, શ્રાદ્ધ પક્ષની સુસ્તી અને નવા બનાવોની રાહમાં અટવાયેલા શેરબજારોની ટ્રેડિંગ રેન્જ સંકડાયેલી રહી છે. ટેકનિકલી નિફ્ટી માટે 19500 પોઇન્ટની સપાટી મહત્વનો સપોર્ટ ધરાવે છે. મિડકેપ્સ અને સ્મોલકેપ્સમાં સ્ટોક સ્પેસિફિક બ્રેડ્થ પોઝિટિવ રહી છે. ડેઇલી ચાર્ટ ઉપર જણાય છે કે નિફ્ટી 19800 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલ રેઝિસ્ટન્સ ક્રોસ કરે તો…

Read More

SME IPO Return: નવ માસમાં લિસ્ટેડ 120 આઈપીઓમાંથી 92માં પોઝિટીવ રિટર્ન, 37માં ટ્રિપલ ડિજિટ  ઉછાળો

અમદાવાદ, 2 ઓક્ટોબરઃ એસએમઈ સેગમેન્ટમાં 2017-18 બાદ ફરી પાછું આઈપીઓનું ઘોડાપુર જોવા મળ્યું છે. પરંતુ તે સમયે રિટર્ન આપવામાં મોટાભાગની એસએમઈ નિષ્ફળ રહેતાં છેલ્લા 3 વર્ષથી એસએમઈ આઈપીઓ સેગમેન્ટ શુષ્ક બન્યું હતું. પરંતુ ગતવર્ષે રિટર્ન આપવામાં મેઈન બોર્ડ આઈપીઓને પણ પાછળ છોડતાં એસએમઈ આઈપીઓની બોલબાલા વધી છે. ચાલુ કેલેન્ડર વર્ષ 2023ના નવ માસમાં કુલ 120…

Read More

શ્રાદ્ધ બાદ શરૂ થયેલા તહેવારોની સિઝનમાં ખર્ચની મર્યાદા જાળવો, આ બાબતોને ધ્યાનમાં રાખો

અમદાવાદ, 2 ઓક્ટોબરઃ હવે થોડા સમયમાં જ તહેવારોની સિઝન ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે. ત્યારે તમારા ખિસ્સા પર બોજો વધી ન જાય તેનુ ખાસ ધ્યાન રાખો. તેમાંય ખાસ કરીને ઓક્ટોબરથી લાગૂ થયેલા નવા ફાઈનાન્સ એક્ટ 2023 વિશે માહિતી મેળવી આકર્ષક સ્કીમ્સ અને ઓફરની માયાજાળમાં ફસાવવાથી બચી શકો છો. 1 ઓક્ટોબરથી લાગૂ થયેલા નવા…

Read More

વિદેશ પ્રવાસ મોંઘો થયો, ફોરેન રેમિટન્સ પર નવો ટીસીએસ લાગૂ, જાણો કેટલો?

અમદાવાદ, 2 ઓક્ટોબરઃ વિદેશ ભણવા જતાં, ફરવા જતાં લોકો માટે નવો કર લાગૂ થયો છે. જેના દ્વારા વિદેશ પ્રવાસ મોંઘો થયો છે. 1 ઓક્ટોબરથી અમલી નવા દરો મુજબ રૂ. 7 લાખના ફોરેન રેમિટન્સ પર કોઈ ટેક્સ કલેક્ટેડ એટ ધ સોર્સ (TCS) લાગૂ થશે નહિં. જ્યારે ફોરેન ટૂર પેકેજના બુકિંગ પર 7 લાખ સુધીના ખર્ચ માટે…

Read More

SME IPO પ્લેટફોર્મ ખાતે પણ એક પણ નવો આઇપીઓ નહિં યોજાય, 12 આઇપીઓ બંધ થશે

અમદાવાદ, 30 સપ્ટેમ્બરઃ SME IPO પ્લેટફોર્મ ખાતે પણ નવા સપ્તાહે એકપણ આઇપીઓ નહિં યોજાવા સાથે એવું કહી શકાય કે 15 દિવસનું શ્રાદ્ધપક્ષ વેકેશન રહેશે. જોકે, સપ્તાહ દરમિયાન 12 આઇપીઓ જે ગત સપ્તાહે ખૂલ્યા હતા તેમની ક્લોઝિંગ ડેટ રહેશે. SME IPO કેલેન્ડર એટ એ ગ્લાન્સ  Company Open Close Price(Rs) Lot Exch VishnusuryaProjects Sep29 Oct5 68 2000…

Read More

MCX WEEKLY REVIEW: સોનાના વાયદામાં રૂ.1694 અને ચાંદીના વાયદામાં રૂ.2468નો કડાકો

મુંબઈ, 30 સપ્ટેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 22થી 28 સપ્ટેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન 54,10,917 સોદાઓમાં કુલ રૂ.5,28,290.07 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,09,341.61 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 418786.76 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 8,68,151 સોદાઓમાં…

Read More