Category: શેર બજાર
સેન્સેક્સ ખુલતામાં જ 60000 પોઇન્ટની સપાટી ક્રોસ, નિફ્ટી સોમવારના બન્ને રેઝિસ્ટન્સ ક્રોસ, 18000 ભણી આગેકૂચ
DETAILS NIFTY BANK NIFTY IN FOCUS S-1 17787 40726 ENGINERSIN S-2 17668 40461 ACC R-1 17843 41369 HDFCLIFE R-2 17898 41717 TATAMOTORS નિફ્ટી-50એ શુક્રવારે 17839 પોઇન્ટના લેવલથી સ્ટેબલ શરૂઆત કરી હતી. પરંતુ નીચામાં 17724 પોઇન્ટના લેવલે કોન્ફિડેન્સ ડગમગાવ્યો હતો. જોકે, છેલ્લે 50 પોઇન્ટના સુધારા સાથે 17787 પોઇન્ટની સપાટીએ બંધ રહેવા સાથે 17800નું લેવલ નોંધાવ્યું છે….
WEEKLY REVIEW: SENSEX + 653, MCAP GROW BY Rs.2.30 TRILLION
સેન્સેક્સમાં સાપ્તાહિક 653 પોઇન્ટનો સુધારો, નિફ્ટી 17900 નજીક અમદાવાદઃ વિક્રમ સંવત 2079નું પ્રથમ સપ્તાહ શુક્રવારે સેન્સેક્સમાં 653 પોઇન્ટ અને નિફ્ટીમાં 211 પોઇન્ટના સુધારા સાથે સમાપ્ત થયું છે. તેના કારણે રોકાણકારોની મૂડીમાં અર્થાત્ બીએસઇ માર્કેટકેપમાં રૂ. 2.30 લાખ કરોડનો વધારો થયો છે. સપ્તાહ દરમિયાન સેન્સેક્સે પણ તેની 60000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી બે વાર ક્રોસ કરવાની કોશિશ…
LIC: રૂ. 949ની ઇશ્યૂ પ્રાઇસ સામે શેર સાવ 593 થઇ ગયો
અફવા કદાચ સાચી પડેઃ કંપની બોનસ- ડિવિડન્ડ આપી શેરધારકોને રિઝવવાની કોશિશ કરશે અમદાવાદઃ મે માસમાં રૂ. 949ની ઇશ્યૂ પ્રાઇસ સામે સતત નેગેટિવ ઝોનમાં રહ્યા બાદ લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC)નો શેર શુક્રવારે રૂ. 593ના તળિયે બોલાયો હતો. કંપની હવે શેરધારકોને રિઝવવા રૂ. 2200 કરોડનું ફંડ ડિવિડન્ડ અને બોનસ ઇશ્યૂ યોજવા માટે પોલિસી હોલ્ડર્સ ફંડમાંથી…
જિયો ફાઇનાન્સ સર્વિસિસ લિ. (JFSL) લિસ્ટેડ થશે
કેવી હોવી જોઇએ રોકાણકારોની સ્ટ્રેટેજી અમદાવાદઃ રિલાયન્સ જૂથની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર ધારકોને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક ફુલ્લી પેઇડઅપ શેર સામે જિયો ફાઇનાન્સ સર્વિસિસ લિ.ના રૂ. 10ની મૂળકિંમત વાળા એક શેરની ફાળવણી કરવામાં આવશે તેવી કંપનીએ જાહેરાત કરી છે. જિયો ફાઇનાન્સ સર્વિસિસ લિ. ટૂંક સમયમાં શેરબજારો ખાતે લિસ્ટેડ થવા જઇ રહી છે. કંપનીએ એવી પણ જાહેરાત કરી…
NIFTY OUTLOOK: SUPPORT 17737-17666, RESISTANCE 17796- 17855
અમદાવાદઃ નિફ્ટીએ 17700 પોઇન્ટની મહત્વની હર્ડલ ક્રોસ કરવામાં સફળતા મેળવી લીધી છે. ગુરુવારે સ્થિર શરૂઆત પછી 17784 પોઇન્ટનું ટોપ બનાવી છેલ્લે 81 પોઇન્ટના સુધારા સાથે 17737 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે પોઝિટિવ ટ્રેન્ડ જળવાઇ રહ્યો છે. વિવિધ સેક્ટોરલ્સમાં પણ સુધારાની ચાલ રહી છે. નિફ્ટીમાં રેન્જ સાંકડી રહી છે. સાથે સાથે…
નિફ્ટી 17700ની ટેકનિકલી ટેકાની અને સાયકોલોજિકલ સપાટી ક્રોસ
SENSEX, NIFTYની ઇન્ટ્રા-ડે ચાલ વિગત ખુલી વધી ઘટી બંધ સુધારો ટકા સેન્સેક્સ 59792.32 59959.94 59496.80 59756.84 212.88 0.36 નિફ્ટી 17771.40 17783.90 17654.50 17736.95 80.60 0.57 અમદાવાદઃ દિવાળીના મુહુર્ત સોદા પછી વિક્રમ સંવત 2079ની શરૂઆત ભલે નરમ ટોન સાથે થઇ હોય, પરંતુ માર્કેટ અંડરટોન સંગીન સુધારાનો બની રહ્યો છે. બુધવારે સેન્સેક્સે 60000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી વટાવવાની…
દિવાળી વેકેશન મોડમાંથી માર્કેટ ગેપ- અપ ઓપનિંગ મૂડમાં
ઓક્ટોબર એક્સપાયરીને અનુલક્ષીને ઓવરસોલ્ડ ઝોનમાં રહેલાં ભારતીય શેરબજારો ગુરુવારે ગેપઅપ ઓપનિંગ મૂડમાં હોવાનો મત મોટાભાગના ટેકનિકલ એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યા છે. બુધવારે અમેરિકન સ્ટોક એક્સચેન્જમાં મિક્સ ટોન રહ્યો હતો. ઓઇલ કિંમતો સતત વધી રહી છે. ઘરઆંગણે ઇન્ડસ ટાવર, આદિત્ય બિરલા સન લાઇફ એએમસી, એસબીઆઇ કાર્ડ્સ, આરઈસી, તાતા કેમિકલ્સ, લોયડ્સ સ્ટીલ, પીસી જ્વેલર્સ સહિત સંખ્યા બંધ…
દિવાળીના મુહુર્તમાં 524 પ્લસ રહેલા સેન્સેક્સમાં ખાડાના દિવસે 288નો ખાડો
અમદાવાદઃ સોમવારે વિક્રમ સંવત 2079ના પ્રથમ દિવસના મુહુર્તના સોદા દરમિયાન સેન્સેક્સ 524 પોઇન્ટના આકર્ષક ઉછાળો નોંધાવવામાં સફળ રહ્યો હતો. પરંતુ મંગળવારે ખાડો (પડતર દિવસ) હોવાથી ચાલુ રહેલા ટ્રેડિંગમાં સેન્સેક્સ 60000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટીને હાઉકલી કરીને છેલ્લે 287.70 પોઇન્ટના ખાડામાં (ઘટાડા સાથે) બંધ રહ્યો હતો. સવારે 60003 પોઇન્ટની સપાટીએ ખુલી શરૂઆતી સુધારામાં 60081 પોઇન્ટ થયા બાદ…
