HDFC-HDFC Bankના મર્જર બાદ હિસ્સો વધારવા RBIની મંજૂરી મળતાં HDFC લાઈફનો શેર 8 ટકા ઉછળ્યો

અમદાવાદ, 24 એપ્રિલઃ HDFC અને HDFC બેન્કના મર્જર બાદ તેને HDFC લાઇફ અને HDFC ERGOમાં તેના શેરહોલ્ડિંગમાં 50 ટકા વધારો કરવાની આરબીઆઇએ મંજૂરી આપતાં HDFC લાઈફનો શેર BSE ખાતે 8 ટકા ઉછળી 554.60ની ઈન્ટ્રા ડે ટોચે પહોંચ્યો હતો. જોકે, છેલ્લે શેર રૂ. 34.20 (6.66 ટકા)ના ઉછાળા સાથે રૂ. 547.50ની સપાટીએ બંધ રહ્યો હતો. કંપની બંધ…

Read More

NIFTY OUTLLOK: SUPPORT 17564- 17504, RESISTANCE 17674- 17723

UNO Minda, યુપીએલ, ભારતી એરટેલ, એક્સિસ બેન્ક લોંગ ટર્મ બાય શેર્સ NIFTY 17624 BANK NIFTY 42118 IN FOCUS S1 17564 S1 41926 UNO INDIA (B) S2 17504 S2 41734 UPL (B) R1 17674 R1 42346 BHARTIAIRTL (B) R2 17723 R2 42574 AXIX BANK (B) અમદાવાદઃ 24 એપ્રિલઃ શુક્રવારે નિફ્ટી-50 એ શરૂઆતી ઘટાડાની ચાલ દેખાડ્યા પાછ…

Read More

અતિની ગતિ નહિઃ સોનામાં આસમાને આંબતા ભાવો વચ્ચે અક્ષય તૃતિયાના મુહુર્તમાં 50 ટકા જ ઘરાકી

અમદાવાદ, 22 એપ્રિલઃ અખાત્રીજ એટલે વણજોયું મુહુર્ત એવી કહેવત છે. પરંતુ જે રીતે ભાવો આસમાને આંબી રહ્યા છે. તે સંજોગોમાં ગ્રાહકો, રોકાણકારો અને ટ્રેડર્સે આ વર્ષે અક્ષય તૃતિયાના દિવસે સોનાની ખરીદીમાં સાવ 50 ટકા જ રસ દાખવ્યો છે. તો કેટલાંક રોકાણકારોએ પેપર ગોલ્ડ ખરીદીને સંતોષ માની લીધો છે. કારણકે તેમાં રૂ. 500- 1000ની ખરીદીથી પણ…

Read More

ITCની ફરી top-10 Mcap કંપની ક્લબમાં શામેલ

SBI અને ભારતી એરટેલને પાછળ પાડી ITC રૂ. 496,499.31 કરોડના માર્કેટ કેપ સાથે ફરી ટોપ-8 બની અમદાવાદ, 20 એપ્રિલઃ સિગારેટ-ટુ-હોટેલ્સ ગ્રૂપ ITCનો શેર આ વર્ષે અત્યાર સુધીમાં 21%થી વધુના ઉછાળા સાથે સર્વોચ્ચ ટોચે પહોંચ્યા બાદ રૂ. 4.96 લાખ કરોડની માર્કેટકેપ સાથે કંપની ફરી એકવાર દેશની ટોચની 8મી લિસ્ટેડ કંપની બની છે. BSE પર આઈટીસીનો શેર ઈન્ટ્રા ડે રૂ. 402.60ની…

Read More

Engineers India, TATASTEEL અને KOTAKBANK ખરીદવાની સલાહ, NIFTY OUTLOOK: SUPPORT 17577- 17535, RESISTANCE 17663- 17708

અમદાવાદઃ સાંકડી વઘઘટ અને ઇન્વેસ્ટર્સ ટ્રેડર્સની સુસ્તી વચ્ચે ભારતીય શેરબજારો અનિર્ણાયક દૌરમાંથી પસાર થઇ રહ્યા છે. જેમાં માર્કેટબ્રેડ્થ તો પોઝિટિવ છે. પરંતુ ઓવરઓલ માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતી- ખરડાયેલું અને થોભો અને રાહ જૂઓની નીતિ વાળું બની રહ્યું છે. બુધવારે નિફ્ટી 41 પોઇન્ટના ઘટાડા સાથે 17619 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેચરલથી નેગેટિવ રહી હતી….

Read More

સેન્સેક્સમાં સતત ત્રીજા દિવસે 159 પોઇન્ટનો ઘટાડો, IT, પાવર શેર્સમાં ગાબડાં

આઇટી- ટેકનો, પાવર ઇન્ડેક્સને બાદ કરતાં મોટાભાગના ઇન્ડેક્સમાં એક ટકાથી નીચી વોલેટિલિટી માર્કેટબ્રેડ્થ પોઝિટિવ પરંતુ માર્કેટનો અંડરટોન હજી પણ નેગેટિવ હોવાના સંકેતો અમદાવાદ, 19 એપ્રિલઃ સળંગ સુધારાની ચાલ બાદ ભારતીય શેરબજારોમાં બુધવારે સતત ત્રીજા દિવસે પણ વેચવાલીના પ્રેશર અને સેક્ટર સ્પેસિફિક ઘટાડાની ચાલ વચ્ચે બીએસઇ સેન્સેક્સ 159 પોઇન્ટ તૂટી 59,567.80 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો….

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17591- 17523, RESISTANCE 17748- 17835: ONGC અને સિમેન્સમાં નેગેટિવ ટોન, ભારતી એરટેલ ખરીદવાની સલાહ, એપોલો ટાયર લાંબી રેસ માટે સજ્જ

અમદાવાદ, 19 એપ્રિલઃ છેલ્લા બે દિવસથી નિફ્ટીની શરૂઆત સ્ટેબલ હોય છે. પરંતુ અચાનક આવતી વેચવાલીના વાવાઝોડામાં આઇટી, ટેકનોલોજી, સેન્સેક્સ, નિફ્ટી અને બેન્ક નિફ્ટી વોલેટિલીટીના વંટોળમાં ફંગોળાઇ રહ્યા છે. મંગળવારે પણ નિફ્ટીએ છેલ્લે 47 પોઇન્ટનો લોસ નોંધાવીને 17660 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ તેની 200- ડે એસએમએ આસપાસ સપોર્ટ મેળવવો રહ્યો. તેનાથી…

Read More