India-Canada Crisis: કેનેડા પેન્શન ફંડનું ભારતની 9 ન્યૂ એજ કંપનીઓમાં $2 અબજથી વધુનું રોકાણ
અમદાવાદ, 21 સપ્ટેમ્બરઃ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણી હોવાના આરોપો મૂકતાં ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી રહ્યો છે. જેને લઈને રોકાણકારો, ભારતીયો સહિત કોર્પોરેટ્સમાં ચિંતા વધી છે. જેની અસર ભારતીય મૂડી બજાર પર થવાની અટકળો છે. પરંતુ વાસ્તવમાં ભારતમાં કેનેડાનો એફડીઆઈ હિસ્સો 0.5 ટકાથી પણ…
