અમદાવાદ, 11 મેઃ બુધવારે નિફ્ટીએ 18314- 18327 પોઇન્ટની સાંકડી રેન્જમાં વોલેટિલિટીના અંતે છેલ્લે 49 પોઇન્ટના સુધારા સાથે 18315 પોઇન્ટની સપાટીએ બંધ આપવા સાથે ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ નોંધાવી છે. ટેકનિકલી નિફ્ટી ધીરે ધીરે તેની ઓલટાઇમ હાઇ નજીક સરકવા સજ્જ બન્યો છે. પરંતુ તે પૂર્વે કેટલીક સાવધાની ધ્યાનમાં રાખવી જરૂરી રહેશે. ઉપરમાં 18500 આસપાસ એક હેલ્ધી કરેક્શનની શક્યતા નકારી શકાય નહિં. નીચામાં 18200 પોઇન્ટનું મજબૂત સપોર્ટ લેવલ જળવાઇ રહે તે જરૂરી રહેશે.

બેન્ક નિફ્ટીમાં પણ વોલેટિલિટીના અંતે 133 પોઇન્ટના ગેઇન સાથએ 43331 પોઇન્ટની સપાટીએ બંધ આપવા સાથે સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહી છે. નીચામાં 42974- 42617 પોઇન્ટની સપાટી મહત્વની ટેકાની અને ઉપરમાં 43536- 43740 પોઇન્ટની સપાટી મહત્વની રેઝિસ્ટન્સ ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.

નિફ્ટી18315બેન્ક નિફ્ટી43331ઇન ફોકસ
સપોર્ટ118242સપોર્ટ142974અશોક લેલેન્ડ (ખરીદો)
સપોર્ટ218170સપોર્ટ242617તાતા કેમ (ખરીદો)
રેઝિસ્ટન્સ118357રેઝિસ્ટન્સ143536ક્રોમ્પ્ટન (ખરીદો)
રેઝિસ્ટન્સ218399રેઝિસ્ટન્સ243740JSW સ્ટીલ (વેચો)

STOCK IN FOCUS

Ashok Leyland (CMP 149)

Ashok Leyland (ALL) closed 1.2% higher as against Nifty closing  arginally up by 0.3% yesterday.In view of the strong products basket, new launches across segments and CV up-cycle over next 1 year, we recommend BUY rating on ALL with a Target Price of Rs185, valuing the stock at P/E multiple of 17x.

Intraday Picks

TATACHEM (PREVIOUS CLOSE: RS974) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs965- 970 for the target of Rs992 with a strict stop loss of Rs958.

CROMPTON (PREVIOUS CLOSE: RS257) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs253- 255 for the target of Rs263 with a strict stop loss of Rs251.

JSWSTEEL (PREVIOUS CLOSE: RS724) SELL

For today’s trade, short position can be initiated in the range of Rs730- 735 for the target of Rs720 with a strict stop loss of Rs742.

(Market Lens by Reliance Securities)

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)