રોકાણકારોની મૂડીમાં રૂ. 26 લાખ કરોડનું ધોવાણ, નિફ્ટી માટે 16400 રેઝિસ્ટન્સ- 15400 મહત્વનો સપોર્ટ

માર્કેટમાં સતત વેચવાલીનું સાર્વત્રિક પ્રેશર નોઁધાયું છે. વૈશ્વિક શેરબજારોની સાથે સાથે નિફ્ટીમાં પણ શોર્ટટર્મ સેન્ટિમેન્ટ નબળું જણાય છે. ઉપરમાં 16400 પોઇન્ટની સપાટી હવે મહત્વની રેઝિસ્ટન્સ ગણાશે. હાલ મોટા બાઉન્સબેકની આશા ઠગારી નીવડી શકે છે. મિડિયમ ટર્મ ટ્રેન્ડમાં સપોર્ટ લેવલ 15400 ગણાવી શકાય. તે તૂટે તો માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર મોટી પ્રતિકૂળ અસર પડવાની શક્યતા નકારી શકાય…

Read More

Guj. Gas,SRF અને Navin Fluoએ રોકાણકારોને કર્યા માલામાલ

જાણો હવે આગળ કેવી રહી શકે છે તેની ચાલ ….. બુધવારે Gujarat Gas, SRF અને Navin Fluorine Internationalમાં જોરદાર એક્શન જોવા મળી હતી. ધારાણા કરતાં વિપરીત રીતે થયેલા કાલે આ સ્ટૉક ફ્યૂચર અને ઑપ્શન સેગમેન્ટના ટૉપ 5 ગેઇનર્સની યાદીમાં રહ્યા હતા. વિવિધ બ્રોકરેજ હાઉસના એનાલિસિસ અનુસાર આ ત્રણ સ્ક્રીપ્સમાં રોકાણકારોએ કેવી વ્યૂહ રચના અપનાવી શકાય…

Read More

IRCTC: શેર્સમાં ખરીદીથી દૂર રહેવા બ્રોકરેજ હાઉસની સલાહ

IRCTC ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશનના શેર્સ ઓક્ટબર 2021માં રૂ. 1280ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ સતત ઘટી રૂ. 675 આસપાસ રમી રહ્યા હોવાથી ઊંચા મથાળે ભરાયેલા તેમજ નવી ખરીદી માટે રાહ જોઇને બેસી રહેલા રોકાણકારો માટે વિવિધ બ્રોકરેજ હાઉસ તરફથી મળી રહેલી સલાહ અનુસાર આ શેરમાં નવી ખરીદીથી દૂર રહેવાની સલાહ મળી રહી છે….

Read More

નિફ્ટીએ 16000ની સાયકોલોજિકલ સપાટી ગુમાવી

નિફ્ટી પુલબેક રેલીમાં 16300- 16400 સુધી સુધરી શકે આઇટી, ટેલિકોમ, ઓટો સહિતના સેક્ટર્સમાંથી ઇન્વેસ્ટર્સ પ્રોફીટ બુકીંગ કરી રહ્યા છે. સ્મોલકેપ અને મિડકેપમાં પણ ભારે ધોવાણ જોવાયું છે. પરંતુ માર્કેટ અંડરટોન દર્શાવે છે કે પુલબેક રેલીમાં નિફ્ટી 16300- 16400 પોઇન્ટ સુધીની રાહત રેલી નોંધાવી શકે છે. પરંતુ જો નેગેટિવ ફેક્ટર્સ હાવી રહેશે તો નિફ્ટી ગુરુવારે 16000…

Read More

નિફ્ટીએ 16300 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી પણ તોડી

પાવર,મેટલ્સ, ઓઇલ એન્ડ ગેસ તથા રિયાલ્ટી શેર્સમાં આક્રમક વેચવાલી વૈશ્વિક શેરબજારોની આગેવાની હેઠળ ભારતીય શેરબજારોમાં પણ સતત કરેક્શન આગળ વધવા સાથે મોટાભાગના સેક્ટોરલ્સમાં ઘટાડાની ચાલ રહી હતી. જોકે, બેન્ક નિફ્ટીમાં સુધારાની ચાલના કારણે બજાર નિષ્ણાતોમાં કરેક્શનમાં બ્રેકનો આશાવાદ જાગ્યો છે. આજે દિવસ દરમિયાન હેવી વોલેટિલિટી વચ્ચે પાવર, મેટલ્સ, ઓઇલ એન્ડ ગેસ તથા રિયાલ્ટી સેક્ટરમાં આક્રમક…

Read More

આ દસ શેર્સમાં દમ ઘટી રહ્યો છેઃ વિદેશી બ્રોકર્સ

એચડીએફસી લાઇફ, બજાજ ફાઇ., એચયુએલ, બ્રિટાનિયા અને વીપ્રો સામે લાલટેન ફૉરેન બ્રોકરેજે આ 10 સ્ટૉક્સનો ટાર્ગેટ ઘટાડવાની જાહેરાત કરી છે. શું આમાંથી કોઈ એકાદ પણ શેર છે તમારી પાસે જેમાં વિદેશી બ્રોકરેજ હાઉસે તેમના લક્ષ્યાંકો ઘટાડી દીધા છે. આવો કરીએ તેમના પર એક નજર. ભારતીય બજારે નવા સપ્તાહના બીજાં દિવસેપણ શરૂઆતમાં નબળા અને પાછળથી લીલા…

Read More

વિદેશી રોકાણકારોનો ઈક્વિટી બજારોમાં હિસ્સો ઘટી 20 ટકા

બે વર્ષ સતત લેવાલ બાદ 2021-22માં મોટાપાયે વેચવાલી કરી ભારતીય ઈક્વિટી બજારમાં વિદેશી ફંડ્સની માલિકી માર્ચમાં ઘટી 19.5 થઈ છે. એનએસઈ500 કંપનીઓની વેલ્યૂ 619 અબજ ડોલર થવા સાથે વિદેશી ફંડ્સની માલિકી પ્રિ-કોવિડ સ્તરથી ઘટી છે. એફપીઆઈનો હિસ્સો માર્ચ 2022માં 19.5 ટકાના ઘટાડા સાથે 3 વર્ષના તળિયે પહોંચ્યો છે. અગાઉ માર્ચ,2019માં 19.3 ટકા હતો. વાર્ષિક ધોરણે…

Read More

કેમ્પસ એક્ટિવેર બમ્પર પ્રિમિયમે થયો લિસ્ટેડ

હાઇ- લો એટ એ ગ્લાન્સ ઇશ્યૂ પ્રાઇસ 292 ખુલ્યો 355 વધી 417.70 ઘટી 336.80 બંધ 378.60 પ્રિમિયમ 86.60 કેમ્પસ એક્ટિવેરનો આઇપીઓ રૂ. 292ની ઇશ્યૂ પ્રાઇસ સામે આજે રૂ.355ના મથાળે ખુલ્યા બાદ રૂ. 417.70નું દિવસ દરમિયાનનું ટોપ બનાવી નીચામાં રૂ. 336.80 થઇ છેલ્લે રૂ. 378.60ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 86.60 એટલેકે…

Read More