NIFTY OUTLOOK: SUPPORT 17555- 17447, RESISTANCE 17753- 17483
અમદાવાદઃ મંગળવારે નિફ્ટી-50માં શરૂઆતી તીવ્ર ઘટાડો થયા બાદ છેલ્લે 13 પોઇન્ટના સુધારા સાથે 17662 પોઇન્ટના લેવલે બંધ રહ્યો છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે માર્કેટ ટ્રેન્ડ ધીરે ધીરે ટર્ન થઇ રહ્યો છે. ટેકનિકલી જોઇએ તો ડેઇલી ચાર્ટ ઉપર ઇન્ડેક્સે બુલિશ ડાઇવર્સન દર્શાવે છે. નિફ્ટી 18000 પોઇન્ટ ક્રોસ કર્યા બાદ તેજીનો અવકાશ રહેલો છે. તેજ રીતે…
