Category: શેર બજાર
નવા લિસ્ટેડ IPOના લોક-ઇન શેર્સ છૂટાં થતાં જંગી સપ્લાયની દહેશત
નવેમ્બરમાં આશરે 20 કંપનીઓના આઇપીઓના પ્રિ-ઇશ્યો એલોટેડ શેર્સનો લોક-ઇન પિરિયડ પૂરો થઇ રહ્યો હોવાથી માર્કેટમાં આ કંપનીઓના શેર્સનો ફ્લો વધતાં ભાવો ઉપર વિપરીત અસર પડવાની દહેશત અમદાવાદઃ પેટીએમ, નાયકા, દેલ્હીવેરી, પીબી ફીનટેક સહિતની 20 જેટલી કંપનીઓએ પ્રિ-આઇપીઓ ઓફર કરેલાં શેર્સ તેમના આઇપીઓના લિસ્ટિંગ પછી લોક-ઇન પિરિયડ પૂરો થતો હોવાથી આ કંપનીઓના શેર્સમાં ફ્લોટિંગ સ્ટોક વધવા…
નાયકાનો શેર મંગળવારે ઇન્ટ્રા-ડે આઇપીઓ પ્રાઇસથી પણ નીચે ગયો
અમદાવાદઃ નાયકા બ્રાન્ડ ધરાવતી કંપી FSN E-Commerce Venturesના શેરનો ભાવ મંગળવારે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન તેની રૂ. 1125ની ઇશ્યૂ પ્રાઇસ કરતાં પણ નીચે ઉતરી રૂ. 1112 આસપાસ થઇ ગયો હતો. જે 2.03 ટકાનો ઘટાડો દર્શાવે છે. છએલ્લા પાંચ ટ્રેડિંગ સેશન દરમિયાન આ શેરમાં 2 ટકા ઊપરાંત અને એક માસમાં 11 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. પ્રિ-…
વિ.સ. 2079: બેન્કિંગ- ફાઇનાન્સ શેર્સ રહેશે બ્રોકર્સ હાઉસની પ્રથમ પસંદગી
બેન્ક નિફ્ટી માટે 42000 રસાકસીની, સેન્સેક્સ માટે 60500- 62300ની રેન્જ રેઝિસ્ટન્સ સેન્સેક્સ માટે હવે 60676.12, 60845.10, 61475.15અને 62245.43મુખ્ય અવરોધો મહેશ ત્રિવેદી . businessgujarat.in અમદાવાદઃ વિક્રમ સંવત 2078નું વર્ષ ઇન્ડાઇસિસ નહિં, સ્ટોક સ્પેસિફિક શુભ- લાભ સાથે વિદાય થઇ રહ્યું છે. ગત વર્ષે દિવાળી પૂર્વે વિવિધ બ્રોકરેજ હાઉસ દ્રારા રોકાણકારો માટે કરાયેલી ભલામણો કેટલી સાચી પડી તેનો…
વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા મુહુર્તની ખરીદી માટે ભલામણ કરાયેલી સ્ક્રીપ્સ
રિલાયન્સ સિક્યુરિટીઝ કંપની છેલ્લો ભાવ ટાર્ગેટ રૂ. સિયાટ 1493 1635 ક્રોમ્પ્ટન કન્ઝ્યુ. 388 475 એસ્કોર્ટ કુબોટા 1977 2250 ઇન્ફોસિસ 1504 1735 કેઇસી ઇન્ટર. 436 521 લાર્સન 1918 2125 અલ્ટ્રાટેક સિમે. 6347 7675 UNO મિન્ડા 544 635 વરૂણ બેવરેજ 999 1080 વોલ્ટાસ 875 1110 એન્જલ વન Company CMP TP Sona BLW Precis. 460 650 Ramkrishna Forg….
વિ.સ. 2078: સેન્સેક્સ -1.28%, સ્મોલકેપ -1.17% અને મિડકેપ -4.56% સાથે વિદાય
પાવર, એફએમસીજી, સીજી ઓટોમાં ડબલ ડિજિટ વૃદ્ધિ V/s રિયાલ્ટી, આઇટી, ટેક. અને મેટલ્સમાં ડબલ ડિજિટ ઘટાડો પાવર ઇન્ડેક્સમાં સૌથી વધઉ 37.73 ટકાનો જંગી ઉછાળા સામે રિયાલ્ટી ઇન્ડેક્સમાં સૌથી વધુ 28.41 ટકાનો ઘટાડો અમદાવાદઃ વિક્રમ સંવત 2078 શેરબજારના રોકાણકારો માટે મિક્સ ફળ આપનારું રહ્યું. ખાસ કરીને સામાન્ય રોકાણકારોની સાયકોલોજી સાથે સંકળાયેલા સેન્સેક્સ તેમજ સ્મોલકેપ- મિડકેપ ઇન્ડાઇસિસમાં…
ગુજરાતી શેર્સ વિ.સ. 2078: 357 ટકા રિટર્ન સાથે વેલસ્પન અને 217 ટકા રિટર્ન સાથે અદાણી પાવરમાં તેજીનો કરંટ
ગુજરાતની 33 કંપનીના શેર્સમાં 2થી 257 ટકા સુધી સુધારો, 21માં ઘટાડો નોંધાયો રિટર્નની દ્રષ્ટિએ અદાણી, મેઘમણી, વેલસ્પન, વાડીલાલ, સ્ટેટ પીએસયુ શેર્સ ટોચે રહ્યા ઇન્ફિબીમ, દિશમાન કાર્બોજેન, GTPL હેથવે, ટોરન્ટ ફાર્મામાં 44થી 70 ટકાનું કરેક્શન અમદાવાદઃ વિદાય લઇ રહેલાં વિક્રમ સંવત 2078ના છેલ્લા ટ્રેડિંગ દિવસે થઇ રહેલાં લેખા- જોખામાં વર્ષ દરમિયાન ગુજરાતની ટોચની કંપનીઓ પૈકી અદાણી…
સેન્સેક્સમાં 756 પોઇન્ટ અને નિફ્ટીમાં 341 પોઇન્ટના ઘટાડા સાથે વિ.સ. 2078 વિદાય
સેન્સેક્સ- નિફ્ટી જોઇને સોદા કરનારા પસ્તાયા અને સ્ક્રીપ્સ આધારીત ટ્રેડિંગ કરનારા કમાયા બીએસઇ મિડકેપ ઇન્ડેક્સમાં પણ વર્ષ દરમિયાન 3 ટકા આસપાસનું ધોવાણ જોવાયું જોકે બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સમાં વર્ષ દરમિયાન 1 ટકા આસપાસના સુધારાની સ્થિતિ ડિફેન્સ, પીએસયુ શેર્સ, અદાણી અને તાતા જૂથના શેર્સમાં જોવા મળી ભારે ઝમક કોવિડ-19માં કંટાળો આપનારા આઇટીસીના શેરમાં વર્ષ દરમિયાન 54 ટકાનો…
MARKET LENS: NIFTY OUTLOOK: SUPPORT 17462- 17360, RESISTANCE 17625- 17686
NIFTY 17564 BANK NIFTY 40100 IN FOCUS S-1 17462 S-1 40164 BEML S-2 17360 39896 HINDALCO R-1 17625 R-1 40256 DABUR R-2 17686 R-2 40412 BAJAJ AUTO ગુરુવારે નિફ્ટી-50એ 17420 પોઇન્ટની સપાટી આસપાસ ખૂલીને ઇન્ટ્રા- 17584 પોઇન્ટનો હાઇ બનાવ્યા બાદ છેલ્લે 52 પોઇન્ટની વૃદ્ધિ સાથે 17564 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ…
