Gold LBMA Spotશરૂઆતી તબક્કામાં ટ્રેડિંગ ટ્રેન્ડ સુસ્ત રહેવાની શક્યતા સાથે જો 1629 ડોલરની સપાટી તૂટે તો માર્કેટમાં લિક્વિડેશન વધવાની સંભાવના જણાય છે.
Silver LBMA Spotમાર્કેટ રેન્જ 20.10- 18.20 વચ્ચેની રહેવાની સંભાવના. જે તરફનું બ્રેકઆઉટ જોવા મળે તે તરફની ચાલ ધ્યાનમાં રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.
ક્રૂડ ઓઇલ84 ડોલરની સપાટી નીચે જાય નહિં તો સુધારા માટેની શક્યતા રહેશે. પરંતુ જો 81.50 ડોલરની રોક બોટમ તૂટે તો માર્કેટમાં મંદીનાં સંકેત ગણવા. તે શક્યતા નહિંવત્ત છે.

એમસીએક્સ ટેકનિકલ કોમેન્ટરી- આઉટલૂક એટ એ ગ્લાન્સ

Gold KG Decરૂ. 51500ની સપાટી ઉપર જવાની શક્યતા ઓછી છે. પરંતુ જો જાય તો જ મર્યાદિત સુધારાની શક્યતા બાકી ટ્રેન્ડ ઘટાડાનો હોવાનું ટેકનિકલ નિષ્ણાતો માની રહ્યા છે.
Silver KG Decરૂ.58800ની સપાટી ક્રોસ કરે તો જ સુધારાની શક્યતા અન્યથા કરેક્શન મોડમાં હોવાથી હમણાં લેવાથી દૂર રહેવાની સલાહ મળી રહી છે.
Crude Oil Novરૂ. 7050નો સપોર્ટ જાળવવામાં નિષ્ફળ જાય તો કરેક્શન આગળ વધવાની શક્યતા વિશેષ જણાય છે.

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)