MARKET LENS: NIFTY OUTLOOK: SUPPORT 17863- 17782, RESISTANCE 17996- 18047
સતત સાતમાં દિવસે પણ ભારતીય શેરબજારોએ સુધારાની હેલી જાળવી રાખવા સાથે સેન્સેક્સ 60000 ક્રોસ થઇ ચૂક્યો છે અને નિફ્ટી 18000ની નજીક આવી પહોંચ્યો છે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે પોઝીટિવ ટ્રેન્ડ જારી રહ્યો છે. માર્કેટમાં વીકલી ઓપ્શન એક્સપાયરી જોતાં વોલેટિલિટી રહી શકે છે. પરંતુ શોર્ટરનમાં નિફ્ટી 17800- 18100 પોઇન્ટની રેન્જમાં…
