Category: શેર બજાર
Stocks in News: MARSONS, BHARTIAIR, NTPC, DMART, NCC, PAYTM, LENSKART, TATATECH
AHMEDABAD, 1 DECEMBER Maharashtra Seamless: Company announced an order from ONGC Ltd. for seamless pipes, valued at approximately Rs 217 Cr. (Positive) Marsons: Company Receives Purchase Order worth Rs 134.6 million. (Positive) Bharti Airtel: Airtel Net Adds 12.5 Lk Users in Oct Vs 4.4 Lk Added in Sep. (Positive) Waaree Energies Ltd: Company has secured…
Global Equities’ Update: Gift Nifty: (India)* 26508, +306.0 points/ +1.1% (Adjusted)
AHMEDABAD, 1 DECEMBER: શુક્રવારે થેંક્સગિવિંગ પછી ટૂંકા સત્ર દરમિયાન યુએસ શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેનું મુખ્ય કારણ રિટેલમાં વધારો અને ટેક શેરોમાં રિકવરી હતી. ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી, 1 ડિસેમ્બરે મજબૂત શરૂઆત જોવા મળે તેવી શક્યતા છે, જેમાં સંકેતો GIFT નિફ્ટી તરફથી મળી રહ્યા છે, જે 26,509 ની આસપાસ ઊંચા સ્તરે ટ્રેડ…
BFROKERS CHOICE: JSWINFRA, KFINTECH, LENSKART, GAIL, SWIGGY, HUL, JUBILANTFOOD
AHMEDABAD, 1 DECEMBER: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Jefferies on JSW Infra: Maintain Buy on Company, with target price at Rs 390 (Positive) Jefferies on Kfin Tech: Maintain Buy on Company, with target price…
માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 25157- 26110, રેઝિસ્ટન્સ 26265- 26327
ટેકનિકલ અને મોમેન્ટમ ઇન્ડિકેટર્સ દર્શાવે છે કે, નિફ્ટી અને બેંક નિફ્ટી પોઝિટિવ ઝોનમાં રહ્યા છે. જો નિફ્ટી ફરીથી 26,310 (રેકોર્ડ હાઇ) થી ઉપર ટકી રહે છે, તો 26,500–26,600 લેવલ્સ જોવા મળી શકે છે, જ્યારે તાત્કાલિક મુખ્ય સપોર્ટ 26,100–26,000 લેવલ્સ આસપાસ જણાય છે. Stocks to Watch: Lenskart, NCC, BrigadeEnt, MaharashtraSeamless, ArvindSmartSpaces, WaareeEnergies, ICICIBank, HGInfra, NTPC, TataTechno,…
IPO Market: આ સપ્તાહે 15 આઈપીઓની વણઝાર, 7000 કરોડથી વધુનું ફંડ એકત્ર કરવા સજ્જ, જાણો તમામ વિગતો
અમદાવાદ, તા. 1 ડિસેમ્બરઃ ભારતીય શેરબજારમાં સકારાત્મક માહોલ વચ્ચે આ સપ્તાહે પ્રાઈમરી માર્કેટમાં પણ આઈપીઓની વણઝાર જોવા મળવાની છે. આ સપ્તાહે રૂ. 7000 કરોડથી વધુની રકમના કુલ 15 આઈપીઓ લોન્ચ થવા સજ્જ છે. જેમાં મેઈન બોર્ડના ચાર આઈપીઓ અને એસએમઈ સેગમેન્ટમાં 12 આઈપીઓ ખુલશે.મેઈન બોર્ડમાં મિશો, વિદ્યા વાયર્સ, એક્વ્સ લિ., વેકફીટ ઈનોવેશન્સના આઈપીઓ ઈશ્યૂ સામેલ…
Stock Market Today: શેરબજાર પર જીડીપી ગ્રોથની અસર જોવા મળી શકે, નિફ્ટી માટે 26000નું લેવલ મહત્ત્વનું
અમદાવાદ, તા. 1 ડિસેમ્બરઃ ભારતીય અર્થતંત્રના જીડીપી ડેટા આજે ભારતીય શેરબજાર પર વિશેષ અસર કરી શકે છે. ગત શુક્રવારના રોજ જારી બીજા ત્રિમાસિકનો જીડીપી ગ્રોથના આંકડા અપેક્ષા કરતાં છ ત્રિમાસિકની ટોચે નોંધાયા છે. ગિફ્ટ નિફ્ટી પણ 143 પોઈન્ટના પ્રીમિયમે ટ્રેડ થઈ રહ્યો છે. જે આજે એકંદરે માર્કેટ પોઝિટિવ રહેવાનો આશાવાદ વ્યક્ત કરે છે.ગત શુક્રવારે ભારતીય…
MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ 26135- 26054, રેઝિસ્ટન્સ 26303- 26391, આજે શું ખરીદશો, શું વેચશો…?
નિષ્ણાતો માને છે કે આગામી સત્રોમાં નિફ્ટી 50 26,500–26,600 તરફ આગળ વધી શકે છે, જોકે વચ્ચે-વચ્ચે કોન્સોલિડેશન થવાની શક્યતા છે. નિફ્ટી માટે સપોર્ટ 26,000–26,100 પર જણાય છે, ત્યારબાદ 25,900–25,850 મહત્વપૂર્ણ સપોર્ટ ઝોન તરીકે છે. Stocks to Watch: Wipro, AshokaBuildcon, ZydusLife, TataTech, RefexInd, EmcurePharma, GlobalHealth, ExcelsoftTech, LemonTree, BandhanBank, CarTrade, Whirlpool, Saregama, SudeepPharma, ICICIBank, Cummins, JamnaAuto, MahindraFinance,…
November 2025 Auto Sales Estimates નવેમ્બરમાં તમામ ઓટો કંપનીઓના વેચાણો વધ્યા
AHMEDABAD, 28 NOVEMBER: નવેમ્બર માસ માટે વિવિધ ઓટો કંપનીઓ દ્વારા હાંસલ કરાયેલા સેલ્સના આંકડાઓ જોતાં જણાય છે કે, નવેમ્બરમાં તમામ સેક્ટર્સના વેચાણમાં વૃદ્ધિ જોવા મળી છે. માર્કેટ લીડર મારૂતિના વેચાણમાં 15 ટકા, હ્યુન્ડાઇના વેચાણમાં 9 ટકા વૃદ્ધિ નોંધાઇ છે. Ashok Leyland: 16800 units (Up 18%) Tata Motors CV: 32000 units (Up 17%) Tata Motors PV:…
